રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો.હવે સૌ પ્રથમ કેક બેટર રેડી કરીશુ. કુકર મા સીટી અને રીંગ કાઢી જાળી મુકી મીઠું નાખીને ગેસ પર પ્રી હીટ કરવા મુકો.કેક મોલ્ડ ને ગ્રીસ કરી લોટ છાંટીને રેડી કરો.
- 2
એક બાઉલમાં લોટ, સોડા, બેકીંગ પાઉડર, દળેલીખાંડ ચાળી ને મિક્સ કરી દો. હવે બીજા બાઉલમાં દુધ, એસેન્સ અને ઘી નાખી મિક્સ કરી લોટ મા મિક્સ કરી દો. કટ એન્ડ ફોલ્ડ મેથડ થી. પછી કેક મોલ્ડ મા રેડી કેક બેક કરો. ૧૦ મિનિટ ફાસ્ટ તાપે ૩૦ મિનિટ ધીમે તાપે બેક કરો. પછી ટુથપીક થી ચેક કરી ઠરવા મુકો.
- 3
હવે ગુલાબજામુન ની ચાસણી રેડી કરો. તપેલી મા ખાંડ ડુબે એટલુ પાણી નાખી ગરમ કરી દો પછી ૫ મિનિટ ઉકળવા દો. પછી ઇલાયચી પાઉડર, કેસર નાખી મિક્સ કરી દો. ગેસ બંધ કરી દો.
- 4
હવે ગુલાબજામુન માટે ગેસ પર એક લોયા મા ઘી મુકી ગરમ થાય પછી દુધ ઉમેરી મિક્સ કરી થોડો થોડો રવો નાખી મિક્સ કરી બધુ દુધ મિક્સ થાય પછી ગેસ બંધ કરી ડીશ મા ઠારી દો.
- 5
પછી ઘી વાળો હાથ કરી ગોળ રોલ વાળી લો. પછી ગેસ પર તેલ ગરમ કરવા માટે મુકો. બધા ગુલાબજામુન લાઈટ બ્રાઉન કલર ના તળી લો.
- 6
પછી બધા ૨૦ મિનિટ માટે ચાસણી મા ડુબાડી દો. ચાસણી સતપ રાખો જો ઠરી જાય તો ફરી સતપ કરી પછી ગુલાબજામુન નાખો.
- 7
હવે કેક ઠરી જાય એટલે ૩ ભાગ મા કટ કરી લો. પછી ફ્રોસ્ટીંગ માટે ક્રીમ ને ૧૦ મિનિટ બીટર થી બીટ કરી દો. પછી એસેન્સ અને દળેલીખાંડ નાખી બીટ કરી દો.
- 8
પછી પાઈપીંગ બેગ મા નોઝલ નાખી ક્રીમ ભરી લો. પછી કેક પ્લેટ મા થોડુ ક્રીમ પાથરી એક કેક પાર્ટ મુકી કેસર દુધ ૧ ટી ચમચી લગાવી, ક્રીમ લગાવી, ગુલાબજામુન ના કટકા પાથરી દો. પછી બીજુ કેક પાર્ટ મુકી, કેસર દુધ લગાવી, ક્રીમ લેયર કરી ગુલાબજામુન કટકા પાથરી દો. પછી ત્રીજા પડ ને મુકી ક્રીમ લગાવી દો. પછી સાઈડ મા પણ લગાવી દો.
- 9
પછી ક્રીમ ભરેલા પાઈપીંગ બેગ થી ડીઝાઇન કરી લાસ્ટ મા બાકીના ગુલાબજામુન ગોઠવી દો.
