સાત્વિક ભોજન(satvik bhojan recipe in Gujarati)

Saloni Dave @cook_21006051
#goldenapron3 week 25
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને મગની દાળ ઘોઈ ને કુકર મા નાખો. તેમા મીઠુ હળદર ઘી નાખો હવે પાણી નાખીને ૨ સીટી ફાસ ગેસે અને ૨ સીટી ઘીમાં તાપે કરી લો.
- 2
બટેટા ના છાલ ઉતારી સમારી લો. એક લોયામા તેલ મુકી તેમા હીગ નાખો. પછી ટામેટાં ઉમેરી મીઠું હળદર મરચું ઘાણાજીરુ ખાંડ નાખીને હલાવો. પાણી ઉમેરી ૩ મીનીટ ઉકળવા દો.
- 3
એક લોયામા લોટ લો. તેમા મીઠુ હળદર મરચું તેલ ઘાણાજીરુ નાખી પાણી થી લોટ બાંધી લો.
- 4
હવે નાના ગૌણા વાળી ગોળ વણી લો. લોઢી મા શેકી લો. શેકતી વખતે બેય બાજુ તેલ લગાવવી.
- 5
હવે દહીં અને છાશ સાથે બઘુ પુરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ખીચડી (Khichdi Recipe In Gujarati)
આ ખીચડી નાના કે મોટા બધા માટે પૌષ્ટિક છે. તે ડાયજેસ્ટ થાવા મા સાવ ઇજી છે.#GA4 #Week7 Rupal Ravi Karia -
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ભાણું
કાઠિયાવાડી દૂધી-બટેટાનુ શાક,ખીચડી,રોટલી,છાશ,ચોખા નો પાપડ,ગોળ,પાલક નુ સલાડ.. Shah Prity Shah Prity -
-
-
-
ભાખરી શાક ખીચડી(bhakhri saak khichdi in Gujarati)
#માઇઇબુક#post23#goldenapron3#week25#satvik Shyama Mohit Pandya -
-
-
-
-
-
-
શુધ્ધ કાઠિયાવાડી વાળું (Shuddh Kathiyavadi Valu Recipe In Gujarati)
#વેસ્ટ#india2020ભારત ની પસ્ચિમ બાજુ એટલે કે આપણે ગુજરાતીઓ. એમાં પણ કાઠિયાવાડી તો પછી ગુજરાતી દેશી ભાણું કેમ ભુલાય.વાળુ એટલે રાતનું ભોજન. Riddhi Ankit Kamani -
સાત્વિક ભાણું (Satvik Bhanu Recipe In Gujarati)
દરેક ના ઘર માં બનતું શાક,ફુલકા રોટલી,બપોરે ખવાતી દેશી થાળી..બહુ મજા આવે..સાત્વિક ભાણું Sangita Vyas -
-
ખીચડી (Khichdi recipe in gujarati)
#Goldenapron3 #Week 25#SATVIK#માઇઇબુક #પોસ્ટ 19 Kshama Himesh Upadhyay -
-
ફોતરાં વાળી મગ દાળના ઢોકળાં (Fotravali Mag Dal Na Dhokla Recipe In Gujarati)
#GA4#week-1 parul dodiya -
બાજરી મેથી ના વડા(Bajri methi na vada Recipe in gujarati)
#goldenapron3#week 25#Millet Jasminben parmar -
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13127321
ટિપ્પણીઓ