સુરતી સમોસા(Surati Samosa Recipe In Gujarati)

Usha Prajapati @cook_21841107
સુરતી સમોસા(Surati Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સમોસાની પટ્ટી બનાવવા માટે મેંદા ના લોટ લઇ તેમાં મીઠું નાખી લોટ બાંધવા નાના-નાના ગુલા કરી નાની નાની રોટલી વાળો રોટલીમાં તેલ લગાડી તેની ઉપર લોટ ભભરાવો પછી બીજી રોટલી તેના પર મૂકો આ રોટલી વણે તવી પર કાચી પાકી શેકી આ રીતે બધી રોટલીઓ તૈયાર કરો
- 2
સમોસા બનાવવા માટે ચણાની દાળમાં હળદર અને મીઠું નાખી બાફવા મુકો દાળ બફાઈ જાય પછી તને ઠંડી કરવા મૂકી દો ત્યાર બાદ કાંદા જીણા સમારો એક લોયામાં તેલ લઇ લીલા મરચાં ઝીણાં સમારેલાં સાંતળો પછી તેમાં કાંદા નાખે મીઠું નાંખીને સાંતળવા કાંદા થોડા સમય પછી તેમાં ચણાની દાળ નાખી બાફેલી ત્યારબાદ તેમાં મરી પાઉડર કોથમીર મીઠું ગરમ મસાલો સ્વાદાનુસાર નાખવો સમોસા નો મસાલો તૈયાર થઈ જશે
- 3
મસાલો તૈયાર થઈ જાય પછી સમોસાને ભરીને તળી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#MFF#JSR Cookpad મેમ્બર પાયલ મહેતા જી ની Recipe જોઈ ને પેહલી જ વાર બનાવ્યા છે.બોવ સરસ બન્યા હતા. Anupa Prajapati -
-
-
-
ચણાની દાળ ના સમોસા (chana dal samosa recipe in gujarati)
વરસાદની મોસમ હોય અને ચટપટું ખાવાનું મળી જાય એટલે તો મજા આવી જાય. ઉપરથીતહેવારોની સીઝન ચાલે છે.. એટલે થયું ચણાની દાળ ના સમોસા બનાવીએ.. જે મારા દિકરાને ખૂબ જ પ્રિય છે... Shital Desai -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એ એવું ફરસાણ છે જે દરેક ને ભાવતા હોઈ છે. નાના મોટા સૌ કોઈ સમોસા ખાતા હોઈ છે. આજે ચેલેન્જ માટે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે.પટ્ટી માં ઘણા પ્રકાર ના સમોસા બનાવી શકીએ છે. ચાઈનીઝ,બટાકા ,વટાણા, કાંદા,પૌઆ,ચણા દાલ ના .. બનાવી શકાઈ છે. મેં આજે બટાકા,વટાણા,અને કાંદા મિક્સ ,અને પૌંઆ વટાણાકાંદા ના સ્ટફિંગ વાળા સમોસા બનાવ્યા છે. એટલો ટેસ્ટી સ્વાદ આવ્યો છે કે બહાર ન સમોસા પણ ન ભાવે. તો અમને ખુબજ ટેસ્ટી લાગ્યા.. તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
-
-
-
સમોસા ચાટ (Samosa Chaat Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો સમોસા ચાટ ( Sneha Patel -
સુરતી લોચો(surati locho recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઇસી/તીખી#પોસ્ટ૧૨#માઇઇબુક Bijal Preyas Desai -
સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
#KS5 સુરત નું નામ આવે એટલે સૌને લોચો યાદ આવી જાય અને મોંઢામાં પાણી આવી જાય. આમ તો સુરત ની ઘણી વસ્તુઓ ફેમસ છે પરંતુ તેમાં સૌથી ફેમસ છે સુરતી લોચો. આપણે દરરોજ તો સુરત ના જઈ શકીએ પણ સુરતી લોચો ઘરે જરૂર બનાવી શકાય.તો ચાલો આજે આપણે સુરતી લોચો બનાવીએ અને તેની મજા માણીએ. Ankita Tank Parmar -
ચાઇનીસ બોક્સ સમોસા (Chinese Box Samosa Recipe In Gujarati)
#GA4#Week21#Samosa#Chiness_Box_Samosa#Cookpadindia Hina Sanjaniya -
-
-
-
-
-
ચીઝ મકાઈના પટ્ટી સમોસા (Cheese Makai Patti Samosa Recipe In Gujarati)