- 10
પછી ડેકોરેશન કરી, ગાર્નિશ કરી ગુલાબજામુન કેક સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
કલાકંદ મોદક કેક(Kalakand modak cake recipe in Gujarati)
#GC#પોસ્ટ ૩ત્રીજા દિવસે ગણપતિ બાપ્પા નો મહાપ્રસાદ ફ્યુઝન કેક બનાવી છે. બાળકો એ બાપ્પા નો જન્મ દિવસ કેક કાપી ઉજવણી કરી. કલાકંદ અને ઓરેન્જ ફલેવર ટફલ કેક બનાવી છે. Avani Suba -
વ્હીટ ચોકોલેટ કેક(Wheat chocolate cake recipe in Gujarati)
#noovenbakingબહુ જ સ્વાદીષ્ટ અને સોફ્ટ બને છે. Avani Suba -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange chocolate cake recipe in Gujarati)
મને કેક બનાવી બહુ જ ગમે. તો આજે કંઈક નવું મારા બાળક ની ફેવરિટ કાર બનાવી. મે ઓવન મા બનાવી એટલે ઈન્સ્ટન્ટ બની છે. Avani Suba -
વેનીલા ચોકલેટ કેક(Vanilla Chocolate Cake Recipe In Gujarati)
મારા હસબન્ડ ના બર્થ ડે પર હેલ્ધી, ઘઉં ના લોટ ની કેક બનાવી જે ટેસ્ટી અને ડીલીશ્યસ બની. Avani Suba -
ઓરેન્જ ચોકલેટ કેક(Orange Chocolate Cake Recipe In Gujarati)
ઘઉં ના લોટ ની ઓરેન્જ ક્રશ સાથે ચોકલેટ બેઈઝ કેક, એકદમ સોફ્ટ અને ટેસ્ટી. Avani Suba -
-
સ્પાઈડર કેક(Spider cake recipe in Gujarati)
#GA4 #week14#wheat cakeમારા દીકરા ના જન્મદિવસ પર ઘઉં ની ચોકલેટ પાઈનેપલ કેક. હેલ્ધી અને ડીલીશ્યસ. Avani Suba -
સ્ટ્રોબેરી કેક(Strawberry cake recipe in Gujarati)
#RC3વિન્ટર સીઝન એટલે સ્ટ્રોબેરી ... જે હેલ્ધી અને બાળકો ની ફેવરિટ. Avani Suba -
સ્ટ્રોબેરી ટફલ કેક (Strawberry Truffle Cake Recipe In Gujarati)
#FDમિત્ર દિવસ ની ઊજવણી કેક થી કરીએ, આવ ફરી જુના સ્પેશિયલ દીવસો યાદ કરીએ. Happy friendship day. Avani Suba -
વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)
#mrમારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે. Avani Suba -
સ્વીસ રોલ(Swiss roll Recipe in Gujarati)
#ટ્રેડીંગમારી બેકીંગ સ્કીલ સારી થાય એટલે ફસ્ટ ટ્રાય કરી. બહુ જ ટેસ્ટી અને સ્વાદીષ્ટ બની છે. Avani Suba -
ડોલ કેક (Doll Cake Recipe In Gujarati)
#CRમારી દીકરી ના જન્મ દિવસ પર ચોકલેટ ઓરેન્જ કેક બનાવી. મે કોકોનટ તેલ વાપરયુ તમે બટર અથવા સનફ્લાવર તેલ પણ વાપરી શકો છો. Avani Suba -
-
બ્રાઉની વીથ રબડી(Brownie with rabdi recipe in Gujarati)
#GA4 #week16#brownieહીના મેમ નાયક ના લાઈવ શો માથી શીખી છુ. બહું જ સહેલી અને ટેસ્ટી બની છે. Avani Suba -
ક્રિકેટ થીમ ચોકલેટ કેક (Cricket Theme Chocolate Cake Recipe in Gujarati)
કાલે મારા દિકરા ની બર્થ ડે હતી તો મે સ્પેશિઅલ એના માટે આ કેક બનાવી.ખૂબ જ ટેસ્ટી બહાર જેવી જ કેક બની હતી. બધા ને બહુ ભાવી. Sachi Sanket Naik -
વ્હાઇટ ફોરેસ્ટ કેક (White Forest Cake Recipe In Gujarati)
#RC2 મને કેક ના નવા નવા ફ્લેવર ટા્ય કરવાનો શોખ છે.તો આજે કૂકપેડ ની નવી રેઇનબો ચેલેનજ (વહાઇટ) માટે મે આ ફ્લેવર પહેલીવાર બનાવયો....બહુ જ ટેસ્ટી બંને છે. Rinku Patel -
