ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati)

Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129

#myebookpost4#માયઈબૂકપોસ્ટ4# #post4#પોસ્ટ4#માઇઇબુક#માયઈબૂક
આ મારું બહુ જ ફેવરિટ શાક છે જે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ, જલ્દી બની જાય એવું અને સ્વાસ્થ્ય વર્ધક (Healthy) છે.

ભાજી રીંગણ નું શાક=(bhaji rigan nu saak in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#myebookpost4#માયઈબૂકપોસ્ટ4# #post4#પોસ્ટ4#માઇઇબુક#માયઈબૂક
આ મારું બહુ જ ફેવરિટ શાક છે જે ખૂબ જ સરળ, સ્વાદિષ્ટ, જલ્દી બની જાય એવું અને સ્વાસ્થ્ય વર્ધક (Healthy) છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 minute
2 સર્વિંગ્સ
  1. 2બટાકા
  2. 2રીંગણ
  3. 1ટામેટું
  4. 3 કપસમારેલી પાલક
  5. 2 ચમચીઓઈલ
  6. ચપટીહિંગ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/4 ચમચીહળદર
  9. 1 ચમચીમરચું
  10. 3/4 ચમચીધાણાજીરું
  11. 1/4 કપઅથવા જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 થી 25 minute
  1. 1

    સૌ પ્રથમ પાલક ને પાણી મા 2 થી 3 વાર ધોઈને રાખી દો. અને પહેલા બટાકા ની છાલ ઉતારીને સમારી લો.

  2. 2

    હવે 1 નોન સ્ટિક પેન માં તેલ ગરમ કરી તેમાં હિંગ નો વઘાર કરો. ત્યાર બાદ તેમાં બટાકા ઉમેરો અને મીઠું ઉમેરો. ગેસ મીડિયમ રાખવો. બટાકા ચડે ત્યાં સુધી રીંગણ સમારી લો અને ઉમેરો. ત્યાર બાદ ટામેટાં ને છીણી લો અને ઉમેરો.

  3. 3

    બટાકા અને રીંગણ કુક થાય ત્યાં સુધી પાલક સમારી લો અને ઉમેરો. ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી દો. હળદર, મરચું અને ધાણાજીરું. અને શાક ચડવા દો..

  4. 4

    આવી રીતે એક પછી એક શાક ઉમેરાતાં જવાનું. જેને ચઢતા વાર લાગે ઈ આપણે પહેલા નાખ્યું છે. ટામેટા અને પાલક માંથી જે moisture રિલીઝ થશે એનાથી શાક ચડી જશે. જરૂર લાગે તો જરૂર મુજબ 1/4 કપ જેટલું પાણી નાખવું રસો કરવા. તૈયાર છે ભાજી રીંગણ નું શાક. જે લાલ ગાજર ના સંભારો અને રોટલી જોડે ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Shivang Desai
Nidhi Shivang Desai @cook_24302129
પર

ટિપ્પણીઓ

Similar Recipes