કાઢા(kadha recipe in Gujarati)
#goldenapron3#week23
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ આ બધા પાનને ધોઈ અને તેના કટકા કરી લો
- 2
હવે એક તપેલીમાં ચાર કપ પાણી મુક્યો અને આ બધા પાન નાખી અને તેને ઉકળવા દો
- 3
હવે તેમાં મરી પાઉડર ઉમેરી દો અને આદુ ખમણીને ઉમેરી દો અને 10 મિનિટ સુધી ઉકળવા દો.હવે ઉકાળ અને ગેસ પરથી ઉતારી લો અને ગ્લાસમાં લઈ લો હવે તેમાં લીંબૂ અને સંચળ ઉમેરી દો અને ગરમાગરમ દિવસમાં એક વખત એક કપ ઉકાળો પીવો અને કોરોના થી બચીને રહો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો(immunity booster ukalo recipe in Gujarati)
#godenapron3#week23#kadha#pudina Mital Sagar -
-
-
-
-
-
-
-
-
ઇમ્યુનિટી કાઢા(Immunity kadha recipe in gujarati)
#goldenapron3 #Week23#Kadha #Pudina#માઇઇબુક #પોસ્ટ 18 Kshama Himesh Upadhyay -
-
-
-
કાવો (Kavo Recipe In Gujarati)
અત્યારે covid-19ની મહામારીમાં ઘરે ઘરે ઉકાળા બને છે તો આજે મેં કાવો બનાવ્યો છે. Disha Bhindora -
-
-
-
-
-
-
હેલ્થી ડ્રિંક (Healthy Drink Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અત્યાર નો સમયગાળો અને ઋતુઓ મુજબનું વાતાવરણ જોતાં આપણને હેલ્થને લગતી કેટલીક સમસ્યાઓ થતી હોય છે જેને નિવારવા માટે મેં અહીં હેલ્દી હર્બલ ડ્રિંક શેર કર્યું છે સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી છે Nidhi Jay Vinda -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#GA4#week15# herbal# એમ્યુનિટી વર્ધક તથા શરદી ઉધરસ કફ પેટના દર્દો માટે ઉપયોગી ટેસ્ટમાં પણ મસ્ત એવો હર્બલ ઉકાળો. Chetna Jodhani -
-
કાવો જૈન (Kavo Jain Recipe In Gujarati)
#JWC2#KAVO#LEMONGRASS#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
હર્બલ ડ્રિંક (Herbal Drink Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ અત્યારના કોરોનાના આ સમયમાં આ એક ટેસ્ટી અને હેલ્ધી હર્બલ drink છે#Immunity Nidhi Jay Vinda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13140749
ટિપ્પણીઓ