સોજીનો શીરો

Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628

#ઓગસ્ટ
#નોર્થગણપતી બાપા માટે સ્પેશિયલ પ્રસાદ સોજીનો શીરો. એકદમ ઈઝી રીતે બનાવવાની અને ખૂબ જ ટેસ્ટી બને છે. નાના-મોટા સૌને ભાવે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે.

સોજીનો શીરો

#ઓગસ્ટ
#નોર્થગણપતી બાપા માટે સ્પેશિયલ પ્રસાદ સોજીનો શીરો. એકદમ ઈઝી રીતે બનાવવાની અને ખૂબ જ ટેસ્ટી બને છે. નાના-મોટા સૌને ભાવે છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૩લોકો માટે
  1. 150 ગ્રામ સોજી
  2. 150 ગ્રામખાંડ
  3. જરૂરિયાત મુજબ દૂધ
  4. કાજુ, બદામ, કિસમિસ, જરૂરિયાત મુજબ
  5. ઇલાયચી પાઉડર
  6. ઘી જરૂરિયાત મુજબ
  7. પાણીની જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી લો. તેમાં દોઢસોગ્રામ સોજી ઉમેરો.

  2. 2

    તેને ખુબ સરસ રીતે શેકી લો. એક તપેલીમાં જરૂરિયાત મુજબ પાણી ગરમ કરો.

  3. 3

    સોજી બરોબર છે અને બ્રાઉન કલર આવે પછી તેમાં ગરમ પાણી અને થોડું દૂધ ઉમેરો. ખુબ સુંદર રીતે મિક્સ કરી લો.

  4. 4

    ત્યારબાદ તેમાં દોઢસોગ્રામ ખાંડ ઉમેરો. સતત હલાવતા રહો. ત્યારબાદ બધું પાણી અને દૂધ બળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાંથી છૂટું પડી જાય છે. પછી તેમાં ડ્રાયફ્રુટ ની કતરણ ઉમેરો.

  5. 5

    ત્યારબાદ બની ગયા પછી એલચીનો પાઉડર ઉમેરો. એલચીનો પાઉડર optional છે. આ રીતે સુંદર સોજીનો શીરો બની જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Himadri Bhindora
Himadri Bhindora @cook_25531628
પર

Similar Recipes