રીંગણા બટેટા નું ભરેલું શાક(stuff rigan bateka nu saak in Gujarati)

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710

#સુપરસેફ1
# માઇઇબુક
#પોસ્ટ૧૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ બટેટા નાના
  2. રીંગણા નાના
  3. ટામેટું
  4. મસાલા માટે
  5. ૧ ટેબલ સ્પૂનતીખા ગાંઠિયા નો ભુકો
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1 ટેબલ સ્પૂનમરચા પાઉડર
  8. ૧ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  9. 1 ટી સ્પૂનહળદર
  10. 1 ટી સ્પૂનગરમ મસાલો
  11. 1 ટી સ્પૂનકોથમીર
  12. ૨ ટેબલ સ્પૂનધાણજીરુ
  13. 2 ટેબલ સ્પૂનતેલ
  14. 1 ટી સ્પૂનરાઈ
  15. ૧/૨ ટી સ્પૂનહિંગ
  16. ૧ ટી સ્પૂનસીંગદાણા નો ભુકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ શાક ધોઈ ને વચ્ચે થી કપા કરો પછી બધો મસાલો મિક્સ કરી થોડું તેલ નાખી મિક્સ કરો

  2. 2

    પછી તેમાં મસાલો ભરી ને બાફવા મુકો

  3. 3

    પછી એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો પછી શાક નાખો અને થોડી વાર ધીમા તાપે પકવવું સબ્જી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

ટિપ્પણીઓ

Similar Recipes