પાઉ રગડો (Pav ragdo recipe in Gujarati

Heena Boda
Heena Boda @cook_25021074
Khambhalia
શેર કરો

ઘટકો

૩૦/૪૦ મિનિટ
૨ લોકો
  1. ૧૫૦ ગ્રામ સફેદ વટાણા
  2. ૨ નંગનાના બટેટા
  3. ડુંગળી
  4. ૧ વાટકીસીંગદાણા
  5. ૧ ટુકડોતજ
  6. ૨/૩ નંગ લવિંગ
  7. સુકા મરચા
  8. ૨ ચમચીમરચા પાઉડર
  9. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  10. ૦/હળદર પાઉડર
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦/૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સફેદ વટાણા અને બટેકા લેવાના ત્યારબાદ તેને કુકર માં બાફી લેવાના

  2. 2

    ત્યારબાદ બાદ કુકર માં બફાઈ ગયા પછી તેનો આપણે વધારે કરીશું વધારેમાં આપણે જરૂર મુજબ તેલ મૂકીશું તેલ થાય તીયાર બાદ તેમાં રાઈ.જીરુ નાખી શું રાઈ જીરુ તતડે એટલે તેમાં હિંગ નાખી તેમાં સુકા મરચા.તજ.લવીગ તમાલપત્ર નાખવાનું તીયારબાદ છાશમાં ચણાનો લોટ નાખવાનો તેને વધારેમાં નાખવાનો તીયારબાદ બાફેલા વટાણા.અને બટેકા નાખવા તેમાં સ્વાદ મુજબ મીઠુ. મરચા પાઉડર. ધાણાજીરું.હળદર. ગરમ મસાલો નાખવો ૫/૭ મિનિટ ઉકાળવા દેવું તૈયાર છે આપણો રગડો

  3. 3

    ત્યારબાદ એક પ્લેટમાં રગડો લેવાનું તેમાં પાઉ. સીંગદાણા ખજૂર આમલીની ચટણી. લસણની ચટણી. ડુંગળી. અને સેવ નાખીને પ્લેટ તૈયાર કરવાની તૈયાર છે પાઉં રગડો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Boda
Heena Boda @cook_25021074
પર
Khambhalia

Similar Recipes