મસાલા પાપડ (masala papad in Gujarati)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
#સાઈડ#પોસ્ટ5#cookpadindia#cookpadGujaratiડીનર સાથે પાપડ નહીં હોય તો ખાવા ની મજા નથી આવતી. એકદમ ચટપટી સાઈડ ડિશ મસાલા પાપડ એકદમ રેસ્ટોરેન્ટ સ્ટાઇલમાં બન્યા હતા, જરૂર થી એક વાર ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
-
-
-
-
મસાલા પાપડ જૈન (Masala Papad Jain Recipe In Gujarati)
#GA4#Week23#PAPAD#COOKPADINDIA#COOKPADGUJRATI જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે ઓર્ડર આપી ત્યારે આપણે એવું જ કહેતા હોઈએ છીએ કે પહેલા ફટાફટ મસાલા પાપડ આવવા દો. કારણકે ઓર્ડર એ પછી મીનીમમ 20 મિનિટ જેટલો સમય થતો જ હોય છે મેઈન કોર્સ ને સર્વ કરવામાં. અને આપણે ત્યાં જઈને બેસીએ એટલે ભૂખ ઉઘડી જ જાય છે અને ત્યારે મસાલા પાપડ બેસ્ટ ઓપ્શન છે મંચિંગ માટે..... Shweta Shah -
-
-
-
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
મોટાભાગના લોકો રેસ્ટોરાંમાં જમવા જાય ત્યારે મસાલા પાપડ મગાવતા હોય છે. મસાલા પાપડ તમે ઘરે પણ બનાવી શકો છો, રેસિપી જોઈ લો મસાલા પાપડ માટે અડદની દાળના મરી વાળા પાપડ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. Nidhi Jay Vinda -
મસાલા કોર્ન પાપડ (Masala Corn Papad Recipe in Gujarati)
#GA4 #Week23.# aa recipe fast ટાઈમ મે મુકી માત્ર કૂક પેડ ની હેલ્પ થી... પણ આ કોર્ન મસાલા પાપડ એટલો ભાવિયો કે જેટલા પાપડ કારિયા એ બધા જ હું એકલી જ ખાઇ ગઇ 😉🤗😋ty cookpad members and teams 🙏🙏 Pina Mandaliya -
સેન્ડવીચ મસાલા પાપડ (Sandwich Masala Papad recipe in Gujarati)
#સાઇડસામાન્ય રીતે આપણે મસાલા પાપડતો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મે તેની સેન્ડવીચ બનાવી છે. બધા શાકભાજી અને ચટપટા મસાલા નાખી ખુબ જ ટેસ્ટી પાપડની સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani -
-
મસાલા પાપડ શોટ્સ (masala papad shots recipe in gujarati)
#goldenapron3#week24#માઇઇબુક#વિકમીલ૩ Sapana Kanani -
-
-
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે મસાલા પાપડ ખાવા નું મન થાયછે પણ એજ પાપડ ધરે બનાવી એ તો મન ભરીને ખાઈ શકાય છે Pinal Patel -
મસાલા પાપડ(Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23સ્ટાર્ટર માં મસાલા પાપડ લગભગ બધાને ભાવતા હોય છે. આ પાપડ તળીને અને શેકીને એમ બે રીતે બનાવવા માં આવે છે. અમારે ત્યાં શેકીને બનાવીએ છીએ. આમાં તમને ગમતા શાકભાજી લઈ શકાય છે. Jigna Vaghela -
-
-
-
મસાલા પાપડ (Masala Papad Recipe in Gujarati)
રેસ્ટોરન્ટમાં મળે એવા આજે મેં મસાલા પાપડ બનાવ્યા છે જે બાળકોને ખાવા ગમે છે. Chhaya panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13026682
ટિપ્પણીઓ (2)