ઘેવર (Ghevar recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મીક્ષરમાં ઘી મેંદો & બરફ ના ટૂકડા નાખી ૨+૨+૨ મિનિટ ચર્ન કરો
- 2
મીક્ષચર એકદમ હલકું થઈ જાય & રંગ બદલાય જાય એટલે બરફ કાઢી લેવો.
- 3
મીક્ષચર એક તપેલીમાં લઈ તેમાં દૂધ નાખી હલાવી લો
- 4
ખીરું એકદમ પાતળું બનાવવા લગભગ 1-1/2 કપ જેટલું પાણી નાખીને હલાવો
- 5
છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી હલાવી લો
- 6
એક સાંકળા જાડા તળિયા વાળા પેન માં ઘી ગરમ કરો
- 7
જરુર લાગે તો તે માં ગોળ રીંગ કે કાંઠો મૂકો
- 8
ઘી ખૂબ જ ગરમ થાય એટલે ચમચા થી ખૂબ જ ધીમી ધારે ટીપે ટીપે ખીરું રેડી વચ્ચે વેલણ થી જગ્યા કરતાં જવી
- 9
એક જાડા થર જેવું બનાવવું
- 10
લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળો
- 11
વેલણ કે સોયા ની મદદથી ઘેર બહાર કાઢી ઘી નીતારી લો
- 12
બીજી બાજુ એક તપેલીમાં ખાંડ અને પાણી નાખીને એક તાર જેવી ચાસણી બનાવી તૈયાર કરો
- 13
ચાસણી માં કેસર નાખીને સાઈડ માં મૂકો
- 14
સર્વિસ પ્લેટ માં ઘેવર મૂકી ઉપર ચાસણી ફેલાવી દો
- 15
તેના ઉપર રબડી ફેલાવો
- 16
છેલ્લે સૂકામેવા થી ગાર્નિશ કરીને સર્વ કરો
- 17
આ ભારત ના પશ્ચિમી રાજ્ય રાજસ્થાન ની પારંપરિક વાનગી/ મીઠાઇ છે
- 18
ખાસ વાત માત્ર ઘી માં તળેલા ઘેવર એક મહિના સુધી રાખી શકાય
- 19
ચાસણી વાળ ઘેવર ચારેક દિવસ રાખી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મલાઈ ઘેવર (Malai Ghevar Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાન ની આ મીઠાઈ વર્લ્ડ ફેમસ છે, મેંદા માંથી આ વાનગી બહુ સરળ નથી પણ સાવચેતી થી બનાવ માં આવે તો સરસ બને છે અને બજાર કરતા સસ્તી પણ થાય છે અને સાથે ચોખ્ખી પણ,રાજસ્થાની લોકો ત્રીજ ને દિવસે ખાસ બનાવે છેઅને સાથે રબડી પણ પીરસે છે તેથી તેનો ટેસ્ટ બહુજ મસ્ત લાગે છે.આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
-
-
-
-
ધેવર (Ghevar Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ3#દિવાળી સ્પેશિયલ ઘેવર મૂળ તો રાજસ્થાની મીઠાઈ છે ,જે ખાસ રક્ષાબંધન ના પર્વ દરમિયાન બનાવવા મા આવે છે.... પરંતુ મેં અહીં તેને દીપાવલીના આ શુભ પ્રસંગે બનાવ્યા... Sonal Karia -
-
ટ્રેડિશનલ રાજસ્થાની ઘેવર(ghevar recipe in gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.#વેસ્ટ Nidhi Jay Vinda -
-
ચીરુઠા (Chirootha Recipe In Gujarati)
#RB1આ વાનગી ઓરિસ્સા ના જગન્નાથજી યાત્રા તીર્થની પ્રખ્યાત પ્રસાદની વાનગી છે... ચૈત્રી નવરાત્રી ચાલે છે...માતાજીની આરાધના ના મહા પર્વ નિમિત્તે જગત જનની માઁ જગદંબા ને આ વાનગી પ્રસાદ રૂપે અર્પણ કરું છું..🙏 Sudha Banjara Vasani -
બાલુ શાહી (balushahi recipe in Gujarati)
