રસાલા બટાકા નુ શાક(rasala bataka nu shak recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 લોકો માટે
  1. 400 ગ્રામબટાકા
  2. 1 નંગટમેટું
  3. 2 ચમચીલાલ મરચા પાઉડર
  4. 1/2હળદર
  5. 3 નાની ચમચીધાણાજીરું
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1ચમચો તેલ વઘાર માટે
  8. ધાણાભાજી ગાર્નિશ માટે
  9. 1/2 ચમચીરાઈ
  10. 1/2 ચમચીજીરું
  11. 1/2હિંગ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બધી જ સામગ્રી રેડી કરીએ.તેલ મૂકીએ.

  2. 2

    હવે લીલા મસાલા થી વઘાર કરીએ. તેમાં દરેક મસાલો એડ કરીએ. હવે કુકર માં 1/2ગ્લાસ પાણી ઉમેરી. અને 3સીટી વગાડીએ.

  3. 3

    તો રેડી છે રસાલા બટાકા નુ સ્વાદિષ્ટ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

Similar Recipes