રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલી ના ખીરા માં સાજીના ફૂલ તથા લીંબુ નાખી એકદમ હલાવી ઈડલી મૂકો
- 2
ઈડલી ચડી જાય એટલે તેના લાંબા લાંબા પીસ કરી લો હવે એક વાસણમાં કોર્ન ફ્લોર તથા ચોખાનો લોટ વા સહેજ મીઠું નાખી પાતળું ખીરું તૈયાર કરો હવે તે એટલી ને ખીરામાં બોળી તેલમાં તળો
- 3
તળાઈ ગયા પછી તે એટલી ને એક વાસણમાં કાઢી લો હવે એક પેનમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી સમારેલી ડુંગળી સાતડો ત્યારબાદ તેમાં ખમણેલું ગાજર ઉમેરો ત્યાર પછી તેમાં 1 ચમચી કોર્ન ફ્લોર ને અડધા ગ્લાસ પાણી નાખી તે પેસ્ટ ઉમેરો
- 4
ત્યાર પછી તેમાં ઓરેગાનો પેરી પેરી મસાલો સેઝવાન સોસ ટામેટાં સોસ મીઠું નાખી ઉકળવા દો ત્યાર પછી તેમાં તળેલી ઈડલી નાખી દો અને હલાવો ત્યાર પછી તેમાં મરચું પાઉડર નાખો
- 5
બધા જ મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી રહેવા દો ત્યાર પછી એક સર્વિંગ પ્લેટમાં ચાઈનીઝ ઈડલી ડુંગળીના ફુલ ના ગાર્નીશિંગ થી સજાવી ગરમાગરમ સર્વ કરો તૈયાર છે ચાઈનીઝ ઈડલી
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
ઈડલી ગાર્લિકવડા(edli garlic vada recipe in Gujarati)
# વિકમીલ# સ્ટીમ.. ફ્રાય#પોસ્ટ ૫# માઇઇબુક#પોસ્ટ ૨૫ Manisha Hathi -
-
-
-
-
-
-
-
કોર્ન ઈડલી (Corn Idli Recipe In Gujarati)
#MBR7#Week7Post 3#cookpad#cookpadindia#cookpadgujarati#yummyઈડલી માં સ્વીટ કોર્ન નાખી અને ખાવાથી તેનો ટેસ્ટ અને દેખાવ બંને આકર્ષક બની જાય છે. Neeru Thakkar -
ઈન્ડો ચાઈનીઝ ચિલી ઈડલી(Indi Chinese chilli idli recipe in Gujarati)
આ રેસિપીમાં મે ઈડલી અને કેપ્સિકમનો ઉપયોગ કરીને એક હેલ્ધી રેસીપી ક્રિએટ કરી છે.. Rita Gajjar -
રાજગરાના લોટનો શીરો(rajgarano siro in Gujarati)
#golden apron 3#વિકમીલ ૨#માઇઇબુક પોસ્ટ 16Komal Hindocha
-
-
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
-
-
-
-
-
-
સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujarati#leftover Keshma Raichura -
-
-
પેરી પેરી કોર્ન ફ્રાઇઝ (peri peri corn fries)
#માઇઇબુક#પોસ્ટ_૨૬વરસાદ હોય અને મકાઈ ન હોય એવું તો બને કઈ???બાફેલી મકાઈ, શેકેલી મકાઈ , મકાઈ ભેળ વગેરે તો આપણે ખાઈએ જ છીએ પણ french fries ની જેમ મકાઈની fries મળી જાય તો મજા પડી જાય... Khyati's Kitchen -
-
-
-
કડ-કડી મકાઈ સાથે સેઝવાન મેયોનીઝ
#વિકમીલ 3#માઇઇબુક પોસ્ટ ,15નાના-મોટા ને સૌને ભાવે એવી crispy corn સેઝવાન અને મેયોનીઝસાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nirali Dudhat
More Recipes
ટિપ્પણીઓ