કારેલા નું લોટ વાળું શાક(karela nu lot valu saak in Gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#સૂપરશેફ1
#week 1
Hello friends
આજે હું તમને એક હેલ્ધી રેસીપી શીખવીશ કારેલા નું શાક નામ સાંભળી ને મન ન થાય પણ તે ખુબ ગુણકારી છે ચોમાસા માં કરેલા ખુબ જ મળે છે ડાયાબિટસવાળા માટે કરેલા ખુબ ફાયદાકારક છે આજે હું તમને કારેલા નું લોટ વાળું શાક જે બિલકુલ ભરેલા રીંગણા ના શાક જેવું ટેસ્ટ માં બનશે તો ચાલો બનાવીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ નંગકારેલા સમારેલા
  2. 1 ચમચીમીઠું
  3. ૧ નંગઝીણું સમારેલું ટમેટું
  4. ૩ ચમચીતેલ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1/4 ચમચી હળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. 1/2ચમચી ખાંડ
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. ૨ ચમચીશેકેલો ચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આપણે કારેલાની છાલ કાઢી સમારી લેશો. હવે કુકરમાં પાણી ઉમેરી કારેલા નાખી તેમાં એક ચમચી મીઠું નાખી બાફી લો.

  2. 2

    હવે કારેલા બફાઈ ગયા છે હવે તેને વઘાર કરીશું.. તેના માટે સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી હિંગ નાખી સમારેલા ટામેટા ઉમેરી સાંતળી લો હવે તેમાં બધા મસાલા એડ કરીશું મીઠું, લાલ મરચું, ધાણાજીરૂ,ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ નાંખી મિક્સ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes