ક્સ્ટર્ડ શોટ્સ (Custard Shots Recipe In Gujarati)

mansi unadkat @cook_21931069
ક્સ્ટર્ડ શોટ્સ (Custard Shots Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરવા મુકો. ત્યારબાદ એક વાટકી માં 3 - 4 ચમચી દૂધ લો. ત્યારબાદ તેમાં 2 ચમચી કસ્ટર્ડ પાઉડર ઉમેરો ને મિક્સ કરો.
- 2
ત્યારબાદ દુધ ગરમ થઈ જાય પછી તેમાં કસ્ટર્ડ નું મિશ્રણ એડ કરો. ત્યારબાદ તેને ઘટ થાય ત્યાં સુધી ઉકાળો.
- 3
ત્યારબાદ તેને ફ્રીઝરમાં ઠંડુ થવા મૂકી દો. ત્યારબાદ ઓરીઓ બિસ્કિટ લો. ક્રીમ વગર ના ભાગ ને ક્રશ કરી લો.ત્યારબાદ તેમાં 2 ચમચી દૂધ નાખી મિક્સ કરી લો.
- 4
ત્યારબાદ ગ્લાસ માં તેને નીચે દબાવી ને ભરી દો. ત્યારબાદ તેને ફ્રીઝર માં મૂકી લો. ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં કસ્ટર્ડ ઉમેરો. ત્યારબાદ તેમાં ઓરીઓ ના ક્રિમ વાળા ભાગ ના કટકા કરી ને એડ કરો. ત્યારબાદ તેની પર બદામ અને ચોકલેટ સોસ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોસ્ટ ચોકો પુડીંગ (Toast Choco Pudding Recipe In Gujarati)
#goldenapron3 week 21 Disha Prashant Chavda -
-
ઓરીઓ શોટ્સ (Oreo Shots Recipe In Gujarati)
#CCC#Oreorecipe#Christmasspecial#Shotsઓરીઓ બિસ્કીટ બધા ને ફેવરિટ છે, આજે મે એક બિસ્કીટ માંથી એક નવી રેસિપી બનાવી છે. આ ઓરીઓ શીટ્સ પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે. આ કરિસ્ત્મસ માં ચાલો કઈ નવું બનાવી બધા ને સરપ્રાઇઝ કરીએ! Kunti Naik -
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#goldenapron3Week 21અહી મેં પઝલ માંથી કસ્ટડૅ નો ઉપયોગ કરી રેસિપી બનાવી છે. Neha Suthar -
મિલ્ક કસ્ટર્ડ ડ્રાયફ્રુટ (Mix Custard Dryfruit Recipe In Gujarati)
#goldenapron3#week 21 Mita Kakkad -
થ્રિ લેયરેડ મેંગો કસ્ટર્ડ પુડિંગ (Three Layered Mango Custard Pudding recipe in gujarati)
# goldenapron3#week 18 Vibha Upadhyay -
-
હલવા શોટ્સ (Halwa shots recipe in Gujarati)
#GA4#Week6#Halwaગાજરનો હલવો આખા ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે. પૂજાના સમયે ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવા, તહેવારોના સમયે મિષ્ટાન તરીકે અને લગ્ન પ્રસંગોમાં બધી જ જગ્યાએ આ વાનગી બનાવવામાં આવે છે. ગાજરનો હલવો ગાજરનુ છીણ, દૂધ, દૂધની મલાઈ, ખાંડ, ઘી અને ડ્રાયફ્રૂટ માંથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ અને સુગંધ કઈક અલગ જ હોય છે. ગાજરનો હલવો જાતે જ ખુબ સરસ છે પણ જો તેને રબડી ની સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ કઈક અનોખો જ આવે છે. તો આજે મેં રબડી અને ગાજર ના હલવા નું કોમ્બિનેશન કરી હલવા શોટ્સ બનાવ્યા છે. Asmita Rupani -
-
-
-
-
-
ઓરીઓ કસ્ટર્ડ પુડીંગ
#ઇબુક૧#પોસ્ટ૪૩ખૂબ જ જલ્દી બની જાય એવું ડેઝર્ટ ની રેસીપી લઈ ને આવી છું જેમાં સમય અને મહેનત ખૂબ જ ઓછી લાગે છે અને ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
પનીર-કસ્ટર્ડ ખીર (Paneer - custard Kheer recipe in gujarati)
#goldenapron3#week21#custard Yamuna H Javani -
-
-
-
બિસ્કીટ કસ્ટડૅ પુડિંગ (Biscuit custard pudding recipe in Gujarati)
#goldenapron3#week21#custard#વિકમિલ૨#માઇઇબુક#પોસ્ટ7 Monali Dattani -
-
ઓરીઓ ચોકલેટ આઈસ્ક્રીમ (Oreo Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઓરીઓ બિસ્કીટ તો દરેક બાળકો ને પસંદ હોય જ છે.મે અહી ઓરી ઓ બિસ્કીટ ની સાથે ચોકલેટ નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ બનાવી છે.ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.બાળકો ની birthday party માટે બેસ્ટ ડે સર્ટ છે. Bansi Chotaliya Chavda -
-
-
ચોકલેટ શોટ્સ (Chocolate shots Recipe In Gujarati)
#કૂકબુકદિવાળી ના તહેવાર માં આપડે ત્યાં નાના મોટા બધા મેહમાન આવતા હોઈ છે, તો મેં આજે એક એવી રેસિપી બનાવી જે હરેક ને ભાવે અને નામ થી જ ખાવા નું મન થઇ જાય. charmi jobanputra -
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13109356
ટિપ્પણીઓ