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯#સુપરશેફ2ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
બ્લેક ફોરેસ્ટ આઈસ્ક્રીમ (Black Forest Icecream Recipe In Gujarati)
#summerspecial#cookpadgurati#cookpadindiaએકદમ બહાર જેવો જ સોફ્ટ આઈસ્ક્રીમ આ રીતે બનાવી એ તો થાય છે Bhavna Odedra -
મિનિયોન ચોકલેટ કેક (Minion Chocolate Cake Recipe In Gujarati)
#PGઘઉં નો લોટ વાપરી મારા દીકરા ના જન્મદિવસ પર બનાવી. Avani Suba -
ડોરા કેક(Dora cake recipe in gujrati)
ઘઉં ના લોટ ની ઈનસ્ટ્ન્ટ કીડ્સ ને ભાવે તેવી સ્વાદિષ્ટ વાનગી. Avani Suba -
રોયલ રસ મલાઈ કેક (Royal Ras Malai Cake Recipe In Gujarati)
ફ્રેન્ડસ અત્યારે કેક માં ઘણા બધા variation બનતા હોય છે તો અહીં મેં એક આવી જ રોયલ કેક બનાવી છે જેમાં રસ મલાઈ નો ટેસ્ટ આપીને ટ્રાય કરેલી છે એકદમ ડીલીસીયસ બની છેવેનીલા સ્પોન્જ કેક અને રસગુલ્લાનો ભારતીય મિશ્રણ સંપૂર્ણપણે દિવ્ય છે. પ્રસંગો, તહેવારો માટે એક સંપૂર્ણ ડેઝર્ટ રેસીપી.#cookwellchef#EB#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
ગુલાબજામુન(Gulabjamun Recipe in Gujarati)
#SQમિલ્ક પાઉડર નો માવો બનાવી ઈન્સ્ટન્ટ મીઠાઈ બનાવી જે નાના મોટા સૌને ભાવે. Avani Suba -
ચોકલેટ,બિસ્કીટ વીથ ક્રીમ કેક
#Goldanapro આ કેક નાના બાળકો ને બહું જ ભાવે ને આ કેક ખાવા ની મજા પડે છે બધા આ કેક બનાવો.અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
#GA4#week22#એગલેસ કેકકોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કેક કાપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.. કેક નો સ્પજ બનાવવાનો સમય ના હોય તો આ રીતે પણ કેક બનાવી પ્રેઝન્ટ કરી શકાય છે.. જોઈએ લો રેસેપી... ઓવન કે ગેસ ચાલુ કર્યા વગર Daxita Shah -
વોલનટ બનાના કેક(walnut banana cake recipe in Gujarati)
વોલનટ અને બનાના બંને હેલ્ધી અને ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba -
સ્ટ્રોબેરી ટ્રફલ કેક (Strawberry tuffle cake recipe in Gujarati)
બહુ જ સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે. મારા કીડ્સ ને કેક બહુ જ ભાવે છે. Avani Suba -
જીંજરબ્રેડ કુકીઝ(Gingerbread cookies Recipe in Gujarati)
#CCC#post 1હેલ્ધી અને સ્વાદીષ્ટ મસાલા કુકીઝ જે ક્રિસમસ મા બધા બનાવે છે. Avani Suba -
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
બાલુશાહી(Balushahi recipe in Gujarati)
#ઈસ્ટબિહાર અને ઝારખંડ રાજ્ય ની પ્રખ્યાત મીઠાઈ છે.બહુ જ સ્વાદીષ્ટ અને હેલ્ધી છે. Avani Suba -
ગુલાબ જાંબુ કેક (ફ્યુઝન કેક)
#Cookpadindia મેં કંઈક અલગ કેક બનાવવાનો વિચાર કર્યો.ગુલાબજાંબુ તો બધા ને બહુ ભાવે એટલે મેં એને કેક ની સાથે કોમ્બિનેશન કરી બહુજ સરસ ટેસ્ટ લાગ્યો Alpa Pandya
ટિપ્પણીઓ (6)