પિઝા કપ્સ

Cook with Dipika
Cook with Dipika @cook_24772568

#જુલાઈ આ એક એવી રેસીપી છે જે બહુ સરળ રીતે બની જાય અને નાના-મોટા સૌ ને ખૂબ પસંદ આવશે.

પિઝા કપ્સ

#જુલાઈ આ એક એવી રેસીપી છે જે બહુ સરળ રીતે બની જાય અને નાના-મોટા સૌ ને ખૂબ પસંદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1વાટકો જીણા સમારેલા કેપ્સિકમ
  2. 1વાટકો જીણા સમારેલા ડુંગળી
  3. 1વાટકો જીણા સમારેલા ટામેટાં
  4. 1/2વાટકો બાફેલી મકાઈ
  5. 1 ચમચીઓલિવ
  6. 1/4 ચમચીકાળા મરી પાઉડર
  7. 1 ચમચીચીલી ફ્લેક્સ
  8. 1 ચમચીઓરેગાનો
  9. તુલસી ના પાન
  10. 1 ચમચીપિઝા સોસ
  11. 1 ચમચીટામેટાં કેચપ
  12. સ્વાદ અનુસારનમક
  13. 1વાટકો છીણેલુ ચીઝ
  14. 1પેકેટ બ્રેડ
  15. ઓઇલ/બટર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા સમારેલા શાક મિક્સ કરવા

  2. 2

    પછી તેમાં ઓલિવ, કાળા મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, તુલસી, પિઝા સોસ, કેચપ અને નમક ઉમેરી ને મીક્સ કરવું

  3. 3

    ત્યાર પછી અપમ સ્ટેન્ડ ને ઓઇલ/બટર થી લેયર બનાવો અને પછી તેમાં બ્રેડ ને સર્કલ આકાર માં કાપીને ગોઠવો

  4. 4

    હવે બ્રેડ પર પુરણ ભરીન પેહલા ચીઝ અન ચીઝે ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો થી ગાર્નિશ કરો.

  5. 5

    ધીમા તાપે 5-6 મિનિટ માટે રાખો

  6. 6

    પછી તેને સોસ અથવા કેચપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Cook with Dipika
Cook with Dipika @cook_24772568
પર

Similar Recipes