સાબુદાણા ના વડા

Darshna Rajpara @darsh
સાબુદાણા ના વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને ૫થી ૬ કલાક સુધી પલાળી દો
- 2
પલાળેલા સાબુદાણા ની 1/2કલાક સુધી કોરા કરવા મૂકી દો
- 3
બટાટાને બાફીને માવો બનાવી લો ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા કોથમીર સિંગદાણાનો ભૂકો જીરુ ખમણેલું આદુ સમારેલું મરચું મીઠું ખાંડ ઉમેરો
- 4
ત્યારબાદ તેમા તપકીર જરૂર મુજબ ઉમેરો અને તેમાં થી નાના બોલ બનાવો અને તેને પેટીસ નો આકાર આપો
- 5
આ રીતે બધી પેટીસ તૈયાર કરી લો અને તેલ ગરમ કરવા મુકો
- 6
એકદમ ગરમ તેલમાં જરૂર લાગે તો તપકીર માં રગદોળી ને વડાને તળવા મૂકો ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તળી લો
- 7
દહીં ની ચટણી કે લીલી ચટણી સાથે પીરસો.
Similar Recipes
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
સાબુદાણા ના વડા (Sabudana Na Vada Recipe In Gujarati)
#વેસ્ટહેલો ફ્રેન્ડ્સ ...આજની મારી વાનગી છે સાબુદાણા ના વડા... આ ડિશ મહારાષ્ટ્ર ની ફેમસ છે, ફરાળી સ્ટ્રીટ ફૂડ માં પણ આ નો સમાવેશ થાય છે, ઉપવાસ હોય કે ના હોય બધા હોંશે હોંશે આરોગે છે,,આ નાના-મોટા બધાની મનપસંદ વાનગી છે હવે તો ગુજરાતમાં પણ પ્રચલિત છે દરેક સ્થળે મળી રહે છે,તો ચાલો સાબુદાણા ના વડા બનાવવા,,,,, Alpa Rajani -
બટાકા સાબુદાણા વડા (Bataka Sabudana Vada Recipe In Gujarati)
#SFR#SJR જન્માષટમી નો ફરાળ તો ચટપટો બનાવો જ પડે. કુકપેડ માં બધાં ઓથર ની વાનગી ઓ જોઈ પ્રેરણા મળે છે. HEMA OZA -
સાબુદાણા વડા(sabudana vada recipe in gujarati)
#ઉપવાસફરાળ હોય અને સાબુદાણા વડા ન બનાવી તો કેમ ચાલે તો ચાલો આજે નવી રીત થી બનાવીએ સાબુદાણા વડા.. Mayuri Unadkat -
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ff1#EBWeek15મે આજે નવી રીતે સાબુદાણા વડા બનાવ્યા છે જેમાં સાબુદાણા પલડિયા વગર ઇન્સ્ટન્ટ વડા બને છે અને ક્રિસ્પી પણ બને છે Chetna Shah -
સાબુદાણા વડા (sabudana vada recipe in gujarati)
#EB#Week15#FF2 સાબુદાણા ની અલગ અલગ પ્રકાર ની વાનગી બનતી હોય છે અને તે ઉપવાસ માં ખાઈ શકાય છે. સાબુદાણા ની ખીચડી અને વડા બાળકો ને પણ ખૂબ ભાવતાં હોય છે. Neeti Patel -
સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
આજે ઘરે મહેમાન આવ્યા ને એમણે હરીનોમ નો ઉપવાસ કર્યા હતો તો મેં આ ફરાળી વડા બનાવ્યા ખુબજ સરસ બન્યા છે Pinal Patel -
સાબુદાણા ના વડા
આજે આ મારી પેહલી ગુજરાતી ભાષામાં વિગત વાર રેસિપી છે.આજે એકાદશી છે એટલે મે સાબુદાણા ના વડા બનાવ્યાBhavana Bhavesh Ramparia
-
સામો અને સાબુદાણા ના ફરાળી વડા
#RB10#Week10#Cookpad#Cookpadgujarati#Cookpadindia#*dipika*આજે મેં મારા બા માટે સામાઅને સાબુદાણા ના ટેસ્ટી વડા બનાવ્યા છે તેમને આ વડા ખૂબ જ ભાવે છે માટે તેમના મનપસંદ ફરાળી વડા તેમને ડેડીકેટ કરવા માટે મેઆજે ખાસ બનાવ્યા છે Ramaben Joshi -
-
સાબુદાણા ના ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
આ રેસિપી મે લાઈવ કરીતી એટલે અહીં શેર કરુ છુ... Jo Lly -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15ફરાળ માટે બેસ્ટ ઓપ્શન ..આજે સાબુદાણા ના બે પ્રકાર ના વડા બનાવ્યા છે..એક છે ડીપ ફ્રાય અને બીજા શેલો ફ્રાય.. Sangita Vyas -
સાબુદાણા ના વડા(sabudana Na Vada recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુન ખબર નથી પડતી વરસાદ અને ભજીયા ને શું કનેક્શન છે? પણ હમણાં આ ઋતુ માં ચટપટું અને તળેલું ખાવાનું મન થાય ત્યારે શ્રાવણ માસ નાં એકટાણા ચાલે તો ભજીયા તો ખવાય નહીં.. પછી વિચાર્યું કે સાબુદાણા પલાળેલા હતાં જ.. ફરાળી વડાં બનાવી એ તો ! થોડી તૈયારી કરેલ હોય તો આ વડા વીસેક મિનિટ માં તૈયાર થઈ જાય.. દહીં કે ચ્હા સાથે ગરમાગરમ પીરસો.. Sunita Vaghela -
સાબુદાણાના વડા
#ઉપવાસ હેલો મિત્રો, આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે. પણ તેનો આકાર ચેન્જ કર્યો છે. આશા રાખુ તમને પણ ગમશે અને મજા આવશે.. Khyati Joshi Trivedi -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે ઉપવાસ કરીએ છીએ.તેથી કરીને અમારે ત્યાં હોળીના ઉપવાસમાં સાબુદાણા ના વડા બને છે. Urvi Mehta -
ઉપવાસ સ્પેશિયલ કંદ ના બેકડ દહીં વડા (ડાયેટ રેસીપી)
હેલો ફ્રેન્ડઝ, આજ દહીં ની રેસીપી કોનટેસ્ટ મા એક એવી વાનગી લાવી છુ જે જનરલી આપણે તળી ને બનાવીએ છીએ અને અને બટાટા નો ઉપયોગ કરીને આ વાનગી બનાવતા હોય છે, પરંતુ આજ હું આ કંદ નો ઉપયોગ કરીને અને તેને એરફ્રાયર મા બનાવતા શીખવાડીશ જેથી તે ડાયેટ કરતા લોકો પણ કેલેરી ની ચિંતા કર્યા વગર ખાઈ શકશે.ફરાળી કંદ ના બેકડ દહીં વડા સ્વાદ મા ખુબ અપ્રિતમ લાગે છે અને તેને બનાવવા પણ ખુબ જ સરળ છે તો ચાલો આજ આ હેલ્ધી કંદ ના બેકડ દહીં વડા કેવી રીતે બને તે નોંધી લો Alka Joshi -
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR સાબુદાણા વડા જેને સાબુ વદા પણ કહેવામાં આવે છે.તે ઉપવાસ કરતી વખતે ઉપયોગ માં લેવાતાં હોય છે. Bina Mithani -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15આજે મે સાબુદાણા વડા બનાવ્યા છે જ ઉપવાસ કે વ્રત મા ખાઈ શકાય છે તો તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
સુરણ સાબુદાણા કોફતા ફરાળી (Suran Sabudana Kofta Farali Recipe In Gujarati)
#SFR#SJR શ્રાવણ નાં થોડા દિવસો બાકી છે રોજ ફરાળ માં શું બનાવવું નો પ્રશ્ર્ન થાય કુકપેડ માં તેનો જવાબ મળી જાય. HEMA OZA -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SF#RB1#week1#My recipe Book#રામનવમી સ્પેશિયલ#ફરાળી રેસીપીહવે તહેવાર અને ઉપવાસ નિમિત્તે સાબુદાણા વડા સ્ટ્રીટ ફુડ માં લારીમાં વેચાતા થયા છે. લોકો ઉપવાસ વિના પણ તેનો આનંદ માણે છે.મારા મોટા દીકરાને સાબુદાણા વડા બહુ ભાવે તો તેની ડીમાન્ડ પર બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા ફરાળી વડા (Sabudana Farali Vada Recipe In Gujarati)
#EB#Week15#ff2ક્રિસ્પી સાબુદાણા ફરાળી વડા Rajvi Bhalodi -
ફરાળી મેંદુ વડા (farali menduwada recipe in Gujarati)
#ઉપવાસ# મિત્રો સૌને સર્વપ્રથમ શ્રાવણ માસની ખુબ ખુબ શુભેચ્છાઓ ફ્રેન્ડ્સ આપણે ફરાળી આઇટમ તો ઘણી બનાવતા હોય. તે પણ આજે હું કંઈક અલગ જ રેસીપી જે આપણે સાઉથ ઇન્ડિયન મેંદુ વડા ચોખા માંથી બનેલા ખાઈએ છે. તેને તે જ વાનગી હું આજે ઉપવાસ મા ખવાય એવી રેસિપી કહું છું પ્લીઝ ટ્રાય કરજો અને કે જો Rina Joshi -
-
સાબુદાણા વડા (Sabudana Vada recipe in Gujarati)
ઉપવાસ માટે પરફેક્ટ રેસીપી. અહીંયા મેં વડા ને ક્રિસ્પી કરવા તેમાં મોરૈયા નો લોટ વાપર્યો છે. Disha Prashant Chavda -
સાબુદાણા વડા અપ્પે પેનમાં (Sabudana Vada In Appe Pan Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપીશ્રાવણ માસમાં ઉપવાસ અને ફરાળી વાનગીઓ ઘણી બનાવાય અને ખવાય. તો આજે મેં ઓછા તેલમાં થોડા હેલ્ધી વર્જન બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા વડા(Sabudana vada recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ19સાબુદાણા વડા મહારાષ્ટ્ર ની પ્રખ્યાત વાનગીઓમાં ની એક છે. જે નાસ્તા માં લેવા માં આવે છે. આ ડિશ તમે ફરાળ માં પણ લઈ શકો. સાબુદાણા વડા કરકરા અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તેમજ બનાવવા પણ સરળ છે. Shraddha Patel -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#FD- ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે.. લોકો આ દિવસે પોતાના ફ્રેન્ડ ને ગિફ્ટ આપે, સાથે સમય ગાળે. મારી આ ફ્રેન્ડ છે તેની સાથે રોજ મળવાનું નથી થતું.. પણ અમે જ્યારે અને જેટલું મળીએ છીએ, તે જ સમય ફ્રેન્ડશીપ ડે જેટલો બેસ્ટ બની જાય છે.. કોઈ 1 દિવસ થી આ મિત્રતા ના સંબંધ ને વર્ણવી ન શકાય.. જેની સાથે એક ક્ષણ જ ફ્રેન્ડશીપ ડે બની જાય, એવી મારી ખાસ ફ્રેન્ડ "હિરલ" ની ફેવરિટ ડીશ આજે મે બનાવી અને અમે સાથે જ આ ડીશ નો આનંદ માણ્યો.. Mauli Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13220716
ટિપ્પણીઓ (12)