સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા (No Oven No Yeast)

#NoOvenBaking
#NoYeast
કુકપેડ ના માધ્યમ દ્વારા માસ્ટર ચેફ નેહા પાસેથી no oven no yeast પીઝા ની અનોખી રેસીપી શીખવા ની તક મળી જે મેં અહીં રીક્રિએટ કરી છે. મેં પીઝા બેઝ, એ પણ ઘઉં ના લોટ ના, ઘર માં પેહલી વાર ટ્રાઈ કાર્ય છે અને મને જણાવતા આનંદ થાય છે કે પીઝા બેઝ ખુબ સરસ અને સોફ્ટ બન્યા. ટોપિંગ કર્યા પછી તો પીઝાહટ અને ડોમિનોઝ ને પણ ભુલાવી દે એવા સ્વાદિષ્ટ યમ્મી બન્યા. આ બદલ હું કુકપેડ અને માસ્ટરચેફ નેહા નો આભાર વ્યક્ત કરું છું.
સ્પાઈસી વેજ પનીર ટિક્કા પીઝા (No Oven No Yeast)
#NoOvenBaking
#NoYeast
કુકપેડ ના માધ્યમ દ્વારા માસ્ટર ચેફ નેહા પાસેથી no oven no yeast પીઝા ની અનોખી રેસીપી શીખવા ની તક મળી જે મેં અહીં રીક્રિએટ કરી છે. મેં પીઝા બેઝ, એ પણ ઘઉં ના લોટ ના, ઘર માં પેહલી વાર ટ્રાઈ કાર્ય છે અને મને જણાવતા આનંદ થાય છે કે પીઝા બેઝ ખુબ સરસ અને સોફ્ટ બન્યા. ટોપિંગ કર્યા પછી તો પીઝાહટ અને ડોમિનોઝ ને પણ ભુલાવી દે એવા સ્વાદિષ્ટ યમ્મી બન્યા. આ બદલ હું કુકપેડ અને માસ્ટરચેફ નેહા નો આભાર વ્યક્ત કરું છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પીઝા બેઝ બનાવા માટે લોટ માં બધા સૂકા ઘટકો અને તેલ નાખી સરખું મિક્સ કરો. પછી દહીં થી રોટલી જેવો લોટ બાંધી લો અને તેને ભીના કપડાં થી ઢાંકી ને 15 મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે એક પેન માં મીઠું નાખી એક રિંગ અથવા સ્ટેન્ડ મૂકી, ઢાંકણું ઢાંકી એને એને 10-15 મિનિટ મીડીયમ તાપે પ્રી હીટ કરો. લોટ ને ફરી મસળી ને એના 3 સરખા ભાગ કરો. હવે એક ભાગ લઇ રોટલો વણો અને ફોર્ક થી પ્રિક કરો. Have ગરમ થયેલી પેન માં એક ગ્રીઝ કરેલી પ્લેટ મૂકી તેની ઉપર વણેલો રોટલો મુકો. હવે ઢાંકણું ઢાંકી ને ધીમી આંચ પર 10-12 મિનિટ માટે કૂક કરો. કૂક થઇ જાય એટલે ઠંડુ પડવા દો. પીઝા બેઝ તૈયાર છે.
- 3
- 4
હવે પીઝા બેઝ પર બટર, પીઝા સોસ, લીલી ચટણી લગાઓ. એની ઉપર બંને ચીઝ પાથરો. હવે ઉપર જણાવેલ ટોપિંગ ના ઘટકો અને પનીર ટિક્કા પીઝા બેઝ પર ગોઠવો. ત્યાર બાદ ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને પીઝા સીઝનિંગ ભભરાઓ. ફરી ઉપર થોડું બંને ચીઝ ભભરાઓ. (તમારી પસંદ મુજબ ટોપિંગ કરી શકો છો અને ચીઝ પણ ઓછું વધતું વાપરી શકો છો)
- 5
હવે એક તવા ને ધીમી આંચ પર ગરમ કરી એક ચમચી બટર મૂકી તૈયાર કરેલો પીઝા મુકો અને ઢાંકી દો. ચીઝ ઓગળે ત્યાં સુધી થવા દો (લગભગ 2-3 મિનિટ). પછી ઢાંકણ ખોલી ને બેઝ જે પ્રમાણે ક્રિસ્પી જોઈએ એ પ્રમાણે કૂક કરો.
- 6
યમ્મી ચીઝી પીઝા તૈયાર છે !!! સર્વિંગ કરતી વખતે અહીં મેં પીઝા ઉપર ગાર્લિક ઓઇલ રેડ્યું છે અને તુલસી ના પાન હાથ થી ચુરી ને નાંખ્યા છે. સાથે મેં ચીઝી પોટેટો વેજિસ અને બ્લૂબેરી મોજીટો સર્વ કર્યો છે.
Similar Recipes
-
વેજ પનીર ટીકા પીઝા(vej paneer tikka pizza recipe in Gujarati)
#No oven no yeast no bekingમાસ્ટર્સશેફ નેહા ના માધ્યમ દ્વારા બનાવેલ પીઝા જો બધા ટ્રાય કરે તો હુ કેમ બાકી રહી જાવ એટલે મે પણ થોડુ ચેન્જ કરીને પીઝા બનાવ્યા આ પીઝા તમને જરૂર ગમશે તેવી આશા રાખુ છું Prafulla Ramoliya -
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
પિઝા (wheat base no yeast no oven)(pizza recipe in Gujarati)
#NoOvenBaking શેફ નેહા શહ ની રેસિપી માથી જોઇને બનાવ્યા નો યીસ્ટ નો ઓવન પણ બહુજ મસ્ત બન્યા Pragna Shoumil Shah -
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
ઉત્તપમ પીઝા (No Oven Pizza)
#noovenbaking#No yeast#માઇઇબુક#પોસ્ટ_૨૫મારી દીકરીને પીઝા ખાવા હતા તો મારે મેંદો નહોતો ખવડાવો એટલે મેં રવા ના બેઝનો ઉપયોગ કર્યો અને તેમાં પણ સાઉથના ઉત્તપમનો સ્વાદ પણ આપ્યો. તો એને તો બહુ જ મજા પડી અને મને પણ એવું થયું કે હેલ્ધી પીઝા ખાધાં એટલે ટેંશન તો નહીં.નેહા બહેન ની રેસીપી જોઈ ને મેં રવામાંથી ઉત્તપા પિઝા બનાવ્યા અને ઉત્તપમનો તકડાં થી વધારે સ્વાદિષ્ટ વાનગી બનાવી. Khyati's Kitchen -
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in Gujarati)
#NoOvenBakingશેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા મે તેમા પનીર અને કોર્ન પણ ઉમેર્યા ,ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે Kajal Rajpara -
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
ચીઝ પીઝા (No Yeast No Oven Wheat Flour Pizza Recipe In Gujarat)
#NoOvenBaking#CookpadIndia શેફ નેહાની રસીપે રીક્રીએટ કરી મેં પણ નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટંટ પીઝા બનાવ્યાં.ખુબ સરસ બન્યા. પીઝા.કુકપેડ ટીમ નો ખુબ આભાર આવી તક આપવા માટે. Komal Khatwani -
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
ઇન્સ્ટન્ટ વ્હીટ ફ્લોર પીઝા (Instant Wheat Flour Pizza Recipe in Gujarati)
#NoOvenBaking#Recipe_1#weekend_Chef#week_1#No_yeast_Pizza માસ્ટર સેફ નેહા ની 'નો ઓવન બેકિંગ સિરીઝ ' ની પહેલી રેસીપી મે રિક્રીએટ કરી છે - મેન્દા વગર, ઓવન વગર અને યીસ્ટ વગર બનેલા પીઝા ....ઘઉંનો લોટ ના પીઝા બેઝ. Daxa Parmar -
પીઝા (pizza recipe in gujarati)(wheat base and no yeast no oven)
#noovenbakingઆ રેસિપી મે શેફ નેહા શાહ થી inspire થઈ ને બનાવી છે. હેલ્ધી વર્ઝન પીઝા સ્વાદ માં ખૂબ જ સરસ લાગ્યો અને ઈઝી પણ.. Disha Prashant Chavda -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
નો ઓવન નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven no yeast whole wheat pizza)
અહીં મેં માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી રિક્રિએટ કરી છે. આ પીઝા ઘઉં ના લોટ ના, ઓવન વગર, યીસ્ટ વગર બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે. મારા ફેમિલી માં એલુપિનો અને ઓલિવ ટોપિંગ માં ખાસ પસંદ કરે છે તો અહીં મેં વધારે લીધા છે.#NoOvenBaking#રેસીપી૧ Palak Sheth -
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
ડાયફુટસ પીઝા (Dry fruits Pizza Recipe In Gujarati)
#CookpadTurns4ડાયફુટસ પીઝા માં હુએ પીઝા બેઝ માં ડાયફુટસ ના પાઉડર ઉમેરો અને ઉપર ટોપીગ માં પણ ડાયફુટસ જ ઉપયોગ કર્યા છે. આશા રાખું છું કે બધા ને ગમશે 🙏🙏 Sheetal Chovatiya -
નો યીસ્ટ નો મેંદા થ્રી ચીઝ પિઝા (No Yeast no maida three cheese pizza recipe in gujarati)
#NoovenBaking#no Yest#સૂપરશેફ3 #monsoonspecial Sheetal Chovatiya -
વેજ પીઝા
#AA2પીઝા નાના મોટા બધાને ભાવતા હોય છે. હું ઘણીવાર પીઝા રોટલા ને બદલે બ્રેડ ના પીઝા પણ બનવું છું. આજે પણ મેં બ્રેડ પીઝા બનવ્યા છે જે અમારા ઘર માં બધા ને બહુજ પસંદ છે. Bina Samir Telivala -
નો ઓવન બેકીગ નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven baking no yeast whole wheat pizza recipe in gujarati)
#NoOvenBaking#રેસીપી૧માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી ઘઉં ના લોટ માંથી યિસ્ટ વગર પીઝા બનાવ્યા છે.અને ખરેખર ખૂબ સરસ બન્યા. મારા પરિવાર ને ખૂબ ભાવ્યા. અને એકદમ ડોમિનોઝ જેવા પીઝા સ્વાદ માં હતા. Chandni Modi -
પીઝા
મેં નેહા શાહ દ્વારા બનાવામાં આવેલ પીઝા બનાવ્યા છે, જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા છે..#noovenbaking Tejal Rathod Vaja -
પીઝા (Pizza racipe in gujarati)
#NoOvenBakingસેફ નેહા જી ની રેસીપી રીક્રિયેટ કરી ને oven વિના મેં પીઝા બનાવ્યા છે જેમાં વેજીટેબલ ની સાથે પનીર એડ કર્યું છે. Manisha Kanzariya -
-
-
પીઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking#સૂપરશેફ3 #મકાઈઆજકાલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને બાળકોને પીઝા, પાસ્તા વગેરે ખાવાનું ખુબ જ ભાવે છે. અને ખાસ કરીને પીઝા ખાવા નું ચલણ વધ્યું છે તો મેં અહીંયા બનાવ્યા છે એકદમ ઈઝી અને ક્વિક નો મેંદા,નો યીસ્ટ,નો ઓવન ટેસ્ટી પીઝા. Harita Mendha -
# ઇન્સ્ટન્ટ પીઝા(instant pizza recipe in Gujarati)
#No Oven Backing#No Yeast Pizza#week 1#સુપર શેફ#વિક 3#માઇઇબુક Kalika Raval -
પનીર કોર્ન પીઝા
#noovenbakingશેફ નેહા ની રેસિપી ફોલો કરીને નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા બનાવ્યાં તેમાં મેં કોર્ન,પનીર ને એડ કર્યા. Avani Parmar -
વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#pizza#પીઝા#ચીઝ#cookpadindia#cookpadgujaratiવેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટાઇલ)મેં ક્યાંક વાંચ્યું છે કે પીઝા ની શરૂવાત નેપલ્સ માં થઇ હતી. તે સમયે પીઝા ગરીબ લોકો નો ખોરાક તરીકે ગણાતો જે માત્ર એક રોટલા ઉપર ઓલિવ ઓઇલ અને અલગ-અલગ હર્બ્સ નખી ને ખાતા હતા. પણ આજ ના સમય માં તો પીઝા દુનિયાભર માં પ્રખ્યાત થઇ ચુક્યા છે અને નાના-મોટા, અમીર-ગરીબ, જુવાન-ઘરડા સૌના પ્રિય બની ચુક્યા છે. ભારત માં ચીઝ બર્સ્ટ પીઝા સૌ પ્રથમ ડોમિનોઝ દ્વારા પ્રસ્તુત કરવા માં આવ્યા હતા જે અમને ખૂબ ભાવે છે ખાસ કરી ને મારા દીકરા ના મનપસંદ છે.બે રોટલા વચ્ચે ચીઝ ની સ્લાઈસ મૂકી ને બેક કરી ત્યારબાદ ગરમ-ગરમ કટ કરવા થી ચીઝ બર્સ્ટ ની ઈફેક્ટ આવે છે. તો પ્રસ્તુત છે ડોમિનોઝ સ્ટાઇલ વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા. Vaibhavi Boghawala -
પનીર ટિક્કા સેન્ડવિચ(Paneer Tikka Sandwich recipe in Gujarati)
#NSD#sandwich#paneer#સેન્ડવિચનશનલ સેન્ડવિચ ડે નિમિત્તે પ્રસ્તુત છે અંગારા પનીર ટિક્કા સેન્ડવિચ (વિથ સ્મોકી ફ્લેવર) જેમાં બ્રેડ ની 3 સ્લાઈસ નો ઉપયોગ કર્યો છે . ચટપટા પનીર ટિક્કા તો સહુ ને ભાવે. તેમાં સ્મોકી ફ્લેવર ઉમેરવા થી તેનો સ્વાદ અનોખો લાગે છે. અને જો આ પનીર ટિક્કા ને સેન્ડવિચ ના સ્ટફિંગ માટે વાપરવામાં આવે તો ખુબ જ સ્વાદિષ્ટ અને નવું લાગે।સેન્ડવિચ એક ફાસ્ટ ફૂડ છે કારણ કે તે ઝડપ થી બની જાય છે. સેન્ડવિચ ઘણા પ્રકાર ની બનાવી શકાય છે. તેમાં મનગમતા સ્ટફિંગ કરી શકાય છે. સેન્ડવિચ ને ગ્રીલ કરી ને અથવા કાચી પણ સર્વ કરી શકાય છે. સેન્ડવિચ નાના મોટા સહુ ને ભાવે છે અને બાળકો ના ટિફિન માટે મમ્મીઓ ની પેહલી પસંદગી છે. Vaibhavi Boghawala -
દાબેલી પીઝા (Dabeli Pizza Recipe In Gujarati)
પીઝા નું નામ આવતા ની સાથે જ નાના મોટા દરેકના મોઢામાં પાણી આવી જ જાય છે.પછી એ કોઈપણ પ્રકારનો પીઝા હોય કે કોઈ પણ પ્રકારનું ટોપિંગ હોય પણ એકવાર તો મન લલચાય જ જાય.😊આજે મેં પણ આજ પ્રકારે સ્વાદની મોહમાયામાં આવીને@hetal_2100 ની રેસીપી માંથી પ્રેરણા લઈને દાબેલી પીઝા તૈયાર કર્યા છે જે સ્વાદમાં ખરેખર ખૂબ જ સરસ છે અને તેના બેઝ પણ મેંદા વગર પૌષ્ટિક રીતે તૈયાર કર્યા છે.#RB14#MVF#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)
#noovenbakingશેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ (11)