હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)

Neeti Patel
Neeti Patel @Neeti3699
Vadodara

#સાઉથ
હૈદરાબાદ એ તેલાંગા રાજ્ય ની રાજધાની ગણાય છે અને ત્યાં ની બિરયાની આખા ભારત માં વખણાય છે.. એમાં પણ કોલસા નો દમ આપી ને હાંડી ને કણક વડે સિલ કરી જે ધુંગાર ની ફ્લેવર્સ આવે છે તે તો બહુ જ ટેસ્ટી લાગે છે 😋😋

હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)

#સાઉથ
હૈદરાબાદ એ તેલાંગા રાજ્ય ની રાજધાની ગણાય છે અને ત્યાં ની બિરયાની આખા ભારત માં વખણાય છે.. એમાં પણ કોલસા નો દમ આપી ને હાંડી ને કણક વડે સિલ કરી જે ધુંગાર ની ફ્લેવર્સ આવે છે તે તો બહુ જ ટેસ્ટી લાગે છે 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
4 વ્યક્તિ
  1. 11/2 કપબાસમતી ચોખા 10 મિનિટ પલાાળેલા
  2. 1 tbspતેલ
  3. 3લીલી ઇલાયચી
  4. 1કાળી ઇલાયચી
  5. 1તજ નો ટુકડો
  6. 1તમાલપત્ર
  7. 1/4 tbspઘી
  8. 2 tspઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  9. 1/4 કપસમારેલા ટામેટા
  10. 1 કપઅર્ધ બાફેલાં બટાકાં, ફ્લાવર, ગાજર, વટાણા, ફણસી મોટા સમારેલા
  11. 1 tspલાલ મરચું
  12. 1/2 tspહળદર
  13. મીઠુ સ્વાદ મુજબ
  14. 1/2 કપજેરી લીધેલું દહીં
  15. 1 tspગરમ બિરયાની મસાલા
  16. 1/2 tbspફુદીનો
  17. 1/2 tbspકોથમીર ઝીણી સમારેલી
  18. 2 tbspમિલ્ક અને કેસર ના રેસા
  19. 1/2 કપકરેલી ડુંગળી
  20. ઘઉં ની કણક

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પલાળેલા ચોખા માંથી રાઈસ બનાવી લેવો જેમાં ખડા મસાલા નાખી ને ચડવા દો..

  2. 2

    એક પેન માં તેલ કે ઘી મૂકી જીરું નાખી ટામેટા સાંતળો... પછી તેમાં અડધા બાફેલા શાકભાજી નાખી લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો, દહીં નાખી થવા દો... કોથમીર નાખી હલાવી દેવું...

  3. 3

    હવે એક હાંડી માં ઘી મૂકી રાઈસ અને શાક ના વારાફરથી લેયર ગોઠવો... ઉપર ફ્ર્ય ડુંગળી અને ફુદીનો નાખી દૂધ માં પલાળેલા કેસર ને રેડો... હવે હાંડી માં કણક મૂકી ઉપર ગરમ કરેલ કોલસા પર ઘી રેડી દુમાડો થવા દો ને કણક થી હાંડી નું ઢાંકણ બંધ કરી દો...

  4. 4

    ગેસ પર એક તવી મૂકી એના પર હાંડી મૂકી 10 થી 15 મિનિટ પકવો... તૈયાર દમ બિરયાની ને દહીં ના રાયતા સાથે સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeti Patel
Neeti Patel @Neeti3699
પર
Vadodara
I love cooking .. The best memories are made around table 😍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes