કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)

Guddu Prajapati @cook_24747163
કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાણી ગરમ કરીને તેમા હળદર, મીઠું નાખી પાણી ઊકળે,પછી ચણા નો લોટ અેડ કરતુ જવાનુ,તેને વેલણ થી હલાવતુ જવાનુ,ગેસ ઘીમો રાખવાનો પછી થાળી મા કાઢી પાથરી દેવાનુ ઠંડુ પડે પછી છરી થી ટુકડા કરી લેવાના
- 2
હવે કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમા લસણની કળી, હીંગ, મીઠો લીમડો નાખી, તેમા છાશ નાખી, હળદર, ઘાણાજીરુ, મીઠું, લાલ મરચુ નાખી રસો ઉકળવા દેવાનો, પછી તેમા ઢોકળી ઉમેરી 2 મિનિટ ઉકળે પછી હવે કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટામેટાં વિથ ઢોકળી નું શાક(tomato dhokli nu saak in Gujarati)
#golden apron3#સુપરશેફ 1#માઇઇબુક પોસ્ટ ૩૦Komal Hindocha
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#Fam આમારે ત્યાં આ શાક ખાસ પુરણપોળી સાથે બને છે ને બધાં ને ખુબ ભાવે છે. મારા મમ્મી ને સાસુ બન્ને ખુબ જસરસ બનાવતાં. તેમનું જોઈ મે પણ શીખ્યું. HEMA OZA -
રાજકોટ નુ પ્રખ્યાત તાવો ચાપડી(tavo and chapdi in Gujarati)
#માઈઈબુક#સુપરશેફ 1#પોસ્ટ =6 Guddu Prajapati -
-
-
-
કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
-
-
કાઠીયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#MRCજ્યારે ચોમાસાની સિઝનમાં જરૂરિયાત મુજબના મનપસંદ શાકભાજી ન મળે કે ઘરમાં શાકભાજી ખલાસ થઈ જાય ત્યારે આ મસાલેદાર અને સ્વાદિષ્ટ કાઠીયાવાડી ઢોકળીનુ શાક ખુબ જ સરસ અને ઝડપથી બની જતી વાનગી છે.આ રેસીપી ચણાનો લોટ,, ડુંગળી લસણ ટમેટાની ગ્રેવી સાથે રાંધવામાં આવે છે. છાશમાંથી બનતી સ્વાદિષ્ટ વાનગીઓ માટે એક વધારાનો સ્વાદ ઉમેરે છે અને પરિવારના દરેકને તે ગમે છે. Riddhi Dholakia -
ખાટી મીઠી તીખી કઢી (khati mithi tikhi kadhi recipe in Gujarati)
# સુપરશેફ 1# વીક 1#માઇઇબુક Prafulla Ramoliya -
ગુવાર બટેટા નુંશાક (guvar bateka nu saak in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૨૮#સુપરશેફ 1#ડ્રાય Nehal D Pathak -
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#goldenapron3# સુપર શેફ# પોસ્ટ 1#માઇઇબુક# પોસ્ટ ૧૬ Hinal Dattani -
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૮#સુપરશેફ1 Tasty Food With Bhavisha -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
-
-
"ગાંઠિયાનું ગ્રેવીવાળું શાક"(gathiya recipe in Gujarati)
#સુપરશેફ 1 #શાક અને કરીઝ પોસ્ટ૧#માઇઇબુક બુક૧પોસ્ટ૨૫ Smitaben R dave -
અળદનુ શાક (khata adad nu saak recipe in Gujarati)
#સુપરશેફ 1#માઇઇબુક#પોસ્ટ 8#goldanapron3#week 25 Uma Lakhani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13079011
ટિપ્પણીઓ