અડદ દાળ(adad dal recipe in Gujarati)

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269

#માઇઇબુક#પોસ્ટ -૨૯
ફ્રેન્ડસ, આજે શનિવાર હોવાથી અમારા ઘરમાં અડદ ની દાળ અને બાજરાના રોટલા બનાવ્યા છે....ને સાથે ચટણી,અથાણાં,પાપડ,છાશ ને સલાડ તો હોય જ...👍

અડદ દાળ(adad dal recipe in Gujarati)

#માઇઇબુક#પોસ્ટ -૨૯
ફ્રેન્ડસ, આજે શનિવાર હોવાથી અમારા ઘરમાં અડદ ની દાળ અને બાજરાના રોટલા બનાવ્યા છે....ને સાથે ચટણી,અથાણાં,પાપડ,છાશ ને સલાડ તો હોય જ...👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ વાટકીઅડદ ની દાળ
  2. ૧/૪ વાટકીચણા ની દાળ
  3. ટામેટું
  4. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  5. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  6. ૧ ચમચીતેલ
  7. કોથમીર,લીમડો
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧ ચમચીલાલ મરચું
  10. ૧/૪ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા અડદ ની દાળ અને ચણાની દાળ તૈયાર કરો ને તેને બરાબર ધોઈને થોડી વાર ગરમ પાણીમાં પલાળી રાખો...મસાલા તૈયાર કરો.

  2. 2

    બંને દાળ ને બાફી લો.તેમાં ટામેટું,આદુ મરચા ની પેસ્ટ,લસણ ની પેસ્ટ નાખી ને બ્લેન્ડર થી દાળ ક્રશ કરી લો.ત્યારબાદ તેમાં હળદર,મીઠું,લાલ મરચું નાખી ને દાળ ને ઉકળવા દો.

  3. 3

    દાળ એકદમ સરસ ૧૦ મિનિટ ઉકળી જાઈ એટલે તેમાં તેલ નાખી દો.દાળ ને વઘાર કરવાનો નથી.એમ જ સરસ ઉકળી જાઈ એટલે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes