મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)

મસાલા કોર્ન ભરતા સબ્જી(masala corn bharta sabji in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોર્ન ને કુકર મા નમક અને પાણી નાખી બાફી લો...મકાઈ ના દાણા કાઢી લો..ટામેટાં સમારી લો.ડુંગળી સમારી લો..આદુ મરચા ની પેસ્ટ કરી લો..મગજતરી ના બી અને કાજુ ને પલાળી દો..પછી તેને મિક્સર મા ક્રશ કરી પેસ્ટ બનાવી લો..
- 2
1 ચમચી તેલ અને 1 ચમચી બટર મૂકી લાલ મરચું નાખી આદુ મરચા ની પેસ્ટ નાખી સાંતળી લો..બાદ ડુંગળી નાખો.. ફ્રાય થય જાય પછી તેમાં બધા મસાલા નાખો નમક,જીરું પાઉડર મરચું પાઉડર ગરમ મસાલો ચાટ મસાલા હળદર પાઉડર નાખો તેમાં પાણી નાખો જેથી મસાલા બડે નહિ.
- 3
પછી તેમાં ટામેટા નાખો..ટામેટાં ને ખુબ ચડવા દો..તેમાં ગઠા ના રેવા જોઈએ ટામેટા ચડી જાય પછી તેમાં મગજતરી ના બી કાજુ પેસ્ટ નાખો ચડવા દો. મેષ કરી લો..
- 4
પછી તેમાં કોર્ન િટમેટા સોસ ચીઝ નાખો...મિક્સ કરો પાણી નાખી ચડવા દો...ક્ટેમાં એક કાચ નું વચે બા મૂકો તેમાં કોલસો મૂકો તેમાં 1 ચમચી ઘી નાખો પછી ઢાંકણ ઢાંકી દો.. થોડી વાર ચડવા દો...જેથી કોલસા ની સ્મોકી સબ્જી મા બેસી જશે..ટેસ્ટ પણ સારો લાગશે ઢાબા સ્ટાઈલ...
- 5
5 મિનિટ રાખો..બાદ ઢાંકણ લય લો..કોલસો પણ લય લો ઉપર થી કોથમીર નાખો અને મિક્સ કરી લો રેડી છે મસાલા કોર્ન ભરતા સબ્જી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા સ્વીટકોર્ન ભરતા (Masala Sweet Corn Bharta Recipe in Gujarati)
#GA4#Week8#post1#sweetcorn#મસાલા_સ્વીટકોર્ન_ભરતા ( Masala Sweet Corn🌽 Bharta Recipe in Gujarati ) આજે મેં ગોલ્ડન એપરોન માટે સ્વીટ કોર્ન પઝલ નો ઉપયોગ કરી મસાલા સ્વીટ કોર્ન ભરતા સબ્જી બનાવી છે. જે એકદમ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બન્યા હતા. આ ભરતા માં મે બટર અને ચીઝ નો પણ ઉપયોગ કરી એકદમ ચીઝી કોર્ન ભરતા બનાવ્યું હતું. આની ગ્રેવી માં મે કાજુ ની પેસ્ટ નો પણ ઉપયોગ કરી એકદમ રીચ 🌽 કોર્ન ભરતા બનાવ્યું છે. Daxa Parmar -
-
કોનઁ કેપ્સીકમ સબ્જી(Corn Capsicum Sabji Recipe In Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ22 Shrijal Baraiya -
કોર્ન દમ મસાલા(Corn Dum Masala recipe in gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#માઇઇબુક#Post29 Mitu Makwana (Falguni) -
-
-
-
-
-
સ્વીટ કોર્ન ભરતા(sweetcorn bharta recipe in gujarati)
#GA4#week1 આ એકઃ પંજાબી યુનિક્ સબ્જી છે, જે સ્મૉથે & રિચ ગ્રેવી થી બનાવવામાં આવે છે નાના-મોટા સૌને આ સબ્જી ખૂબ જ પસંદ આવશે તમે બધા ઘરે એકવાર ટ્રાય કરજો. Arti Desai -
-
-
-
-
મસાલા કોર્ન સબ્જી (Masala Corn Sabji Recipe In Gujarati)
#MRC- વરસાદની ઋતુ માં ગરમાગરમ વાનગીઓ બનાવવાની અને ખાવાની ખૂબ મજા આવે છે.. અહીં મેં મકાઈ ની સબ્જી બનાવી છે.. જે આવી ઋતુ માં ખાવાની ખૂબ મજા આવશે.. Mauli Mankad -
ચીઝ બટર મસાલા (Cheese butter masala recipe in gujarati)
#superchef1 #સુપરશેફ1 #superchef1post3 #સુપરશેફ1પોસ્ટ3 #માઇઇબુક #myebookpost14#માયઈબૂક #માયઈબૂકપોસ્ટ14 #myebook Nidhi Desai -
-
કોર્ન કેપ્સિકમ સબ્જી(corn cepsicom sbji Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ26#સુપરશેફ1 Gandhi vaishali -
-
-
કાજુ પનીર બટર મસાલા(kaju paneer butter masala in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીસ#વીક1#માઇઇબુક Vrutika Shah -
કાજુ બટર મસાલા સબ્જી(kaju butter masala sabji in Gujarati)
#સુપરશેફ1#શાકએન્ડકરીસ#weak1હેલો ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આજે મેં કાજુ બટર મસાલા સબ્જી બનાવી છે જે હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
-
-
-
કેપ્સિકમ કોર્ન સબ્જી(corn sabji recipe in Gujarati)
કેપ્સિકમ કોર્ન સબ્જી #સુપરશેફ1 Girihetfashion GD -
પનીર ટીક્કા સબ્જી (paneer tika sabji recipe in Gujarati)
#સુપરશેફ1 #week1#માઇઇબુક પોસ્ટ 23 Vaghela bhavisha -
More Recipes
ટિપ્પણીઓ (13)