મસાલા કોનૅ વિથ હોમમેડ ધઉં ના નાન(masala corn recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

વરસાદી માહોલ મા કોનૅ ખાવાની ખુબ મજા પડે છે,અહીં મે મસાલા કોનૅ બનાવ્યું છે
જે ઝટપટ બની જાય અને રોટલી, નાન ,ભાખરી, પરોઠા બધા સાથે ખવાય
મે અંહી ધઉં ના લોટ માથી નાન બનાવયા છે.
#વેસ્ટ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 3 કપકોનૅ(દાણા કાઢી લેવા)
  2. 3 ચમચીતેલ
  3. 1/2 ચમચીજીરૂ
  4. 1ઇલાયચી
  5. 1તજ નો ટુકડો
  6. 2લવિંગ
  7. 1/2 કપઝીણી સમારેલી ડુંગળી
  8. 1 ચમચીઆદુલસણ ની પેસ્ટ
  9. 1/4 ચમચીહળદર
  10. 2 ચમચીલાલ મરચું
  11. 1 ચમચીધાણાજીરું
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. 1 કપટામેટાં ની પયુરી
  14. 1/4 કપકાજુખસખસ ના બી બંનેની પેસ્ટ બનાવી લેવી 2 ચમચી પાણી સાથે
  15. 1 ચમચીગરમ મસાલો
  16. 1 ચમચીકસુરી મેથી
  17. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    કુકર મા ક્રોનૅ નાખી 3 સીટી કરી બાફી લેવું, એક પેન મા તેલ મુકી એમા જીરૂ નાખવુ, જીરૂ સેકાય એટલે એમા ચપટી હિંગ નાખવુ, ઇલાયચી,તદ,લવિંગ નાખવુ, ડુંગળી નાખી સાતળવા દેવું.

  2. 2

    ડુંગળી લાલ થાય એટલે એમા આદુમરચા ની પેસ્ટ નાખવું,હળદર,મીઠું, લાલ મરચું, ધાણાજીરું નાખી મીક્ષ કરી લેવું.

  3. 3

    પછી ટામેટાં ની પેસ્ટ નાખી હલાવું, પછી એમા કાજુ ખસખસ ની પેસ્ટ નાખવું.જરૂર મુજબ પાણી નાખી એક ઉકાળ આવે એટલે એમા ક્રોનૅ નાખવું

  4. 4

    બરાબર મીક્ષ કરી ધીમા તાપે 7-8મીનીટ ચડવા દેવું, ત્યાર છે મસાલા ક્રોનૅ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

Similar Recipes