કોર્ન ખીચડી

નોર્મલી ખીચડી બવ રીતે બનાવાય છે બસ મે પણ ખીચડી મા થોડું ફેરફાર કરી આજે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું બધા ને બવ જ ગમ્યું તમે પણ ટ્રાય કરો
#સુપર શેફ 4
# વીક 4
# રાઈસ દાળ વાનગી
કોર્ન ખીચડી
નોર્મલી ખીચડી બવ રીતે બનાવાય છે બસ મે પણ ખીચડી મા થોડું ફેરફાર કરી આજે ફર્સ્ટ ટાઈમ બનાવ્યું બધા ને બવ જ ગમ્યું તમે પણ ટ્રાય કરો
#સુપર શેફ 4
# વીક 4
# રાઈસ દાળ વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ચોખા દાળ પાલડી દો પછી સાદી ખીચડી ની જેમ હળદર મીઠું નાખી બનાવી દો
- 2
મકાઈ બાફી લો ડુંગળી ટામેટા ને ક્રશ કરી લો
- 3
હવે પેનતેલ ગરમ કરી લો તેમાં જીરુ લવિંગ મરી તજ નો ટુકડો અને લીલો લીમડો નાખી દો હિંગ નાખો પછી
- 4
હવે તેમાં ડુંગળી ટામેટા નાખી દો સંતળાઈ જાય એટલે મસાલા એડ કરી લો પછી ટોમેટો કેચઅપ એડ કરો
- 5
બધું બરાબર મિક્સ કરો સોડમ આવે ત્યારે થોડુ પાણી નાખી દો હવે કોર્ન એડ કરો
- 6
10 મિનિટ થવા દો તેલ છૂટું પડવા લાગે ત્યારે ખીચડી એડ કરીશું બધું બરાબર મિક્સ કરો
- 7
રેડી ટુ સર્વ સર્વ કરવા લીલા ધાણા ઉપયોગ મા લઈશું અને સાથે જો તમે ઈચ્છો તો દહીં સોસ કે એમ જ સર્વ કરી શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સંભાર રાઈશ(sambhar rice recipe in gujarati)
#સુપર શેફ 4#સુપર શેફ ચેલેન્જ#વીક 4#રાઈસ અથવા દાળ ની રેસિપી#જુલાઈ B Mori -
Idli sambhar
ઈડલી સંભાર મારા ઘર મા બઘા ને પ્રીય છે બહાર કરતા ઘરે બનાવે તો મઝા જ આવી જાય ઓલ ટાઇમ મસ્ત લાગે તમે નાસ્તા મા લો કે ડીનર મા#સુપર શેફ 4# રાઈસ દાળ વાનગી# વીક 4 khushbu barot -
મગ દાળ ના પુડલા(mung dal pudla recipe in gujarati)
મે પહેલી વાર જ બનાવ્યા કોઈ કઈ ખબર વીનાપણ સરસ બન્યા બાળકો ને ચોકસ ભાવશે# સુપર શેફ 4# વીક 4# રાઈસ દાળ વાનગી khushbu barot -
-
-
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
-
મિક્સ દાળ ની દાલ ખીચડી (Mix Dal Dal Khichdi Recipe in Gujarati)
ખીચડી એક કમ્ફર્ટ ફૂડ છે, જે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. ખીચડીની સામગ્રીમાં થોડો ફેરફાર કરીને તમે તેને અલગ-અલગ ટ્વિસ્ટ પણ આપી શકો છે. આજે મે મિક્સ દાળ ની દાલ ખીચડી બનાવી છે એ પણ શાક ભાજી ઉમેરી ને. Disha Prashant Chavda -
પંજાબી દાલ ફ્રાય અને સ્ટીમ રાઈસ(dal fry recipe in Gujarati)
# માઇઇબુક# સુપર શેફ-૪રાઈસ અને દાળ રેસીપી. Krupa Vaidya -
-
દંગેલું(dangelu recipe in gujarati)
આમ તો હાંડવા નો એક પ્રકાર બસ પુડલા ની જેમ ઉતારી શકાય પણ પુડલા કરતા થોડા દળદાર બનવા મા આવે છે#સુપર શેફ 4#વીક 4# દાળ રાઈસ વાનગી# પોસ્ટ 9 khushbu barot -
-
વધારેલી ખીચડી અને ટામેટાં ઓસણ
#CB1#Week1Post-1 કાઠિયાવાડ નું સ્પેશિયલ જમણ એટલે ખીચડી..ખીચડી સાથે લગભગ બધા કઢી બનાવવા હોય પણ મે અહીંયા મારું ક્રિએસન કરી ને ખીચડી સાથે ટામેટાં નું ઓસણ બનાવ્યું જે ખુબ મસ્ત બન્યું.તમે જરૂર થી ટ્રાય કરજો. Varsha Dave -
