ફાફડા(fafada in Gujarati)

Sona Kotak
Sona Kotak @cook_19637183
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વાટકો ચણાનો લોટ
  2. ૧ ચમચીઅજમો
  3. ૨ ચમચીતેલ મોણ માટે
  4. ૧/૨ લિટરતેલ તળવા માટે
  5. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટમાં બે ચમચી તેલ, અજમો અને મીઠું નાખી લોટ બાંધી લેવો

  2. 2

    ફાફડા બને ત્યાં સુધી પતલા વણવા

  3. 3

    ત્યારબાદ ફાફડા વણી અને કલાક સૂકવી દેવા

  4. 4

    ફાફડા સુકાઈ ગયા બાદ મીડીયમ તાપે તળી લેવા

  5. 5

    ફાફડા પચવામાં સહેલા હોવાથી ગમે ત્યારે નાસ્તા માટે તેનો ઉપયોગ કરી શકાય છે

  6. 6

    સાતમ આઠમ કે કોઈપણ તહેવાર નો નાસ્તો આ ફાફડા વિના અધૂરો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

ટિપ્પણીઓ

Similar Recipes