વેજીટેબલ ખીચડી(vegetable khichdi recipe in Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#માઇઇબુક
#પોસ્ટ_૧૨

ખીચડીનું નામ સાંભળીએ એટલે એના જેવું બનાવામાં સરળ, અને પચવામાં સરળ અને સુપર હેલ્ધી વાનગી. અને એમાં જો લીલા શાકભાજી ભળી જાય તો દહીં પાપડ સાથે તો તમે બીજું કંઈ માંગો જ નહિં. ખરું ને!!! એવી જ આજે હું બનાવી રહી છું વેજિટેબલ ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ વાટકીચોખા
  2. ૧ વાટકીદાળ
  3. નાનું કેપ્સિકમ
  4. ૧ નંગબટાકું
  5. ૧ નંગગાજર
  6. ૨ નંગડુંગળી
  7. ૧/૪ કપમકાઈ દાણા
  8. ૧/૪ કપવટાણા
  9. ૧/૪ કપફણસી
  10. ૧ ટી સ્પૂનજીરું
  11. ૧ ટી સ્પૂનરાઈ
  12. ૧ ટી સ્પૂનહળદર
  13. ૧ ટી સ્પૂનમરચું પાઉડર
  14. ૧ ટી સ્પૂનગરમ મસાલા
  15. ૧ ટી સ્પૂનધાણાજીરું પાઉડર
  16. ૧ ટે સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  17. ૧ ટે સ્પૂનકસૂરી મેથી
  18. મીઠું સ્વાદાનુસાર
  19. ૨ કપપાણી
  20. ૨ ટે સ્પૂનઘી
  21. ૧ નંગતજ
  22. ૨ નંગલવિંગ
  23. ૨ નંગમરી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા શાકભાજી ધોઈને કાપી લો અને દાળ ચોખા ધોઈ પલાળી રાખો.કૂકરમાં ઘી મૂકી તેમાં જીરું,રાઈ, તજ,લવિંગ અને મરી નાખી ગરમ કરો.

  2. 2

    રાઈ અને જીરું તતળે એટલે બધું શાકભાજી નાખીને સાંતળો. અને પછી તેમાં હળદર,મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર,અને ગરમ મસાલા,મીઠું નાખીને મિક્સ કરી લો.

  3. 3
  4. 4

    પછી તેમાં દાળ ચોખા નાખી ને ૨ કપ પાણી અને કસૂરી મેથી નાખીને કુકર બંધ કરીને 3 સીટી માટે મૂકી દો. અને કુકર ઠંડુ પડવા દો અને સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes