અમૃતસરી બ્રેડ કુલચા.(Amrutsari bread kulacha Recipe in Gujarati.)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#નોર્થ. આ કુલચા અમૃતસર મા ખુબજ ફ્રેમસ છે ત્યાં આ કુલચા અલગ અલગ સબ્જી સાથે કે પછી એમા સ્ટફિંગ કરી સર્વ થાય છે.

અમૃતસરી બ્રેડ કુલચા.(Amrutsari bread kulacha Recipe in Gujarati.)

#નોર્થ. આ કુલચા અમૃતસર મા ખુબજ ફ્રેમસ છે ત્યાં આ કુલચા અલગ અલગ સબ્જી સાથે કે પછી એમા સ્ટફિંગ કરી સર્વ થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપમેંદો
  2. 1/4 કપદહીં
  3. 1 ચમચીમીઠું
  4. 2 ચમચીખાંડ
  5. 2 ટી સ્પૂનડ્રાઈ યીસ્ટ
  6. 2 ચમચીતેલ
  7. 1/2 કપપાણી.
  8. 2 ચમચીકલોંજી
  9. જરૂર મુજબલીલા ધણા
  10. જરૂર મુજબબટર સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદો લઈ એમા મીઠુ ઉમેરો.ખાંડ ને બે ચમચી પાણી માં ઓગળી લ્યૉ.ઈસ્ટ ને પણ થોડા પાણી મા નાખી ઓગળી લ્યો.આ પાણી માપ નુ જે 1/2 પાણી છે એમા થીજ લેવુ.

  2. 2

    હવે મેંદા મા યીસ્ટ,દહીં ખાંડ,નાખી મિક્સ કરો બાકીનું પાણી ધીમે ધીમે ઉમેરી લોટ બાંધી લ્યો લોટ થોડો હાથ પર ચોટસે.પણ ઍક ચમચી તેલ લઈ કેળવી લ્યો એટલે લુવો તય્યાર થસે પછી એ બાઊલ પર પ્લાસ્ટિક લગાવી ઢાંકણ ઢાંકી 40 મિનિટ રેહવા દો.

  3. 3

    હવે લોટ જોસો તો ખીલી ને બાઊલ ભરાઈ ગયો હશે.હાથ પર તેલ લગાવી લોટ ને બાઊલ માથી કાઢી તેલ લગાવેલી થાળી મા લઈ સરખો કરી નાના લુવા કરી દો.પછી ગ્રીસ કરેલી બેકીંગ ટ્રે મા લુવો મુકો અને એના પર ધણા અને કલોજી નાખી હાથ થી ગોળ ફેલાવી લો.

  4. 4

    હવે માઈક્રોવેવ મા 15 મિનીટ માટે બેક કરી લ્યો.બીજી વાર કુલચો બેક કરવા મુકો તો 8 થી 10 મિનિટ માં થય જસે.આ રીતે બધા બ્રેડ કુલચા બનાવી લ્યો.આટલા લોટ માથી મારા 6 કુલચા બન્યા છે.હવે જ્યારે સર્વ કરો ત્યારે ઍક નોનસ્ટીક તવી પર બટર મુકી બંને બાજુ ગુલાબી સેકી ને સર્વ કરો.આ રીતે તમે બરાબર ફોલો કરસો તો બિલ્કુક બહાર જેવા જ બ્રેડ કુલચા તય્યાર થસે.મે ઍક પીક મુક્યો છે જોજૌ જારી પણ સરસ પડે છે.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes