#Golden apron 3.0#week 25 ચાઈનીઝ સિઝલર

Darshana @cook_22105867
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નુડલ્સ પાણીમાં બાફી લેવા બાફવામાં માં થોડું મીઠું તેમજ એક ચમચી તેલ નાખવું જેના લીધે એના લીધે નુડલ્સ છૂટા પડી જાય છે પણ આમ જ બાફી લેવા ત્યાં સુધીમાં મનચુરીયન બનાવી લેવા
- 2
થોડી કોબીજ ગાજર ડુંગળી તેમજ મેંદો નાખી મરચું મીઠું નાખી તેમાં જોઈતા પ્રમાણમાં પાણીની ગોળી બનાવી લેવા
- 3
એક લોયામાં તેલ મૂકી તેમાં લસણ નાંખી ડુંગળી કોબીજ કેપ્સિકમ ગાજર નાંખી સાંતળવું ત્યારબાદ તેમાં બાફેલા નૂડલ્સ પાછા મંચુરિયન બધું નાખી મિક્સ કરો તો તૈયાર છે સિઝલર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ ચાઈનીઝ સિઝલર (Veg Chinese Sizzler Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેલ વિથ હેેલ્થી ટ્વિસ્ટ
#હેલ્થીફૂડ#હેલ્દીફૂડઆને વધુ હેલ્થી બનાવવા માટે નૂડલ્સને તળવા ને બદલે મેં તેને એર ફ્રાયરમાં તૈયાર કરી છે. એટલે કે વગર તેલ માં નુડલ્સ ફ્રાય કરયા છે. ખૂબ સારા વેજીટેબલ નાખીને ફાસ્ટ ફૂડ ને હેલ્થી ટચ આપવામાં આવ્યું છે. Bijal Thaker -
વેજ ચાઈનીઝ સિઝલર (Veg. Chinese Sizzler Recipe In Gujarati)
આ રેસિપી મારા hasband બનાવી છે.# GA4#Week 18#puzzle answer- sizzler Upasna Prajapati -
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ વિથ બનાના મન્ચુરિયન
#GA4#Week2 બાળકો ને ચાઈનીઝ વધારે ભાવે ખાસ તો નૂડલ્સ . ફ્રુટ માં કેળા કેલ્શિયમ વધારે હોય તો આજે બન્ને નું કોમ્બિનેશન કરી ને કંઈક નવું કરવા નો પ્રયત્ન કર્યો છે. Shailee Priyank Bhatt -
ચાઈનીઝ સીઝલર (Chinese sizzler recipe in gujarati)
ચોમાસા ની વાત આવે અને ચાઇનીઝ ફૂડ ની વાત ના થાય એવુ ના બને. પડેલા વરસદ પછી ની ઠંડક માં આદુ, લસણ , બહુ બધા શાકભાજીઓ અને સોસ થી બનેલું અને ગરમા ગરમ મોઢું ચોખ્ખુ થઈ જાય એવુ આ ચાઈનીઝ સિઝલર must try છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
-
-
-
મીની ચાઈનીઝ ઉતપમ
#રસોઈનીરાણી#ફયુઝનવીકમિત્રો, આજે હુ તમારી માટે સાઉથ ઇન્ડિયન અને ચાઈનીઝ ને મીકસ કરી ને એક ફયુઝન વાનગી લાવી છુ. જે બાળકો ને પણ ખૂબ ભાવશે. મીની ચાયનીઝ ઉતપમ. Varsha Bhatt -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13172835
ટિપ્પણીઓ