રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧ ટેબલ સ્પૂનબેસન
  2. ૧ ટેબલ સ્પૂનઅમલી નો રસ
  3. બટેકુ સમારેલ
  4. ટામેટું જીની સમારેલ
  5. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  6. ગાજર સમારેલ
  7. સર્ગવા ની શીંગ
  8. ૧ ટેબલ સ્પૂનવટાણા
  9. ૧ ટેબલ સ્પૂનઘી વઘાર માટે
  10. 1સૂકું લાલ મરચું
  11. 1તમાલપત્ર
  12. 1 ટી સ્પૂનરાઈ
  13. 1 ટી સ્પૂનમીઠું
  14. 1 ટી સ્પૂનહળદર
  15. ૧/૨ ટી સ્પૂનહિંગ
  16. 1 ટી સ્પૂનમરચા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘી મૂકી તેમાં જીરું લાલ મરચું તમાલ પત્ર નાખી બેસન નાખી સુગંધ છૂટે ત્યાં સુધી સેકો

  2. 2

    પછી શાક ને બાફી લો પછી બેસન માં ગરમ પાણી નાખી દો હવે તેમાં બાફેલા શાક મીઠું હળદર અને મરચા પાઉડર અને આંબલી નો રસ નાખો હલાવી ઉકળવા દો ગરમ કઢી અને જીરા રાઈસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

Similar Recipes