ફિલો પાર્સલ(filo parcel in Gujarati)

આ એક ખુબજ પ્રખ્યાત મિડલ ઈસ્ટર્ન વાનગી છે. ફિલો એ એક પ્રકારની પેસ્ટ્રી શીટ છે.જેને ફિલો શીટ પણ કહેવાય છે.ઘણી જગ્યાએ એ તૈયાર પણ મળી જાય છે.પણ અહીં અપડે એને ઘરેજ ખુબજ સરળ રીતે બનાવીશું.
ફિલો પાર્સલ માં જે ફિલિંગ કરવામાં આવે છે તે આપણે કોઈ પણ આપણી પસંદ નું કરી શકીએ છીએ. અને આ ખુબજ નજીવા ઓઇલ માં બની જતી બેકડ વાનગી છે.
#વિકમીલ3
ફિલો પાર્સલ(filo parcel in Gujarati)
આ એક ખુબજ પ્રખ્યાત મિડલ ઈસ્ટર્ન વાનગી છે. ફિલો એ એક પ્રકારની પેસ્ટ્રી શીટ છે.જેને ફિલો શીટ પણ કહેવાય છે.ઘણી જગ્યાએ એ તૈયાર પણ મળી જાય છે.પણ અહીં અપડે એને ઘરેજ ખુબજ સરળ રીતે બનાવીશું.
ફિલો પાર્સલ માં જે ફિલિંગ કરવામાં આવે છે તે આપણે કોઈ પણ આપણી પસંદ નું કરી શકીએ છીએ. અને આ ખુબજ નજીવા ઓઇલ માં બની જતી બેકડ વાનગી છે.
#વિકમીલ3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપડે ફિલિંગ બનાવી લઈશું તે માટે અપડે એક પેન માં તેલ.મુકિને તેમાં પાલક નાખીબડાઈશું.પાલક 2 થી 3 મિનિટ બરાબર કુક થાય એટલે તેમાં બાકીના બધા ઘટકો નાખી લઇશું. બધા મસાલા કરી લઈશું.ને સાઈડ પર મૂકી દઈશું.
- 2
હવે ફિલો સહિત માટે એક વાડકામાં ફિલો સહિત બનાવવા માટેના બધા ઘટકો ભેગા કરીને નરમ કનક બાંધી લઈશું.
- 3
હવે આ કનક ના એક સરખા ભાગે માં વેંહચી લઇશું.ને તેમાંથી પ્રથમ એક સરખી નેની સાઈઝ ની રોટલી વની લઈશું.અને હવે દરેક રોટલી પર કોર્ન ફોલોર લગાવી દઈશું.ને બધી રોટલી એકની ઉપર એક મૂકી દઈશું.
- 4
હવે આ બધી રોટલી ને એક સાથે વાની શુ.ને પાતળી થાય ત્યાં સુધી વની લઈશું પછી એક બાજીથી છૂટી કરી લઈશું.
- 5
હવે અપાડી શીટ બનીને તૈયાર છે. તો પહેલા એની બેવ બાનુઓનકપી લઈશું.ને એક સરખા ચોરસ ટુકડા માં કટ કરી લઈશું.
- 6
હવે પેસ્ટ્રી શીટ ને પિક્ચર માં બતાવ્યા પ્રમાણે દરેક સહિત પર ઓઇલ નું ગ્રીશીંગ કરી લઈશું ને ગોઠવીશું.ને તેમાં ફિલિંગ વચ્ચે મૂકી દઈશું.ને એના પાર્સલ બનાવી લઈશું.
- 7
હવે એક પેન માં મીઠું નાખી ને 10 મિનિટ પ્રી હિટ કરશું.હવે એક બેકિંગ ડિશને ઓઇલ થઈ ગ્રીસ કરીને તેમાં આ ફિલો પાર્સલ મૂકીને 15 થઈ 20 મિનિટ બેક થવા દઈશું.પછી તૈયાર છે તમારા ફિલો પાર્સલ.એને ગરમ ગરમ ખવાની જ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન & સ્પીનેચ પાઇ (Corn Spinach Pie Recipe In Gujarati)
#CCC#ક્રિસ્ટ્મસરેસીપી નોર્મલી પાઇ એ એપલ ના ફિલિંગ માંથી બનાવવામાં આવે છે પરંતુ આ પાય ને મકાઈ અને પાલકના ફીલિંગથી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિશપ & ખૂબ જ ટેસ્ટી બને છે Arti Desai -
સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ (spaghetti aglio e olio Recipe in Gujarati)
સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ એ એક ઇટાલિયન મેઇન કોર્સ છે. જે બહુ જ ઓછી અને આસાની થી મળી જતી વસ્તુઓ થી બની જતી એકદમ ક્વિક રેસિપિ છે. જે ખાવા માં પણ બહુ જ ટેસ્ટી છે. ઇટાલિયન ફૂડ લવર્સ માટે must try છે. #ફટાફટ Nidhi Desai -
ઝીંગી પાર્સલ (Zingy parcel Recipe in Gujarati)
Dominos ni item ખૂબજ સ્વાદિષ્ટ બનશે. Pizzas માં વપરાતી સામગ્રી વડે બને છે. અને અંદર નું filling સમોસા, બટાકા વડા, sandwiches,dabeli કોઈપણ લઈ શકાય. Reena parikh -
વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
આજ ના સમય માં ફાસ્ટ ફૂડ એ ખૂબ જ બાળકો ને નાના મોટા સૌ માં પ્રિય ફૂડ બનતું જઈ રહ્યું છે અને અમાં પણ અલગ અલગ અને નવું પ્રકાર નું ફૂડ એ ખૂબ જ વધુ મહત્વ પામે છે આવી જ એક ડોમિનોસ સ્ટાઇલ એક વેજ જીંગિ પાર્સલ નામ સ્ટાર્ટર એ ખૂબ જ ફેવરીટ બનતું ગયું છે અને બનાવમાં પણ એકદમ ફટાફટ અને સેહલું છે જેની આજે હું રેસીપી લઈ ને આવ્યો છું. મેહુલ પ્રજાપતી કાનુડો -
મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)
મેક્સિકન ટાર્ટલેટ્સ એક સ્ટાર્ટર છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને ઘર માં હાજર હોય એવા ingredients થી બની જાય છે.#ફટાફટ Nidhi Desai -
એકઝોટિક વેજ ગાર્લિક સૂપ (Exotic Veg Garlic Soup Recipe In Gujarati)
વિન્ટર માં અલગ અલગ સૂપ પીવાની મજા આવે છે. અહીંયા મે એકઝોટિક વેજીટેબલ અને ગાર્લીક નાખી ને સૂપ બનાવ્યો છે. તેમાં તમે મનપસંદ નાં કોઈ પણ શાકભાજી નાખી શકો છો. આ સુપ બને એવો તરત જ પીવો. Disha Prashant Chavda -
ફ્યુસિલી ઈન વોલનટ મેરીનારા સોસ (Fusilli In Walnut Merinara Sauce Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpadgujaratiઆ એક ખુબજ સ્વાદીષ્ટ અને હેલ્થી પાસ્તા ડીશ છે જે વોલનટ સોસ માંથી બની છે. વોલનટ માં ભરપૂર ઓમેગા થ્રી હોય છે જે આપડા શરીર માટે ખૂબ ઉપયોગી છે.આ રેસિપી મા મે વ્હીટ પા નો ઉપયોગ કર્યો છે જે હેલ્થી છે. અને ઓલિવ ઓઇલ પણ ખુબજ સરસ હોય છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પફ પેસ્ટ્રી પીઝા (Puff Pastry Pizza Recipe In Gujarati)
આ રેસિપી મેં રેડીમેટ પફ પેસ્ટ્રી પર બનાવેલી છે કેમ કે ઇન્સ્ટન્ટ પીઝા ખાવા હોય અને એ પણ ઘરે બનેલા તો આના સિવાય કોઈ ઓપ્શન હતો નઈ મારા માટે તો પહેલી વખત મેં આ ટ્રાય કરી છે અને મને અને મારા ફેમિલિ ને એટલી મજા આવી ગઈ આ પીઝા માં કે હવે અમે નક્કી કરીયુ કે જો પીઝા ખાવા તો બસ આ પફ પેસ્ટ્રી પર જ 😂😂😂 Sureshkumar Kotadiya -
પુલ અપાર્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (pull apart cheese garlic bread)
આ ગાર્લિક બ્રેડ મેં ઘરે મેંદામાંથી ફ્રોમ scratch બનાવી છે એટલે કે બ્રેડ નો લોફ પણ ઘરે જઇ બનાવ્યો છે. મહેમાન આવે ત્યારે બઉ જ સારી પડે છે કારણ કે અલગ સર્વ નથી કરવી પડતી બધા જોડે બેસીને મજા માણી શકે છે. ખાવા માં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો અને મોટા બધા ને બહુ ભાવે છે.#superchef2 #સુપરશેફ2 #superchef2post9 #સુપરશેફ2પોસ્ટ9 #માઇઇબુક #myebook Nidhi Desai -
બારબેક્યુ સોસ
#ઇબુક#day13શિયાળો આવી રહ્યો છે. વહેલી સવાર નો ઠંડો વાયરો શિયાળા ના આગમન ના એંધાણ બતાવે છે. ઠંડી આવે અને ગરમ ગરમ અને તીખી તમતમતી વાનગી ખાવાનું મન થાય છે. તો આવી તીખી તમતમતી વાનગી માટે તીખો તમતમતો બારબેક્યુ સોસ હાજર છે. Deepa Rupani -
-
-
સ્પીનેચ પેસ્ટો પીઝા (ઘઉં ના લોટ માંથી બનાવેલા spinach pesto pizza in Gujarati)
આ પીઝા ઘઉં ના લોટ માંથી અને પાલક ની પ્યોરી માંથી બનાવેલ છે જે ખૂબ જ હેલ્થી છે અને ટેસ્ટ માં પણ ખુબ જ સરસ લાગે છે. ચીઝ નું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો. આશા છે કે તમને જરૂર આ પીઝા પસંદ આવશે.#માઇઇબુક #માયઈબૂક#myebookpost8 #માયઈબૂકપોસ્ટ8 #superchef2 #સુપરશેફ2 #superchef2post5 #સુપરશેફ2પોસ્ટ5 Nidhi Shivang Desai -
સ્પીનેચ રેવીયોલી ઈન રેડ સોસ (Spinach Ravioli in Red Sauce recipe in Gujarati)
રેવીયોલી એ એક ઇટાલિયન મેન કોર્સ ડીશ છે જે ફ્રેશ પાસ્તા માંથી બનાવવા માં આવે છે. પાસ્તા વણીને તેમાં સ્ટફિંગ ભરીને બોઇલ કરીને મનગમતા સોસ માં ટોસ્ટ કરીને સર્વ કરવા માં આવે છે. મેં અહીં પાલક નો યુઝ કરીને રેવીયોલી પાસ્તા બનાવ્યા છે અને ક્વિક રીકોટા ચીઝ બનાવીને તેમાં કેપ્સિકમ અને કોર્ન ના મિશ્રણ નું સ્ટફિંગ કર્યું છે અને રેડ સોસ માં ટોસ્ટ કર્યું છે.#GA4#Week2 #spinach #સ્પીનેચ Nidhi Desai -
લઝાનિયા
#goldenapron3વીક3લઝાનીયા એક ખુબજ ફેમસ લેબનીઝ વાનગી છે.આપડે અને રેસ્ટોરન્ટમાં માં તો ખતાજ હોઈએ છીએ.પણ આ વાનગી ઘરે બનાવી પણ એટલીજ સરળ છે.અને ખુબજ ટેસ્ટી પણ. Sneha Shah -
