કારેલા ડુંગળી નું શાક (karela dungli nu sak recipe in gujarati)

Shweta ghediya
Shweta ghediya @cook_20476334

કારેલા ડુંગળી નું શાક (karela dungli nu sak recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
૩ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ કારેલા
  2. ૩ નંગડુંગળી
  3. ૨ ચમચીચટણી પાઉડર
  4. ૧ ચમચીધાણાજીરૂ
  5. ૧/૨ ચમચીહળદર
  6. 1.5 ચમચી ખાંડ
  7. નમક સ્વાદાનુસાર
  8. 2 ચમચીપાવડા તેલ
  9. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    કારેલા ના છાલ ઉતારી ગોળ કટીંગ કરવા ડુંગળી ને જીણી સુધારી લેવી એક કડાઈમાં તેલ મુકો. હીંગ નાખી વધાર કરો. તેમાં ડુગળી નાખો. હળદર અને નમક નાખી થોડી સંતળાવા દો

  2. 2

    કારેલાને નમક નાખી પાંચ મીનીટ રાખી દેવા પછી એકદમ હાથથી દબાવી પાણી નીચોવી લેવું જેથી કડવાશ થોડી ઓછી થઈ જાય ડુગળી ચડી જાય પછી કારેલા નાખવા હવે નમક હળદર નાખી શાકને ચડવા દો

  3. 3

    શાક ચડી જાય પછી તેમાં ધાણાજીરૂ, ચટણી અને ખાંડ નાખી બે મીનીટ ચડવા દો તો હવે તૈયાર શાક

  4. 4

    તો ઉની ઉની રોટલીને કારેલા નું શાક તૈયાર છે.જે ચોમાસામાં ખાવાની ખુબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta ghediya
Shweta ghediya @cook_20476334
પર

ટિપ્પણીઓ

Similar Recipes