રસમલાઈ(rasmalai in Gujarati)

Riddhi
Riddhi @cook_24657946

#sp

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૭ કપદૂધ
  2. ૪ કપખાંડ
  3. ૩ કપપાણી
  4. કેસર, પિસ્તા
  5. બદામ અને લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા રસ બનાવવા માટે ૩ કપ દૂધ ઉકળવા માટે રાખી દો. તેના પછી દહીં બનાવવા માટે અલગથી દૂધને ઉકાળીને રાખો અને તેમાં લીંબુ નીચોવી લો. સારી રીતે મેળવીને તેને મલમલના કપડામાં ગાળી લો. હવે એક પ્રેશર કુકરમાં પાણી અને ખાંડ નાખીને ઉકાળો.

  2. 2

    હવે એક પ્રેશર કુકરમાં પાણી અને ખાંડ નાખીને ઉકાળો. હવે જે દહીં તૈયાર થયું છે તેને સારી રીતે પીસી લો અને તેની નાની-નાની ગોળીઓ બનાવી લો. હવે આ તૈયાર ગોળીઓને પ્રેશર કુકરમાં નાંખીને એક સીટી વગાડો. હવે આ જ સમયે બીજી બાજુ તે ચકાસી લો કે રસ તૈયાર થયો છે કે નહી. આ રસમાં ખાંડ, ઈલાયચી, પિસ્તા, બદામ અને કેસર નાંખો અને ઠંડુ થવા મૂકી દો.

  3. 3

    હવે આ તૈયાર દહીની ગોળીઓને પ્રેશર કુકરમાંથી બહાર નીકાળો અને હળવેથી પ્રેસ કરો જેનાથી પાણી બહાર નીકળી જાય. જ્યારે રસ ઠંડો થઈ જાય ત્યારે ગોળીઓને તેમાં નાંખીને ફ્રીજમાં રાખી દો. તમારી રસમલાઇ બિલ્કુલ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi
Riddhi @cook_24657946
પર

Similar Recipes