ચટાકેદાર ભાત ના  ભજીયા (Chatakedar Bhaat na Bhajiya in Gujarati

Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370

ચટાકેદાર ભાત ના  ભજીયા (Chatakedar Bhaat na Bhajiya in Gujarati

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
3 સેરવિંગસ
  1. ૨ વાટકીભાત (વધેલો ભાત)
  2. ૧ વાટકીચણા નો લોટ (બેસન)
  3. ૩ ચમચીરવો
  4. ડુંગળી
  5. ચપટીખાવાનો સોડા
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. મરચાં
  8. ચપટીહળદર
  9. ચપટીગરમ મસાલો
  10. ધાણા
  11. ૧ નાનો કપપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાડકા માં ૨ વાટકી વધેલા ભાત લઈ તેમાં ૧ વાટકી ચણા નો લોટ નાખી તેમાં ૩ ચમચી રવો, ૧ સમારેલી ડુંગળી, ચપટી ખાવાનો સોડા, મીઠું જરૂર મુજબ, ચપટી હળદર, ચપટી ગરમ મસાલો, ધાણા, ૪ કાપેલા મરચાં નાખી તેમાં ૧ નાનો કપ પાણી નાખીને બરાબર મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ આ મિશ્રણ માં ૨ ચમચી ગરમ તેલ નાખો અને બરાબર મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ તેને તેલ માં તળી લો અને ચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sadhana-Badal
Sadhana-Badal @cook_25141370
પર

ટિપ્પણીઓ

Similar Recipes