-
-
વેજિટેબલ ખીચડી
#goldenapron3#week14 માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરો Jayshree Kotecha -
વેજિટેબલ ખીચડી
#goldenapron3 #week14 #ડિનર માટે વેજિટેબલ થી ભરપુર પોષ્ટિક ખીચડી જરૂર થી ટ્રાય કરોJayshree.K
-
વેજિટેબલ ખિચડી (vegetable Khichdi Recipe In Gujarati)
# આલુ #goldenapron3 # વીક 20 # મૂંગની ફોતરાવાળી દાળ Pragna Shoumil Shah -
-
-
મસાલા ખીચડી અને કઢી
#જૂનસ્ટાર#જોડીકઢી ખીચડી એકદમ સાત્વિક અને હલકું ભોજન સાથે સ્વાદિષ્ટ પણ ખરું. ગમે તેટલા વ્યંજનો ખાઈએ પણ ક્યારેક ખીચડી કઢી યાદ આવે. અને ધરાઈ ને ખાઈએ પણ ખરા. Disha Prashant Chavda -
-
મેગી જીરા મસાલા રાઈસ(maggi jira masala rice recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ & રાઈસ મેગી જીરા મસાલા રાઈસ દાળ વગર એકલા ખાવાની પણ મજા આવે છે.... મુખ્યત્વે હું મેગી જીરા મસાલા રાઈસ ઘી માં જ બનાવું છું એટલે તેનો ટેસ્ટ સરસ આવે છે... અને ખૂબ મજા આવે છે.... તો જોઈ લો તમે પણ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
મેગી વિથ મસાલા રાઈસ(maggi with masala rice recipe in Gujarati)
મારા ઘર ની બધા ની પ્રિય વાનગી અને બનવા મા ફટાફટ તૈયાર કરી શકાય છેપોસ્ટ 3 khushbu barot -
ગ્રીન (સ્પીનિચ)ફ્રાઈડ રાઈસ(green fried rice recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળ ની રેસિપીસ#જુલાઈ# સુપર શેફ ચેલેન્જવીક 4 મેં આજે ગ્રીન ફ્રાઈડ રાઈસ પાલકનો ઉપયોગ કરીને બનાવ્યા છે અત્યારની જનરેશન ના કિડ્સ ને વેજ ટેબલ માં તો ખાલી બટેટા જ બહુ વધારે ભાવતા હોય છે પણ અત્યારની મમ્મી પણ ઇનોવેશન કરીને બાળકોને વેજી ટેબલ ખવડાવી જ દેતી હોય છે આપણે બધાએ ગ્રીન પુલાવ, બિરયાની, રાઈસ તો ખાધા જ હશે એટલે મેં આજે બધાને ભાવતા એવા ફ્રાઈડ રાઈસ મા ઇનોવેશન કર્યું છે આ ગ્રીન પાલક ફ્રાઈડ રાઈસ હેલ્થી અને તેની સાથે ટેસ્ટી પણ બોવ જ છે અમારા ઘર માં તો આ બધા ને બોવ જ ભાવ્યા તો તમે પણ ઘરે જરૂર થી ટ્રાય કરજોJagruti Vishal
-
-
દલીયા ખીચડી(Daliya khichdi recipe in Gujarati)
#GA4#Week7અહીંયા મેં ઘઉંના ફાડાની ખીચડી બનાવી છે એને દલિયા ખીચડી પણ કહેવામાં આવે છે. આ ખીચડી શરીર માટે ખૂબ જ પૌષ્ટિક છે અને વજન ઉતારવા માટે પણ આ ખીચડી ખાઈ શકાય છે જેને ડાયાબિટીસ ની તકલીફ હોય એ પણ આ ખીચડી ખાઈ શકે છે માટે આ ખીચડી ખૂબ જ હેલ્ધી છે. Ankita Solanki -
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
નોર્મલી વાલોર ને રીંગણ સાથે બનાવાય છે..પણ આજે મે એકલું વાલોર નું શાક ટામેટા નાખીને બનાવ્યું છે.અને બહુ જ યમ્મી થયું છે.. Sangita Vyas -
-
ઓટ્સ રજવાડી ખીચડી (Oats Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM મે આજ ની રેસીપી અર્પિતા શાહ ની જોય ને થોડા ફેરફાર સાથે રજવાડી ખીચડી બનાવી સરસ બની છે આભાર Harsha Gohil
More Recipes
ટિપ્પણીઓ