ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)

Dimple 2011
Dimple 2011 @cook_22227672

સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે.

ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)

સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઇડલી ના ખીરું ની સામગ્રી
  2. 3 કપચોખા
  3. 1 કપઅળદ ની દાળ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ઈનો
  6. ખાટું દહીં
  7. પાણી
  8. ચટણી બનાવવા માટે ની સામગ્રી
  9. 1 નંગનારિયેળ
  10. 1/2 કપમોળું દહીં
  11. મીઠું સ્વાદ મુજબ
  12. તેલ
  13. રાઈ
  14. 1/2 ચમચીઅળદ ની દાળ
  15. લીમડી
  16. સંભાર માટે સામગ્રી
  17. 1 કપતુવેર ની દાળ
  18. 1 નંગકાંદો
  19. 1 નંગટામેટા
  20. દૂધી
  21. ગોળ
  22. આંબલી નું પાણી
  23. મીઠું સ્વાદ મુજબ
  24. લાલ મરચું, હળદળ,સંભાર મસાલો
  25. તેલ
  26. રાઈ, જીરું
  27. લીમડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળ ને ધોય ને 7થી 8કલાક પલાળી રાખો અને મીકસચર માં પીસી એમાં દહીં ઉમેરી 6થી 7કલાક રાખો

  2. 2

    ખીરા માં આથો આવે એટલે એમાં મીઠું અને ઈનો નાખી બરાબર હલાવી ને ઈડલી ઉતારી લો

  3. 3

    મીક્સર જારમા નારિયેળ, લીમડી, મીઠું નાખી ક્રસ કરી લો અને દહીં ઉમેરી વધાર રેડી દો

  4. 4

    કુકર માં તુવેર દાળ, કાંદા,ટામેટા અને દૂધી નાખી ચેડવી લો

  5. 5

    એ ક પેનમાં તેલ લઈને એમાં રાઈ, જીરું અને લીમડી નાખી બધા મસાલા કરી દાળ ઉમેરી ગોળ અને આંબલી નું પાણી ઉમેરી ઉકાળી લેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple 2011
Dimple 2011 @cook_22227672
પર

ટિપ્પણીઓ

Similar Recipes