વેડમી(vedmi recipe in Gujarati)

વેડમી(vedmi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉ નો લોટ લઈ તેમાં તેલ નું મોણ નાખી પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધવો.
- 2
ત્યારબાદ તુવેર ની દાળ ને ધોઈ ને કુકરમાં પાણી ઉમેરી ચાર થી પાંચ સીટી વગાડી દાળ ને બાફી લેવું. પછી દાળ ને એક બાઉલમાં કાઢી લેવું.ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરવું
- 3
ત્યારબાદ બરાબર મિક્સ થઈ જાય એટલે માઇક્રોવેવ માં પહેલા પંદર મિનિટ સુધી થવા દેવું પછી તેને હલાવી ફરી દસ મિનિટ માટે માઇક્રોવેવ માં મુકવું. ફરી હલાવી પાંચ મિનિટ સુધી થવા દેવું થઈ જાય એટલે તેને માઈક્રોવેવ માંથી કાઢી ઠંડી થવા દેવું.
- 4
ત્યારબાદ ઠંડી થઈ જાય એટલે તેમાં વાટેલી ઇલાયચી અને જાયફળ પાઉડર નાંખી મિક્સ કરવું.ત્યારબાદ બાધેલા લોટ ના લુઆ કરી પાટલી પર પૂરી જેવી નાની રોટલી વણી તેમા ગોળદાળ નો માવો મુકી ગોળ વાળી લેવું. પછી તેની મોટી રોટલી વણી લેવુ.
- 5
ત્યારબાદ ગેસ પર તાવી મુકી તેલ મુકી રોટલી ને બંને બાજુ ગુલાબી થાય ત્યા સુધી શેકી લેવું ઉપર ઘી લગાવી ગરમ ગરમ સવ કરવું. આ ગોળદાળ ગેસ પર પેનમાં પણ થાય છે. મેં માઈક્રોવેવ માં કરી છે. બંને રીતે તૈયાર થાય છે.
Similar Recipes
-
વેડમી (Vedmi Recipe In Gujarati)
#AM4ગુજરાતમાં મીઠી વેડમી પ્રસંગમાં બનાવવામાં આવે છે. વેડમી બધા ઘરમાં અલગ અલગ રીતે બનતી હોય છે મેં આજે ચણાની દાળ અને ખાંડનો ઉપયોગ કરીને વેડમી બનાવી છે.વેડમી ને પુરણપોળી પણ કહેતા હોય છે ખૂબ જ ભાવે છે જેથી કરીને આજે મેં વેડમી બનાવી છે Chandni Kevin Bhavsar -
વેડમી (vedmi recipe in Gujarati)
વેડમી બાફેલી તુવેર ની દાળ માંથી બનાવવા માં આવે છે પણ મારા ઘરે ચણા ની દાળ માંથી બને છે એટલે મેં ચણા ની દાળ માંથી બનાવી છે. ગળ્યું જેને ભાવતું હોય એના માટે બેસ્ટ છે અને હેલ્ધી પણ હોઈ છે અમારા ઘર માં સૌને ભાવે છે. ઘી લગાવી ને ખાવાથી વધારે ટેસ્ટી લાગે છે. Chandni Modi -
અંજીર વેડમી (Anjeer Vedmi Recipe In Gujarati)
#TT1# પોષણયુક્ત અંજીર વેડમી વિટામીનથી ભરપૂર Ramaben Joshi -
વેડમી (Vedmi Recipe In Gujarati)
#childhoodનાના હતા ત્યારે પણ ફેવરિટ અને અત્યારે પણ ફેવરિટ છે એટલે વેડમી તો મારી ઓલ ટાઈમ ફેવરિટ વાનગી છે.અને એમાં પણ કઢી ભાત જોડે તો ખાવાની મજા જ કંઈ ક ઓર હોય છે.તમે પણ ટ્રાય કરજો કઢી ભાત જોડે. Bindiya Prajapati -
ખજૂર અંજીર વેડમી (Khajoor Anjeer Vedmi Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ ને આ ગળી રોટલી બહુ ભાવે એટલે જ્યારે એ આવે ત્યારે હું મેનુ આ જ બનાવું તો આજે મારી ફ્રેન્ડ આવી છે તો તેને ભાવતી ગળી રોટલી બનાવી છે Pina Mandaliya -
ગળી રોટલી, વેડમી (Gadi Rotli, Vedmi recepie in Gujarati)
#રોટીસ ગળી રોટલી ,પૂરણપોળી,વેડમી જે કહો તે, મરાઠી લોકો ચણાની દાળ ની બનાવે, ગુજરાત મા તૂવેરની દાળ ને બને ખાંડ નાખી ને પણ બનાવાય પણ ગોળ મા થી બનેલી ગળી રોટલી ખૂબ હેલ્ધી અને હિમોગ્લોબિન વધારે છે, ગોળદાળ માંથી પ્રોટીન પણ મળે છે, કેલ્શિયમ, હિમોગ્લોબિન પણ વધે છે, તો આ એક સંપૂર્ણ ડીસ કહી શકાય,ઘી વડે જ શેકી જેથી, ઘી ઉપરથી ના લેતા લોકોને ઘી થી પચવા મા સરળ પડે #રોટીસ વિક ચાલે છે, તો અતિપ્રીય "ગળી રોટલી " ન બને એવું કેવી રીતે બને,, બપોરે મન થયું તૂવેરની દાળ બોળી 1 કલાક, બાફી લીધી, ગોળ , એલચી, તજ, જાયફળ વાટીને માઈક્રોવેવ મા 15 મિનિટ મા પૂરણ તૈયાર કરી દીધુ,માઈક્રો વેવ મા ચટકા પણ નથી ઉડે 😀 ઠંડું પાડી લીધુ Nidhi Desai -
વેડમી (Vedmi Recipe In Gujarati)
પુરણપોડી #MRCઆ વાનગી આમ તો બારેમાસ બનવી શકાય પરંતુ ચોમાસા માં ગરમ ગરમ વેડમી ઘી સાથે ખાવાની મજા આવે છે Kalpana Parmar -
-
પૂરણ પોરી (Puran Pori Recipe in Gujarati)
# શનિવાર કે રવિવારે ઘણી વખત લંચ માં હું તુવેર ની દાળ ની વેડમી કે ચણા ની દાળ ની વેડમી બનાવું છું.આજે તુવેર ની દાળ ની વેડમી બનાવી છે અને તેની સાથે કઢી - ભાત - મગ ની દાળ - શાક સરસ લાગે છે. Arpita Shah -
-
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3 અમને અવાર નવાર બનાવતા હોય એ છીએ અમને બહુ ભાવે છે છે તો મે આજે શેર કરી છે Pina Mandaliya -
-
ગુજરાતી વેડમી - પૂરણપોળી(Puran poli recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ-૭##માઇઇબુક##પોસ્ટ ૩૧#વેડમી ગુજરાતની તેમજ મહારાષ્ટ્રની પ્રિય વાનગી છે. તહેવાર હોય કે ના હોય વેડમી બધા ને ત્યા બને છે. પણ આજે દિવસો એટલે અષાઢ વદ અમાસ ના દિવસે અમારે ત્યાં પરંપરાગત વેડમી બનાવે. આ દિવસ પછી શ્રાવણ માસ ના બધા તહેવાર ની શરૂઆત થાય છે. નીલમ પટેલ (Neelam Patel) -
ખજૂર અંજીરની વેડમી (Khajoor Anjeer vedmi recipe in gujarati)
#મોમવેડમી નામ સાંભળતા જ માની મીઠી યાદ આવી જાય. કોઈક ખાસ તહેવાર કે પરિવારના કોઈ પણ સભ્ય નો જન્મદિવસ હોય એટલે અમારે ત્યાં વેડમી, બટાકા નું રસાવાળુ શાક, તુવેર ની છુટ્ટી દાળ, ભાત અને ઓસામણ તો હોય જ. હકીકતમાં આ વારસો તો મારી નાનીમાં નો છે. આ મેનુ મારા નાનીમાં નુ પ્રિય હતું. મારી મમ્મી નું પણ પ્રિય છે. મારુ પણ પ્રિય છે. અને હવે મારા દીકરાનું પણ પ્રિય છે. અત્યારે મેં ફૂલ મેનુ તો નથી બનાવ્યું પણ મારી માતાની મિઠી યાદોને વાગોળતા મેં વેડમી બનાવી છે...🎊🌹🙏 Payal Mehta -
-
-
પુરણપોળી (Puran Poli Recipe In Gujarati)
અમારા ઘરમાં પુરણપોળી બધાની ભાવતી વાનગી છે. ખાસ તો એ બધાના જન્મદિવસ ના બનાવીએ છીએ એટલે એ અમારી જન્મદિવસ સ્પેશિયલ છે. #MDC Deepti Pandya -
-
સરગવાની શીંગ ની કઢી (sargva sing ni kadhi recipe in Gujarati)
#મોમઆજે મારા સાસુ થી બનાવતા શીખી એવી સરગવાની કઢી બનાવી છે.મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.અને હંમેશા મગની દાળ ની ખીચડી સાથે બનાવીએ છીએ. Bhumika Parmar -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3ફેસ્ટિવલ સ્પેશિયલ રેસીપીઆ વાનગી અમે છઠના દિવસે બનાવીએ છે સાતમના દિવસે સ્વીટ માં ખાવા માટે બનાવે છે સાતમના દિવસે ઠંડુ જમવાનું હોય છે એના માટે આગલા દિવસે મોહનથાળ બનાવી લઈએ છે અમારા ઘરમાં આ મીઠાઈ બધાને બહુ ભાવે છે 😍❣️ Falguni Shah -
ચુરમા લાડુ
#RB11ચુરમા લાડુ દરેક ઘરમાં બને અને બધાને ભાવે એવી વાનગી છે અમારા ઘરમાં પણ બધા ને ભાવે....પણ જ્યારે અમારા ઘરે બ્રહ્મ ભોજન કરાવતા ત્યારે અમારા વડિલો બ્રાહ્મણને આગ્રહ કરતા અને સાથે પોતે પણ જમતા, ૪-૫ લાડુ એકસાથે ખાવા સામાન્ય હતું, એ જોવાની અને ખાવાની મજા આવતી... Krishna Mankad -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCR - ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચોથ.. આ તહેવાર મૂળરૂપે મહારાષ્ટ્ર માં ઉજવાય છે પણ ઘણા સમય થી આખા ભારત અને વિદેશમાં પણ આ તહેવાર ઉત્સાહભેર ઉજવાય છે.. આજથી શરૂ થતાં ગણેશોત્સવ નિમિતે પ્રસાદ માં આ લાડુ ધર્યા છે.. ગણપતિ બાપ્પા મોરયા 🙏🏻🙏🏻 Mauli Mankad -
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
વેડમી અને કઢી
#જોડી વેડમી/પૂરણપોળી વિશે કઈ કહેવાની જરૂર ખરી? એવુ તો કદાચ કોઈ પણ ન હોય કે જેને પૂરણપોળી ન ભાવતી હોય. પૂરણપોળીને વેઢમી પણ કહેવામાં આવે છે. પૂરણપોળી સાથે કઢી ખાવાની બહુ મજા પડે છે. ચાલો ચાર વ્યક્તિ માટે પૂરણપોળી બનાવવાની રીત જોઈએ. Rani Soni -
-
વેડમી
#રોટિસએમ તો આને વેદમી કહે પણ અમારે ત્યાં આને ગરી રોટલી કહીએ છે અને નાના છોકરા જે શાક ખાવાનું પસંદ નથી કરતા એમના માટે ઘરે બનાવી શકાય. Pooja Jaymin Naik -
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
#guesstheword#mithai સાતમ -આઠમ ના તહેવાર માં નમકીન ની સાથે મિઠાઇ જોઈએ જ .મેં બેસન ના લાડુ બનાવયા, ખૂબ જ સરસ બન્યા ,તમે પણ ટ્રાય કરજો . Bhavnaben Adhiya -
બેસન ના લાડુ (Besan Laddu Recipe In Gujarati)
મારા ઘરમાં આ લાડુ બહુ ભાવે છે તમે પણ કાર્ય કરો Rekha ben -
પુરણ પોળી (Puranpuri in Recipe in Gujarati)
#FAM#lunchrecipe પુરણ પોળી ને ગળી રોટલી પણ કહેવાય છે.પુરણ પોળી અમારા ઘર માં બધા ને ખુબ જ ભાવે છે. અમારા ઘરે કોઈ નો જન્મ દિવસ હોય કે કોઈ ખુશી નો દિવસ હોય ત્યારે અચૂક બને છે. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ (8)