સપ્રાઉડેટ પુલાવ(spourt pulav in Gujarati recipe)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove

#સુપરશેફ4
#વીક4
#રાઈસ
આપણે અલગ-અલગ બિરયાની અલગ-અલગ પુલાવ અલગ-અલગ ખીચડી અલગ ઇડલી બનાવતા જ હશે.પણ મેં આજે બનાવ્યું છે હેલ્થી અને ટેસ્ટી સ્પાઉટેડ પુલાવ.અત્યારે કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે તો આપણે બહાર શાકભાજી લેવા ના જવું. અને ઘરમાં એકને એક વાનગી પીરસીને આપણને પણ કંટાળો આવે. તો ખાવા વાળા ને તો આવવાનો જ.ak યુનિક અને ઘરમાંથી જ બનતી એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે જોઈ અને બનાવજો અને કોમેન્ટમાં કહેજો. કેવો લાગ્યો સ્પ્રાઉટેડ પુલાવ. 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
6 સર્વિંગ્સ
  1. 1 વાટકીબાસમતી ચોખા
  2. 1 વાટકીફણગાવેલા મગ
  3. 1 વાટકીફણગાવેલા મઠ
  4. 1 વાટકીફણગાવેલા ચોળા
  5. નમક સ્વાદાનુસાર
  6. 2 ચમચીતેલ
  7. 2 ચમચીઘી
  8. 1/4 ચમચીરાઈ
  9. 1/4 ચમચીજીરું
  10. 1/4 ચમચીહળદર
  11. 1/2 ચમચીબીરિયાની મસાલો
  12. 2આખા મરી
  13. 1/2તમાલપત્ર
  14. 1પાખડી બાદીયાાાાન
  15. 1 ટુકડોતજ
  16. 1લવિંગ
  17. 4કાજુ
  18. 8-10કીસમીસ
  19. 2 1/2 વાટકીપાણી
  20. 2 ચમચીપલાળેલા સીંગ દાણા

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી. હવે એક કુકરમાં તેલ ગરમ કરો. હવે તેમાં ખડા મસાલા કરવા.

  2. 2

    હવે તેમાં કાજુ ના ટુકડા અને કીસમીસ ઉમેરો.હવે પાણી ઉમેરો. હવે તેમાં બીરિયાની મસાલો નમક અને હળદર ઉમેરો.

  3. 3

    હવે તેમાં ફણગાવેલા મગ.ફણગાવેલા મઠ.ફણગાવેલા ચોળા અને પલાળેલા સીંગ દાણા અને પલાળેલા ચોખા ઉમેરો.

  4. 4

    હવે તેમાં ઘી ઉમેરી કુકર બંધ કરો.1 સીટી થાય એટલે 15-20 મીનીટ ધીમા તાપે રાખો.

  5. 5

    તૈયાર છે. સપ્રાડેટ પુલાવ.રેડી ટુ સવૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

Similar Recipes