રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ગ્લાસ માં ખાંડ નાખો ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખી તેમાં મીઠું અને આખા લીંબુના ટુકડા અને ફૂદીના નાખી તેને દસ્તા થી ધીરે ધીરે વાટી લો પછી વાટેલું બરફ નાખી એમાં સ્પારીટ રેડી તેને હલાવી લો. તૈયાર છે મોઇતો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મીંટ એન્ડ લેમન મોઇતો (Mint Lemon Mojito Recipe In Gujarati)
ગરમી ની સીઝન માં ઠંડા ઠંડા કુલ કુલ.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
ઓરેંજ મોઇતો (orange mojito recipe in gujarati)
#goldenapron3#week22#citrus#માઇઇબુક#પોસ્ટ8 Monali Dattani -
વોટરમેલન સ્લશી મોઇતો (Watermelon Slushie Mojito Recipe In Gujarati)
#RC3#red#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
લેમન મીન્ટી મોઇતો (Lemon Minty mojito Recipe In Gujarati)
#મોમ મદર્સ ડે નિમિતે મારી બેબી એ આ સરસ મજાનું ડ્રીંક બનાવ્યું મારા માટે. Santosh Vyas -
-
-
-
-
પ્લમ મજીતો(plam mojito recipe in Gujarati)
ચોમાસામાં પ્લમ બહું જ સરસ મળે છે અને લોહી ના કણો ને વધારે છે અને કેલ્શિયમ માં વધારો કરી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક હોવાથી પુષ્કળ માત્રામાં લેવાં જોઈએ.#સુપર શેફ૩#મોનસુન#માઇઇબુક Rajni Sanghavi -
મોઇતો (Mojito Recipe in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ ઊનાળાની સિઝન દરમિયાન લોકો કઈક નવીન ઠંડા પીણા બનાવતા હોય છે મે આજે મોજીતો બનાવ્યો છે જે એકદમ ટેસ્ટી લાગે છે આજે હું તમને તેની રેસિપી કહીશ... Dharti Vasani -
-
-
ગ્રીન ગ્રેપ્સ મીન્ટ મોઇતો ( Green Grapes Mint Moito Recipe in gu
#CookpadIndia#SMPost3દ્રાક્ષ બે પ્રકાર ની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ હેલ્થ ની લગતી ઘણી તકલીફો ને દુર કરે છે. દ્રાક્ષ સ્વાદ માં ખાટી મીઠી હોય છે જોઇને મોમાં પાણી આવે છે.દ્રાક્ષ માં વિટામિન સી, કે, એ મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. Parul Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13247813
ટિપ્પણીઓ