#goldenapron3#week 19#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ2#વિકમીલ 2 Gandhi vaishali -
ઘેવર (Ghevar recipe in Gujarati)
ઘેવર એક રાજસ્થાની મીઠાઈ છે જે મેંદા, ઘી અને દૂધમાંથી બનાવવામાં આવે છે. આ મિશ્રણ એકદમ ઠંડું રાખી એને એકદમ ગરમ ઘી અથવા તેલ માં એક સરખી ધાર કરીને તળવામાં આવે છે. તાપમાનના ફરકને લીધે આવી સુંદર જાળી બને છે. આ મીઠાઈ ને ખાંડની ચાસણી અને સૂકામેવા સાથે બનાવવામાં આવે છે. ઘેવર ને પ્લેન અથવા તો રબડી ની સાથે સર્વ કરી શકાય. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ અલગ પ્રકારની મીઠાઈ છે.#સુપરશેફ3#પોસ્ટ3 spicequeen -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4#Week18આજે મારી દીકરી નો બર્થડે છે તો સ્પેશલ એના માટે ગુલાબ જામુન એમના ફેવરિટ 😋😋.. Heena Dhorda -
-
-
-
હલવાઈ સ્ટાઇલ રબડી ઘેવર (Halwai Style Rabri Ghevar Recipe In Gujarati)
રબડી ઘેવર મોલ્ડ વગરઆયુ આયુ મોઢા મા પાણી આયુચાલો આજે બનાવીયે ઘેવર ઝટપટહલવાઈ સ્ટાઇલ રબડી ઘેવર Rabdi Ghevar (કોઈ મોલ્ડ વગર) Deepa Patel -
ચોકલેટ ઘેવર વિથ રબડી
#ખુશ્બુગુજરાતકી#તકનીકઘેવર એક રાજસ્થાની રજવાડી મીઠાઈ છે. જેને દેશી ગાય ના ઘી મા ડીપ ફ્રાય કરી ને બનાવવામાં આવે છે. ઉપર થી ખાંડ ની ચાશની અથવા ઠંડી ઠંડી ઘાટી રબડી જોડે પરોસવામાં આવે છે. આપણી પ્રતિયોગિતા માટે મેં આજે ઘેવર ને મોડર્ન નવા રૂપ મા પ્રસ્તુત કરી છે. આજે મેં ચોકલેટ ઘેવર બનાવ્યું છે અને રબડી જોડે ઘણા બાધા ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કર્યું છે. Khyati Dhaval Chauhan -
-
ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati)
#વેસ્ટ#ફ્યુઝન ઘેવર એ મૂળ રાજસ્થાની મીઠાઈ છે. ખાસ કરીને રક્ષાબંધન નાં તેહવાર પર આ મીઠાઈ બનાવવા માં આવે છે. ઘેવર ના ઘણા પ્રકાર હોય છે. એમાં સાદા,માંવા અને મલાઈ ઘેવર આવે છે. અહીંયા મે રબડી ઘેવર થોડાં ફ્યુઝન સાથે બનાવ્યું છે ઘેવર ગુલકંદ રબડી પારફેટ . જેમાં ઘેવર ઉપર રબડી પછી ડ્રાય ફ્રુટ પછી ઘેવર,રબડી અને ફરી ડ્રાય ફ્રુટ એમ લેયર્સ બનાવવામાં આવે છે. ઉપર મે કેરેમલાઇઝ નટસ્ પણ મૂક્યા છે. ટેસ્ટ માં બહુ લાજવાબ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. Mitu Makwana (Falguni) -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
-
-
-
-
-
રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
#GA4#Week25રાજસ્થાનની આ પરંપરાગત પ્રખ્યાત અને સ્પેશ્યલ મીઠાઈ છે. દિવાળી અને ત્રીજના તહેવાર પર ખાસ બને છે. ગેવર બનાવવામાં બહુ સામગ્રીની જરૂર પડતી નથી પરંતુ કુશળતા જરૂર માંગી લે તેવી વાનગી છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (2)