મગભાત(moong bhaat recipe in gujarati)

Ami Pachchigar @cook_22222605
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં મગ લઈ તેને ૨૫-૩૦ મીનીટ સુધી પાણીમાં પલાળી રાખો.ત્યારબાદ મગ ને કૂકરમાં માં લઇ મીઠું નાખી તેને બાફી લો.મગ બફાઈ જાય એટલે તેને ગાળી લેવું.
- 2
અવે એક તપેલીમાં ખાટું દહીં લો અને તેમાં ચણાનો લોટ અને પાણી ઉમેરીને તેને વલોવી લો અવે તેમાં મીઠું અંને આદું મરચાં ની પેસ્ટ નાખી વલોવી તેને ગેસ પર ગરમ કરવા મૂકો અને તેમાં લસણ વાટેલું, હળદર અને ધાણાજીરું નાખી હલાવો અને ઉકળવા દો ઉકળે એટલે તેમાં બાફેલા મગ નાખી તેને હલાવી લો અને ગરમ કરો.અવે એક વઘારીયામા તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને મીઠો લીમડો નાખી તતડે એટલે વઘાર મગમાં નાખી દો અને ગરમ સર્વ કરો.
- 3
અવે એક બાઉલમાં મગ લઈ તેને ભાત સાથે ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
બાજરી અને મગ નું ભેંડકું (Bajri Moong Bhedku Recipe In Gujarati)
#GA4#Week24#BAJRI ભેડકું આપડી ભુલાતી જતી એક વાનગી છે.બનવા માં ખુબજ સરળ છે અને સહેલાઇ થી પચી જાય છે.પ્રોટીન થી ભરપૂર છે,બ્લડ પ્રેસર કન્ટ્રોલ માં રાખે છે.ડાયાબિટીસ માટે પણ સારી છે.ગ્લુટેન ફ્રી છેટે નાસ્તા માં કે ડિનર માં પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
-
-
-
-
ખાટા મગ (Khatta Moong Recipe In Gujarati)
#SFR#SJR#khattamoong#khatamag#બોળચોથ#cookpadgujaratiશ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. શ્રાવણ માસની ચોથ એટલે બોળ ચોથ તરીકે ઓળખાય છે. મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. પૌરાણિક કથા મુજબ મંદિરે દર્શન કરવા જતી વખતે સાસુ વહુને ઘઉંલો ખાંડીને બનાવવાનો આદેશ આપી ગયા. ગાયના વાછરડાનું નામ ઘઉંલો માનીને વહુએ એને ખાંડીને એની રસોઈ બનાવી દે છે તેવી માન્યતાના આધારે એ સમયે થયેલી ભૂલ હવે કયારેય ન થાય એ માટે આ દિવસે શાકભાજી અથવા કોઈ પણ ચીઝ સમારવી નહીં અને સમારવાની વસ્તુને હાથ પણ લગાડવો નહીં એ માન્યતા આજ સુધી ચાલી આવે છે. તે ઉપરાંત આજના દિવસે મહિલાઓ ઘઉંના લોટની બનાવેલી કોઈ વાનગી પણ જમતી નથી. પરિણામે મોટા ભાગની મહિલાઓ આજના દિવસે મગ અને બાજરીના રોટલા જમવાનુ પસંદ કરે છે.અમારા ઘરે પણ ચોથનાં દિવસે ખાટા મગ અને રોટલા બનાવે છે. Mamta Pandya -
સોજી ઓટ્સ ઢોકળા (Sooji Oats Dhokla Recipe In Gujarati)
૩૦ મિનિટ માં બનતો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. #DRC Rinku Patel -
મગ મેથીનું શાક moong methi nu saak recipe in gujarati)
#વિકેન્ડ રેસીપી.રજવાડી મગ મેથીનું શાક.. મેથી આપના સ્વાસ્થ્ય માટે ખુબજ સારી હોય છે..અને મગ પણ. આ શાક ની સાથે તમે રોટલા,રોટલી કે ભાખરી પણ સર્વ કરી શકો છો.. Tejal Rathod Vaja -
મગ રસાવાળા (Moong Rasavala Recipe In Gujarati)
#EB#week7મારા ઘરમાં દર બુધવારે મગ બનેજ બધા ને ખૂબ ભાવે પણ છે હું ઘણી રીતે અલગ અલગ મગ બનાવું છૂ તો આજે મેં રસા વાળા મગ બનાવ્યા છે Dipal Parmar -
ખીચડી અને લીલી ડુંગળી ની કઢી (Khichdi Lili Dungri Kadhi Recipe In Gujarati)
#TT1દરેક ગુજરાતી નુ મનપસંદ ભાણું,પહેલી પસંદ એટલે ખીચડી કઢી, ઝટપટ બની જાય ,હળવું અને પેટ પણ ભરાય Pinal Patel -
-
-
-
મગ નું શાક(Moong Sabji Recipe in Gujarati)
જ્યારે શું બનાવવું એ ના ખબર પડ એટલે મગજ માં પેલું નામ આવે તો એ છે મગ. બધા અલગ અલગ રીતે બનાવતા હોઈ છે.#સુપરશેફ1#goldenapron3Week 25#Satvik Shreya Desai -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# week7મગ એ ખુબ જ પૌષ્ટિક અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર અનાજ છે મગ ને જો રોજે ખાવા માં આવે તો તમે દરેક બીમારી થી દુર રહી શકો છો આયુઁવેદ માં મગ ને સવૉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે sonal hitesh panchal -
બોળ ચોથ નાં મગ રોટલા (Bol Chouth Moong Rotla Recipe In Gujarati)
બોળ ચોથનાં દિવસે બાજરીનો રોટલો અને મગ ખાવામાં આવે છે. કાકડી, મૂળો, મરચા, લીંબૂ વગેરે ધાર વાળી થાળીથી કાપી શકાય પણ છરી કે ચપ્પુનો ઉપયોગ ન કરાય. એ માટેની પૌરાણિક વાર્તા છે જે સાંભળી, ગાય અને વાછરડાની સાંજે પૂજા કરવામાં આવે છે. Dr. Pushpa Dixit -
-
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
કઠોળમાં મગનો પહેલો નંબર આવે. ગુજરાતીમાં કહેવત છે કે "મગ ચલાવે પગ".કહેવાય છે કે બિમાર માણસ પણ મગ ખાઈને સાજો થઈ જાય.બધાના ઘરમાં મગ જુદી- જુદી રીતે બનાવાતા હોય છે. મેં લસણવાળા મગ બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
-
વરા ની કઢી (Vara Kadhi Recipe In Gujarati)
#LSRગુજરાતી લગ્ન પ્રસંગોમાં ખાટી મીઠી કઢી બનેછે, જે વરા ની કઢી કહે છે સુકી મેથી ના વઘાર વાળી કઢી ,ભાત સાથે સરસ લાગે છે Pinal Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13505883
ટિપ્પણીઓ