ગ્રીનટી  વિથ  કાવો (green tea with kavo recipe in gujarati)

Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
Bhatiya
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1વ્યક્તિમાટે
  1. ગ્રીનટી 1પાઉચ
  2. રજવાડી કાવા નુ 1/2 પાઉચ
  3. 1 નાની ચમચીકાળા મરી નો પાઉડર
  4. લીંબુ નો રસ સ્વાદ મુજબ
  5. સિંધવ નમક સ્વાદ મુજબ
  6. તુલસી પત્ર 5પાંદ
  7. ચપટીઅજમોં

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    ગ્રીનટી નુ પાઉચ ઉકાળી લઈએ.હવે તેમાં મરી પાઉડર અને તુલસી પાંદ તેમજ અજમો, સિંધવ નમક એડ કરીએ અને ઉકાળી લઈએ.

  2. 2

    હવે તેમાં રજવાડી કવાનું 1/2 પાઉચ ઉમેરીએ. અને ઉકાળી લઈએ.

  3. 3

    હવે નીચે ઉતાર્યા પછી તેમાં લીંબુ નો રસ એડ કરો. અને કપ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Lodhiya
Bhavna Lodhiya @BHAVNA1982
પર
Bhatiya

ટિપ્પણીઓ

Similar Recipes