વેનીલા કપ કેક(vanilla cake recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

એકદમ સરળતાથી બને છે. ઓવન વગર જ છે.૧૫૦ ગા્ મ માં થી ૧૨ નંગ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
૪ જણ
  1. મેંદો.૧કપ
  2. દળેલી ખાંડ ૧કપ
  3. ૨ચમચી તેલ
  4. 1 ચમચીબેકિંગ પાઉડર
  5. બેકિંગ સોડા (ચપટી)
  6. 1/2પાણી
  7. જરુરી દૂધ,
  8. ૧ ચમચીવેનિલા એસેસ
  9. ૧ ચમચીચોકલેટ ચિપ્સ,કલર
  10. મફીન પેપર

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    મેંદો અને ખાંડ મિક્સ કરીને એમાં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી ભેગા કરીને તેલ નાંખવું

  2. 2

    ખૂબ ઘુટવુ.જરુર મુજબ પાણી નાખીને પરપોટા થાય ત્યાં સુધી ઘુટવુ.

  3. 3

    મશીન પ્લે ટ માં કાગજ મૂકી ખીરું ભરી ને તપેલાં માં મૂકો.

  4. 4

    મેં ઈનડકસન ઉપર 1/2 કલાક સુધી મુકયુ.ઉપર ચોકલેટ ચિપ્સ મુકો.ઢાંકી દો

  5. 5

    ગેસ ઉપર ૨૦મિનિટ. પછી ચેક કરો.

  6. 6

    ૨૦ મિનિટ પછી તેમાં ચેક કર્યું.ટુથ પીક થી ચેક કરો. જો તે ચોખી બહાર આવી જાય તો કેક તૈયાર... છે

  7. 7

    સરસ કપ કેક તૈયાર.....

  8. 8

    ઠંડી થાય પછી સરસ રીતે ખવાય.

  9. 9

    આઇસીઞ વગર પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes