દૂધીનું શાક(dudhi nu saak recipe in Gujarati)

Gatha suman Prabhudas
Gatha suman Prabhudas @cook_20295042
શેર કરો

ઘટકો

  1. 1મોટી દુધી
  2. 1 કપતેલ
  3. 1 ચમચીહળદર
  4. 2 ચમચીધાણાજીરૂ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૧ ચમચીખાંડ
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. 1/2ચમચી હિંગ
  9. નાનુ બટેટુ optional છે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધીબટેટાને સમારી ને ધોઈ લો

  2. 2

    હવે કુકરમાં તેલ મૂકી હિન્ગ નાખી દુધી નાખો પછી તેમાં મીઠું મરચું ધાણાજીરું ખાંડ નાખી હલાવો વધુ મિક્સ થાય એટલે કુકર નું ઢાકણબંધ કરી ત્રણ સીટી થવા દો ઠરે એટલે રોટલી સાથે સર્વ કરો તૈયાર છે સાત્વિક અને વિટામીનથી ભરપૂર દૂધીનું શાક

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gatha suman Prabhudas
Gatha suman Prabhudas @cook_20295042
પર

ટિપ્પણીઓ

Similar Recipes