પોટેટો ચીલી

Purvi Thakkar
Purvi Thakkar @cook_18756044
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3-4બટાકા
  2. 1કેપ્સીકમ
  3. 2 ચમચીમેંદો
  4. 3 ચમચી કોર્ન ફ્લોર
  5. 1 ચમચો આદુ મરચાં લસણ ચોપ કરેલા
  6. 2ડુંગળી
  7. 1 વાટકીકોબી
  8. 3 ચમચીસોયા સોસ
  9. 2 ચમચીચીલી સોસ
  10. 2 ચમચીટામેટાં કેચઅપ
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1/2 ચમચીમરી પાઉડર
  13. 2 ચમચીવિનેગર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાની ફિંગર ચિપ્સ કાપી ઉકળતા પાણીમાં થોડીવાર બોઇલ કરવા અને ઠંડા કરવા

  2. 2

    હવે તેમાં મીઠું મેંદો અને કોર્નફ્લોર નાખી થોડીવાર મુકી રાખો ત્યારબાદ તેને તળીને ક્રિસ્પી કરી લેવું

  3. 3

    પેન માં તેલ મૂકી આદુ મરચાં લસણ નાખવા ત્યારબાદ તેમાં કોબી ડુંગળી અને કેપ્સીકમ નાખો. મીઠું સોયા સોસ ચીલી સોસ નાખી કેચઅપ નાખો

  4. 4

    ત્યારબાદ બધું મિક્સ કરી ઉપર વિનેગર નાખી ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Thakkar
Purvi Thakkar @cook_18756044
પર

ટિપ્પણીઓ

Similar Recipes