ચેરી સ્લેબ એગલેસ પાઈ (Cherry Slab eggless Pie Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gujપાઈ એક એવી બેકીંગ પેસ્ટ્રી છે જેમાં અલગ અલગ પ્રકાર ના ફ્રુટ્સ, ડ્રાય ફ્રુટ, વેજીટેબલ ના ફિલિંગ ભરી સ્વીટ કે સેવરી ડીશ બનાવાય છે.. પાઈ પશ્ચિમી દેશોમાં બ્રેક ફાસ્ટ માં લેવાય છે. જોકે હવે તો ભારત માં પણ પાઈ એટલી જ પ્રખ્યાત થઈ છે . એપલ પાઈ તો બધા ને ભાવે છે. મે અહીં હમણાં બજાર માં ચેરી ખૂબ સરસ મળે છે એટલે ચેરી પાઈ બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગે છે. થોડી અલગ રીતે ક્રિએટિવ ડિઝાઈન કરી જે પાઈ ને દેખાવ માં પણ ખૂબ આકર્ષક બનાવે છે. Neeti Patel -
વેજ સ્પ્રિંગ રોલ (Veg. Spring Roll Recipe In Gujarati)
આ એક સ્ટાર્ટર રેસીપી છે સૂપ સાથે સર્વ કરવામાં આવે છે રેસીપી મા મુખ્ય શીટ હોય છે જેમાં વેજ સ્ટફ કરીને તેને રોલ કરીને ડીપ ફ્રાય કરવામાં આવે છે .મેં અહીં મેંદો અને કોર્ન ફ્લોર મિક્સ કરીને પડ માટે શીટ વણી ને બનાવી છે જેથી એક્દમ પાતળી બને છે અને ઓઇલ ફ્રી ક્રિસ્પી સ્પ્રિંગ રોલ બને છે એક્દમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ . 😍❤ Parul Patel -
-
ઝીંગી પનીર પાર્સલ (ડોમીનોસ સ્ટાઈલ)(Zingy Paneer Parcel Recipe In Gujarati)
ડોમીનોસ માં મળતા આ ઝિંગિ પાર્સલ બાળકો ના ખૂબ પ્રિય હોય છે... મે એને ઓવન માં ઘરે બનાવ્યાં... મારા બાળકો ને તો મજા પડી ગઈ.. મોમસ મેજિક થી ઘરે જ ડોમીનોસ લઈ આવ્યા 🤪 Neeti Patel -
-
ઈટાલીઅન સ્પિનેચ ક્રોકેટ્સ(Italian Spinach Croquettes Recipe in Gujarati)
#GA4#Week5આ એક ઈટાલીના રેસીપી છે જે સ્ટાર્ટર તરીકે સુપ સાથે સર્વ કરવા માં આવે છે. Bhumika Parmar -
-
કોપરાની પેટીસ (Coconut / kopra pettis recipe in Gujarati)
કોપરાની પેટીસ એ લીલા નારિયેળ માંથી બનાવવામાં આવતી એક ચટપટી વાનગી છે. ગળ્યા, ખાટા, તીખા સ્વાદના બેલેન્સ થી બનતી આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. મારા માનવા પ્રમાણે ઘરે બનાવેલી આ પેટીસ બહાર બજારમાં મળતી પેટીસ કરતાં ઘણી જ વધારે સ્વાદ માં સારી લાગે છે.#સુપરશેફ3#પોસ્ટ5 spicequeen -
નો યીસ્ટ નો બેક ઇનસ્ટંટ પીઝા (no Yeats no bake pizza)
શેફ નેહા ની રેસિપિ મેં recreat કરી છે. 3 ટાઇપ ના પીઝા બનાવ્યા છે.#NoOvenBaking #NoOvenBaking #માઇઇબુક #માયઈબૂક #myebookpost1 #માયઈબૂકપોસ્ટ1 Nidhi Desai -
બીટરૂટ હમ્મસ (beetroot hummus recipe in Gujarati)
#સાઇડ જે ઘટ્ટ પેસ્ટ ચણા માંથી બનાવવામાં આવે છે. ઓરીજીનલ મીડલ ઈસ્ટ ની વાનગી છે.બીટરુટ નો ઉપયોગ કરીને બનાવેલું હેલ્થી અને ટેસ્ટી લાગે છે. બનાવવાં માં સરળ છે.ડીપ તરીકે પણ ઓળખાય છે. ફલાફલ, બર્ગર,સલાડ,બ્રેડ, થેપલા સાથે લઈ શકાય છે. Bina Mithani -
રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
