કાઠીયાવાડી ખીચડી(kathiavadi khichadi recipe in gujarati)

Aarti Vithlani
Aarti Vithlani @aarti20
Vadodara
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3 વાટકીમિક્સ કરેલા ચોખા-મગદાળ
  2. સ્વાદ મુજબ મીઠુ
  3. 2 ચમચીતેલ
  4. 1કાન્દા ઝીણા સમારેલા
  5. 1 ચમચીલસણ ઝીણું સમારેલુ
  6. 1લીલું મરચુ ઝીણું સમારેલુ
  7. 1 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાંજિરૂ
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 2 ચમચીમરચા પાઉડર
  11. ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    4 વાટકી મિક્ક્ષ કરેલા ચોખા-મગદાળ લેવા.4 થી 5 પાણી થી ધોઇ 15 મીનીટ પલાળી રાખવા.પ્રેસર કુકર મા લય તેમા સ્વાદ મુજબ મીઠુ એડ કરી પાણી ઉમેરી 3 સિટી કરવી.વરાળ નીકળી જાય એટલે કુકર ખોલી 5 મીનીટ ઠન્ડૂ થાવા દેવું.

  2. 2

    તપેલી મા 3ચમચી તેલ ગરમ મુકી રાઈ થી વઘાર કરવો.તેમા લસણ કાન્દા અને મરચા ઉમેરવા.ત્યાર બાદ તેમા બનાવેલી ખિચડી ઉમેરી હળદર મરચા પાઉડર ધાણાંજિરૂ ગરમ મસાલો એડ કરવા

  3. 3

    ત્યાર બાદ મિક્સ કરી 2 થી 3 મીનીટ પછી ગેસ બંધ કરી કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરવી.રેડિ છે કાઠિયાવાડી ખિચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Vithlani
Aarti Vithlani @aarti20
પર
Vadodara

Similar Recipes