મિક્સ કઠોળ નો પુલાવ(mix kathol pulav recipe in Gujarati)

Rubina Virani @cook_20598938
મિક્સ કઠોળ નો પુલાવ(mix kathol pulav recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી તૈયારી કરો, ત્યાર બાદ કુકર માં તેલ મૂકી તેમાં ડુંગળી નાખો,
- 2
ત્યાર બાદ તેમાં ટામેટા નાખી થોડી વાર પછી તેમાં બધા મસાલા નાખી, થવાદો, ત્યાર બાદ તેમાં કઠોળ અને બટાકા ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં પાણી નાખી તે પાણી ઉકાળો તે ઉકલી જાય એટલે તેમાં ચોખા નાખી દો.
- 4
તેને કુકર માં 2થી 3 વીસલ વાગે ત્યાં સુધી ગેસ ચાલુ રાખો ત્યારપછી કુકર ઠરે નહિ ત્યાં સુધી રેવાદો.
- 5
ત્યારબાદ કુકર ખોલી તેમાં કોથમીર અને ફુદીનો નાખી બરાબર હલાવો, તો તૈયાર છે કઠોળ પુલાવ સર્વ કરવામાટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ કઠોળ પુલાવ (Mix Kathol Pulav Recipe in Gujarati)
#GA4#week19#PulaoSprouts pulao😋 Dimple Solanki -
-
-
-
મિક્સ કઠોળ નું અથાણું(Mix kathol nu athanu recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ15#ગોલ્ડનએપ્રોંન3#વિક23 Sonal Karia -
મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati)
દિવાળી નો તહેવાર પૂરો થયો હવે આ દિવસો માં લીધેલી એક્સટ્રા કેલેરીઝ ને બાય બાય કહીએ અને બહુ બધી સ્વીટ્સ અને ફરસાણ ખાધા પછી હવે લાઈટ ખાવાનું બનાવી હેલ્ધી ખાઈને હેલ્થ બેલેન્સ કરીએ. Bansi Thaker -
મિક્સ કઠોળ ફ્રેન્કી(mix kathol frankie recipe in gujarati
સહુથી આરોગ્યપ્રદ નાસ્તો કહી શકાય અને આ કોવિદ 19 માં પ્રોટીન લેવલ બહુ સારું જળવાય Madhavi -
મિક્સ કઠોળ નું સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
#Cookpagujarati#Cookpadindia Vaishali Vora -
-
-
મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
શનિવાર એટલે ઘરે કઠોળ જ કરવાનું..તો આજે મેં સાત કઠોળ ભેગા કરી ને બનાવ્યું..અને બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
મીક્સ કઠોળ રગડો (Mix Kathol Ragda Recipe In Gujarati)
#GA4 #Week11 #GreenOnionશિયાળા માં શાકભાજી તો બહુ જ આવે છે.. પરંતુ ક્યારેક કઠોળ ગરમ ગરમ અને તીખું તીખું ખાવું હોય તો ઠંડી ની સીઝનમાં વધારે મજા આવે.. મેં મીક્સ કઠોળ નો રગડો એટલે જ બનાવ્યો અને તેમાં શિયાળા માં મળતા લીલું લસણ ,લીલી ડુંગળી નાખીને બનાવ્યુ છે.. Kshama Himesh Upadhyay -
-
મિક્ષ કઠોળ(Mix kathol Recipe in Gujarati)
શાકભાજી ઘર માં લાવેલુ ન હોય અથવા શાક બનાવાનો કંટાળો આવે ત્યારે આ ગ્રેવી વાળા મિક્સ કઠોળ સારો વિકલ્પ છે. જે સાવ સરળ રીતે બની જાય છે અને કોઇવાર અલગ બનાવાથી સ્વાદ માં પણ નવીનતા મળે છે. Bansi Thaker -
-
-
-
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
-
-
મિક્સ કઠોળ ફલાફેલ(Mix Sprouts Falafel Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts#CookpadGujarati#CookpadIndia Payal Bhatt -
મિક્સ કઠોળ
#નાસ્તો#ઇબૂક૧#૨સવાર ના નાસ્તા માં જો હેલ્થ નું વિચારી ને કોઈ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો મિક્સ કઠોળ ને આપડે સરસ રીતે લઇ શકાય.ને મજા પણ આવે નાસ્તા માં ગરમા ગરમ મિસક્સ કઠોળ મળે તો મજા જ આવે. Namrataba Parmar -
-
મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati)
#MAHappy mother's day...❤️આમ તો મમ્મી જે પણ રેસિપી બનાવે એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.પણ તે કાઠિયાવાડી ખીચડી બહુ જ સરસ બનાવે છે. આશા છે કે તમને બધાને પણ ગમશે... Hiral Savaniya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13145544
ટિપ્પણીઓ