ચીઝ ચીલી ટોસ્ટ (CHEESE CHILI TOAST)

khushboo doshi
khushboo doshi @flavourofplatter90
Surat
શેર કરો

ઘટકો

3 મિનિટ
15 સર્વિંગ્સ
  1. 4બ્રેડ સ્લાઈઝ
  2. 1મીડીયમ કેપ્સીકમ
  3. 4બારીક સમારેલા લીલા મરચાં
  4. અમુલ બટર
  5. સ્પ્રેડ ચીઝ
  6. પ્રોસેસ્ડ ચીઝ
  7. 1cup કોથમીર ની ચટણી
  8. 1cup કેચપ
  9. 2 tbspસેન્ડવીચ મસાલો
  10. 1 tbspચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

3 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક નોન સ્ટીક પન પર થોડુ બટર લગાવી બધી સ્લાઈઝ ને એક સાઈડ થી શેડી થોડી ક્રીપ કરી લો.અને બીજી સાઈડ કેપ્સીકમ ને મરચાં બારીક સમારી લો.

  2. 2

    હવે એક બાઉલ માં 2 ચમચી ચટણી 1 ચમચી કેચપ થોડો ચાટ મસાલો નાખી મીક્સ કરી લો. હવે આ બ્રેડ ને જે સાઈડ ક્રીસ્પ કરી છે એ સાઈડ બટર લગાવી ચટણી બનાવી છે એ સ્પ્રેડ કરો.

  3. 3

    હવે તેના પર બારીક સમારેલ કેપ્સીકમ અને થોડા બારીક સમારેલ મરચાં નાખો. (બધી સાઈડ કવર થાય એમ નાખવા)

  4. 4

    હવે તેના પર ચાટ મસાલો સેન્ડવીચ મસાલો સ્પ્રીંકલ કરો. ત્યાર બાદ તેમાં ચીઝ સ્પ્રેડ નાખો અને પ્રોસેસ ચીઝ નાખી નોન સ્ટીક તવા પર ટોસ્ટ કરવા મુકી તેના પર લીડ ઢાંકી દો.

  5. 5

    હવે નીચેના સાઈડ થી ક્રીસ્પ થવા લાગે એટલે લીડ કાઢી ને ચીઝ ચીલી ટોસ્ટ ને સર્વીંગ પ્લેટ માં કાઢી લઈ તેના શર ચાટ મસાલો અને સેન્ડવીચ મસાલો નાંખી કેચપ સાથે સર્વ કરો.તો રેડી છે ગરમા ગરમ ચીઝ ચીલી ટોસ્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
khushboo doshi
khushboo doshi @flavourofplatter90
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes