સિમ્પલ મુંગ તડકા દાલ (simple mung dal recipe in Gujarati)

Purvi Gadani
Purvi Gadani @cook_17787811

સિમ્પલ મુંગ તડકા દાલ (simple mung dal recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપમગની મોગર દાળ
  2. 2લીલા મરચા
  3. 4-5કળી લસણ
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીમરચુ પાઉડર
  6. 2 ચમચીતેલ
  7. 1/2 ચમચીરાઈ
  8. ચપટીહિંગ
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગની દાળને ધોઈને મીઠું અને હળદર ઉમેરી કુકરમાં બાફી લેવી.

  2. 2

    દાળ બફાઈ જાય એટલે તેમાં લીલા મરચા ઉમેરી દાળને વલોવીને મિક્સ કરી એક બાઉલમાં કાઢી લેવી.

  3. 3

    હવે વઘારિયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ ઉમેરી લસણ તતડાવી લો. લસણ ગુલાબી થાય એટલે તેમાં લાલ મરચુ ઉમેરી તરત જ વઘાર ને દાળ ઉપર રેડી દો. ઉપરથી કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Gadani
Purvi Gadani @cook_17787811
પર

Similar Recipes