#ફટાફટ#વિકેન્ડ(રવિવાર)#પોસ્ટ4#હમુસ#અરેબિકહમુસ મિડલ ઈસ્ટ દેશો ની એક પ્રખ્યાત વાનગી છે. જે બાફેલા છોલે ચણા માંથી બમાવવા માં આવે છે. મિડલ ઈસ્ટ માં છોલે ચણા નો અઢરક પાક થાય છે જેથી ચણા અરેબિક ક્વિઝીન નો અગત્ય નો ભાગ છે. હમુસ ની ઘણી વેરાઈટી મળે છે જેમ કે બેઈરૂટી હમુસ, મુતબ્બલ, બાબા ગનુષ, વગેરે. અરેબિક ફૂડ માં મસાલા આગળ પડતા નથી હોતા એટલે આપણને ફીક્કુ લાગે. પણ હવે ભારતીયો ને ધ્યાન માં રાખી ને સ્પાઈસી હમુસ પણ મળતું થઇ ગયું છે. હમુસ એટલું પ્રખ્યાત થઇ ગયું છે કે હવે દુનિયા ભર માં મળતું થઇ ગયું છે. કુવૈત માં રહી ને અમે હમુસ અને બીજી ઘણી બધી અરેબિક શાકાહારી વાનગીઓ ની મજા માણીયે છીએ. અહીં હમુસ ને પિતા બ્રેડ અથવા ખબુસ સાથે સર્વ કરવામાં આવે છે. સાથે આથેલી સલાડ અને મરચાં નું પાણી આપવામાં આવે છે. Vaibhavi Boghawala -
મીની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
#ઓગસ્ટપીઝા એક એવી વાનગી કે જે સાદી ભાષામાં ભાખરી પર કાચી શાકભાજી મૂકી ને ખાવાની બરાબર ને ! પરંતુ બાળકો ને બધાને ડિફરેન્ટ ગમતું હોય છે વસ્તુ એજ પણ અલગ રીતે એને બનાવો એટલે બાળકો ખુશ એમાંય મોટા થોડો સાથ આપે એટલે જોવાનું જ નઇ. Sonal Panchal -
લિલીપુટીઅન એગલેસ ક્રોકમ્બુશ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીક#ફ્રાન્સ_વેડ્સ_ગુજરાતક્રોકમ્બુશ એક ફ્રેન્ચ ડેઝર્ટ છે જેમાં ચોક્સ પેસ્ટ્રી પફ ના ટાવર બનાવવામાં આવે છે. જેને પ્રોફિટરોલ્સ કહે છે. એ ઈંડા અને મેંદા માંથી બને છે. એની અંદર સ્વીટ ક્રીમી ફિલિંગ ભરવામાં આવે છે. એ ફિલિંગ પણ ઈંડા અને મેંદા ની હોય છે. આજે મેં કોમ્પલેટ એગ લેસ્સ ક્રોકમ્બુશ બનાવ્યા છે.પ્રોફિટરોલ્સ બનાવવા માટે મેં ચોક્સ પેસ્ટ તરીકે ગુલાબજાંબુ નું રેડી મિક્સ લીધું છે. અને ફિલિંગ માટે કન્ડેન્સેડ મિલ્ક અને ઝીણું છીણેલું કોપરું લીધું છે. બાકી રીત સેમ રાખી છે. આ ટાવર મેં નાનું બનાવ્યું છે એટલે એને લીલીપુટીઅન નામ આપ્યું છે. Khyati Dhaval Chauhan -
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20#post3#soup#વેજ_મનચાઉં_સૂપ ( Veg Manchow Soup Recipe in Gujarati )#Desi_chinese_restuarantstyle_soup હાલ શિયાળા માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Daxa Parmar -
બ્રુશેટા (Bruschetta Recipe In Gujarati)
#ATW3#TheChefStory#italian#cookpad_guj#cookpadindiaબ્રૂશેતા એ ઇટાલિયન ભોજન નું એક મુખ્ય એન્ટીપાસતો (સ્ટાર્ટર) છે જે બ્રેડ પર વિવિધ ટોપીંગ્સ સાથે ગરમ અથવા ઠંડુ પીરસાય છે. આમ તો આ વ્યંજન માટે ફ્રેન્ચ લોફ અથવા બગેટ વપરાય છે પરંતુ તમે બીજી કોઈ બ્રેડ પણ વાપરી શકો છો. બહુ સરળ રીતે બનતી આ વાનગી માં ટોપીંગ્સ માં ઘણી વિવિધતા લાવી શકાય છે. મેં અહીં મારી પસંદ પ્રમાણે ના બ્રૂશેતા બનાવ્યા છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