#EB week7 આજે બાળકોને ભાવતા, 😋 જલ્દીથી ખાઈ લે તેવા કિડ્સ સ્પેશ્યલ સમોસા. અને વેસ્ટ માંથી બેસ્ટ ઉપયોગ જ્યારે આપણે પટ્ટી સમોસા બનાવતા હોય છે એના માટે જે રોટલી બનાવેલી હોય છે તેને આપણે પટ્ટો કાપતાં બંને કિનારે માંથી જે નાની-નાની પટ્ટી બચે છે તેનો ઉપયોગ કરીને આ કિડ્સ સ્પેશ્યલ સમોસા બનાવવામાં આવ્યા છે. મોટાની સાથે નાના બાળકો પણ રાજી. Varsha Monani -
ચણા દાળ સમોસા (Chana Dal Samosa Recipe in Gujarati)
#EB#Week7#cookpadindia#cookpadgujarati#samosa#pattisamosa#surti#chanadalદર વર્ષે 5 સપ્ટેમ્બર ને વર્લ્ડ સમોસા ડે તરીકે ઉજવવા માં આવે છે. ભારતીય માટે સમોસા અજાણ્યા નથી. પરંતુ આશ્ચર્ય ની વાત એ છે કે આપણા પ્રિય સમોસા નો ઉદ્ભવ ભારતમાં થયો નથી. કહેવાય છે કે સમોસા નો ઉદ્ભવ 10 મી સદી દરમિયાન મધ્ય પૂર્વના પ્રદેશમાં થયો હતો. સમોસાનો પ્રથમ સત્તાવાર ઉલ્લેખ ઇરાની ઇતિહાસકાર અબોલ્ફઝલ બિહાકી ની રચના તારિખ-એ બેહાગી માં જોવા મળ્યો, જેમાં સમોસા ને ‘સમબોસા’ તરીકે ઓળખવામાં આવ્યા. સમોસા કદમાં નાના હોવાથી મુસાફરો દ્વારા નાસ્તા તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા.સમોસા ઘણા પ્રકાર ના હોય છે. તેમાં નો એક પ્રકાર છે પટ્ટી વાળા સમોસા જે સુડોળ ત્રિકોણાકાર ના હોય છે. તેમાં જાત-જાત નું સ્ટફિંગ ભરવા માં આવે છે. પટ્ટી વાળા સમોસા માં સુરત શહેર ના ચાના ની દાળ ના સમોસા ખૂબ પ્રખ્યાત છે જે મેં અહીં પ્રસ્તુત કર્યા છે. મારા ઘર માં અમેચણા ની દાળ ના સમોસા માં કાણું પાડી ને ઉપર લીંબુ નીચવી ને ખાઈએ છીએ જેથી તેનો સ્વાદ ખુબ નિખરી ઉઠે છે. મારા ઘર માં આ સમોસા બધા ને ખૂબ જ પ્રિય છે. આ સમોસા ને લાંબા સમય સુધી ફ્રીઝર માં કાચા સ્ટોર કરી શકાય છે. Vaibhavi Boghawala -
-
ચીઝ પનીર પટ્ટી સમોસા (Cheese Paneer Patti Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
સુરતી લોચો(Surati Locho Recipe In Gujarati)
લોચો સુરત ની ફેમસ આઇટમ. એમ કહીએ તો ખોટું નથી કે સુરત ની ઓળખાણ પણ લોચો. બનાવવા મા પણ એકદમ સરળ.#CT Shreya Desai -
-
-
નાના ઈરાની સમોસા
#CulinaryQueens#તકનીક#પોસ્ટ-3બટેટા ના સમોસા તો બહુ ખાધા.હવે આ ઈરાની સમોસા,જે કાંદા થી બને છે ,તેમાં શાક નું સ્ટફિંગ કરી ,ડીપ ફ્રાય કરી બનાવ્યા છે ,તે એક વાર ખાસો તો વારંવાર ખાવાનું મન થશે. Jagruti Jhobalia -
પનીર સમોસા (Paneer samosa recipe in Gujarati)
સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સામાન્ય રીતે સમોસા બટાકાનું ફીલિંગ ભરીને બનાવવામાં આવે છે પરંતુ અલગ અલગ ઘણા પ્રકાર ના નોનવેજ કે વેજિટેરિયન ફીલિંગ વાપરીને પણ સમોસા બનાવી શકાય.પનીર સમોસા પનીર, શાકભાજી અને મસાલાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જે ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જાય છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તા નો પ્રકાર છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં ચા કે કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#RB4#MDC#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13511006
ટિપ્પણીઓ