મસાલા પાપડ(masala papad recipe in Gujarati)

#goldenapron3
#week 23 [PAPAD]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં, ડુંગળી અને કોથમીર લઈ અને તેને ધોઈ નાખો
- 2
હવે ટામેટાં ને લઇ વચ્ચેથી વારો બી વાળો ભાગ એટલે કે ગરભ આખેઆખો કાઢી નાખો
- 3
ટામેટાં નો વચ્ચેનો ભાગ કાઢી નાખશો એટલે જે મસાલા પાપડ તમે બનાવીને રાખી દેશો તો પાપડ પોચો નહીં પડી જાય
- 4
હવે અલગ અલગ બાઉલમાં ટામેટાં, ડુંગળી અને કોથમીર ના ઝીણા ઝીણા ચોપ કરી લો
- 5
હવે પાપડને ને તળી લો અથવા શેકી લો
- 6
અને એની ઉપર આ બધા ટામેટાં ડુંગળી અને કોથમીર નાખી દો
- 7
હવે તમારા ટેસ્ટ મુજબ પાપડ અને ટામેટા ડુંગળી ઉપર તમે મરચું,મીઠું, ધાણાજીરું નાખી દો
- 8
જો તમને મરચું મીઠું અને ધાણાજીરું નાંખવું હોય તો તમે ચાટ મસાલો નાખી શકો છો
- 9
જો તમારે ચીઝ મસાલા પાપડ ખાવો હોય તો તમે ઉપરથી ચીઝ ખમણી ને નાખી શકો છો.
- 10
Note : જો આ રીતે મસાલા પાપડ બનાવશો તો તમારો મસાલા પાપડ પોચો નહીં થાય
- 11
સર્વ કરવા માટે તૈયાર છે મસાલા પાપડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

-

મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
#goldenapron3#week23#puzzel word is papad Khyati Joshi Trivedi
-

-

-

-

-

-

-

ચીઝ મસાલા પાપડ(cheese masala papad in Gujarati)
#goldenapron3Week 23અહી મેં પાપડ નો ઉપયોગ કરીને રેસિપી બનાવી છે. Neha Suthar
-

-

-

-

-

More Recipes














































ટિપ્પણીઓ (3)