ફરાળી પેનકેક (Farali Pancake Recipe In Gujarati)

mansi unadkat
mansi unadkat @cook_21931069
Junagadh

ફરાળી પેનકેક (Farali Pancake Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગ બટાકા
  2. 1 નંગ મરચું
  3. 1/2 કપ આરા લોટ
  4. 3 ચમચી દહીં
  5. 1 ચમચી મરી
  6. 1/2 કપ દાણા નો ભૂકો
  7. શીંધાલુ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટાકા લો. તેને ખમણી લો. ત્યારબાદ તેમાં મરચું, આરા નો લોટ, દહીં, મરી,દાણા નો ભૂકો, શીંધાલુ મીઠું એડ કરો.

  2. 2

    ત્યારબાદ તેને મિક્સ કરો. ત્યારબાદ પેન ગરમ મુકો. તેમાં ફરતે તેલ પાથરી ગરમ થવા દો. ત્યારબાદ ગરમ થય જાય પછી તેમાં ખીરું પાથરી દો. ત્યારબાદ તેને એક સાઈડ બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી સેકો ત્યારબાદ પાછળ ફેરવી ને સેકી લો. ત્યારબાદ તેને સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mansi unadkat
mansi unadkat @cook_21931069
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes