ચણા મદરા (Chana madra recipe in Gujarati)

ચણા મદરા હિમાચલ પ્રદેશની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. કાબુલી ચણાને દહીં ની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. આ ગ્રેવી બનાવવા માં કાંદા,લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આખા મસાલા વાટીને નાખવામાં આવતા હોવાથી ગ્રેવીને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. લાઈટ ફ્લેવર અને દહીંની ક્રીમી ગ્રેવી વાળા ચણા મદરા ને બબરુ સાથે પીરસવામાં આવે છે. બબરુ અડદ દાલ ભરેલી ઘઉં નાં લોટ ની પૂરી હોય છે.
ચણા મદરા (Chana madra recipe in Gujarati)
ચણા મદરા હિમાચલ પ્રદેશની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. કાબુલી ચણાને દહીં ની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. આ ગ્રેવી બનાવવા માં કાંદા,લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આખા મસાલા વાટીને નાખવામાં આવતા હોવાથી ગ્રેવીને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. લાઈટ ફ્લેવર અને દહીંની ક્રીમી ગ્રેવી વાળા ચણા મદરા ને બબરુ સાથે પીરસવામાં આવે છે. બબરુ અડદ દાલ ભરેલી ઘઉં નાં લોટ ની પૂરી હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કાબુલી ચણાને ધોઈને આઠથી દસ કલાક માટે પલાળી રાખવા. હવે તેમાં એક તજનો ટુકડો, 2 ઇલાયચી, 2 લવિંગ અને એક તમાલ પત્ર ઉમેરી ને પ્રેશર કૂકરમાં બાફી લેવા.
- 2
તજ, લવિંગ, ઈલાયચી અને એલચા ને એક મિક્સરમાં નાખીને અધકચરા વાટી લેવા.
- 3
એક પોટ માં તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર અને લાલ મરચાના ટુકડા ઉમેરી જીરું ઉમેરવું. જીરુ હલકું બ્રાઉન થાય એટલે તેમાં હીંગ ઉમેરીને કાજુ અને દ્રાક્ષ ઉમેરવા. કાજુ દ્રાક્ષ હલકા ગુલાબી રંગના થાય એટલે આખા મસાલા નો પાઉડર ઉમેરી દેવો. હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. બાફેલા ચણા ઉમેરી બધું મિક્સ કરી લેવું. બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે પકવવું.
- 4
એક વાસણમાં દહીં અને મેંદો મિક્સ કરીને દહીંને ફેંટી લેવું. મેંદો ના નાખવો હોય તો પણ ચાલે પણ દહીં ફાટી ના જાય એટલા માટે મેંદો મિક્સ કરી શકાય. આ મિશ્રણને ચણામાં ઉમેરીને સતત હલાવતા રહેવું. મીડીયમ તાપે ચણા માં એક ઉભરો ના આવે ત્યાં સુધી સતત હલાવવું.
- 5
હવે એમાં પનીરના ટુકડા ઉમેરી દેવા. પનીર ના ઉમેરવું હોય તો ચાલે. એક વાસણમાં ચોખાના લોટમાં થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લેવી. ચોખાના ઘોળને કરી માં ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું. હવે તેમાં ખાંડ ઉમેરવી. ધીમા તાપે ગ્રેવીને 10 મિનીટ સુધી ગરમ થવા દેવી. હવે તેમાં 2 ટેબલ ચમચી ઘી અને લીલા ધાણા ઉમેરીને બધું બરાબર હલાવી ગેસ બંધ કરી દેવો.
- 6
ગરમાગરમ ચણા મદરા ને બબરુ સાથે પીરસવા. એને પરાઠા અથવા રાયસ સાથે પણ પીરસી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોદુર પુલાવ (Modur pulav recipe in Gujarati)
મોદુર પુલાવ કાશ્મીરમાં બનાવવામાં આવતાં પુલાવ નો પ્રકાર છે જેમાં ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવે છે. આ પુલાવમાં ખાંડ, દૂધ અને કેસર પણ ઉમેરવામાં આવે છે. ખાંડનું પ્રમાણ વધારે નહીં હોવાથી આ પુલાવ ને જમવાની સાથે જ પીરસવામાં આવે છે. મોદુર પુલાવ ને કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન કરી સાથે સર્વ કરી શકાય. મોદુર પુલાવ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ2 spicequeen -
અમૃતસરી છોલે મસાલા (Amritsari chhole masala recipe in Gujarati)
છોલે નું નામ સાંભળતા જ ઘણા ના મોંમાં પાણી આવી જાય છે. છોલે મસાલા કાબુલી ચણા માંથી બનતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર કોઈપણ સમયે ખાઈ શકાય. ઘણીવાર ઘરના છોલે માં બહારના છોલે મસાલા જેવી મજા નથી આવતી. અહીંયા મેં જે રેસિપી શેર કરી છે એ બહારના છોલે મસાલા થી પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#MW2 spicequeen -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
તુડકીયા ભાત (Tudkiya bhath recipe in Gujarati)
તુડકીયા ભાત હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવતી એક ખીચડી નો પ્રકાર છે જે ચોખા અને મસૂરમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આખા મસાલા વાટીને જે પેસ્ટ ઉમેરવામાં આવે છે એના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફૂલ લાગે છે. સુગંધથી ભરપૂર આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે.#નોર્થ#પોસ્ટ4 spicequeen -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
મદ્રા(madra recipe in Gujarati)
#MCRઆ વાનગી મૂળ ચંબા પ્રદેશની છે પરંતુ હિમાચલ પ્રદેશના કાંગડા માં ત્યાંના લોકો કાબુલી ચણાને દહીમાં વઘારી rice સલાડ અને સાથે ખાય છે. વરસાદની સિઝનમાં આની અંદર સલાડ નાખીને અથવા રાઈસ સાથે ગરમ ગરમ ખાવાથી ખૂબ મજા આવે છે. Manisha Hathi -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
નવરતન કોરમા (Navratan korma recipe in Gujarati)
નવરતન કોરમા પીળા રંગની ગ્રેવીમાં બનતી કરી છે જે સુકામેવા અને દહીંનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કરી મા અલગ અલગ જાતના શાકભાજી, ડ્રાયફ્રૂટ તથા પાઈનેપલ ઉમેરવામાં આવે છે. આ માઈલ્ડ અને ક્રીમી ગ્રેવી માં બનતી કરી નાન, રોટી કે રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
આ રેસીપી મે @mrunalthakkar જી ની રેસિપી ફોલો કરીને કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર બનાવી છે. Hetal Chirag Buch -
શાહી પનીર જૈન (Shahi Paneer Jain Recipe In Gujarati)
#EB#Week11#Shahipaneer#RC3#red#paneer#Punjabi#CookpadIndia#COOKPADGUJRATI પનીરને વિવિધ પ્રકારની ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે અહીં મેં કાજુ બદામ મગજતરીના બી વગેરેનો ઉપયોગ ગ્રેવી બનાવવા કર્યો છે અને સબ્જી ને એક રિચ ફ્લેવર આપી છે. આ સાથે ટામેટાનો ઉપયોગ કરીને સ્મુથ રેડ ગ્રેવી તૈયાર કરી છે.અહીં મેં તેની સાથે સૂપ, રોટી અને છાશ કરેલ છે. Shweta Shah -
સ્મોકી ચણા મસાલા વિથ વિહટ કુલચા(Smoky Chana Masala Wheat Kulcha Recipe In Gujarati)
# સ્મોકી ચણા મસાલા વિથ વિહટ કુલચા# કુક સ્નેપ ચેલેન્જ Kalika Raval -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
#RC2#Whiterecipe#week2 બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બીજી ખીર કરતા અલગ પડે છે. તમાલપત્ર અને તજ ની એક સરસ ફ્લેવર આપે છે અને ખીર નો સ્વાદ ખૂબ જ યમ્મી બની જાય છે. Parul Patel -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ વસ્તુ એને બીજી ખીર કરતા અલગ પાડે છે. તમાલપત્ર અને તજ ની એક ખુબ જ સરસ સુગંધ મળે છે. ખીર એ શુભ પ્રસંગોએ તેમ જ તહેવારોમાં બનાવવામાં આવતી વસ્તુ છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ ખીર બનાવતી વખતે દૂધ ને થોડું ઉકાળવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ એકદમ વધી જાય છે.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
લીલા ચણાનું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ આ લીલા ચણા મળતા હોય છે તો તેને અલગ અલગ રીતે ખાવાની ખૂબ મજા આવે છે ઘણા એને શેકીને ખાતા હોય છે શેકેલા ચણા પણ બહુ જ સારા લાગતા હોય છે પણ અહીં મે ચણા નો ઉપયોગ શાક બનાવવા માટે કર્યો છે ખાસ શિયાળામાં જ મળતા હોવાથી આ શાક આપણે શિયાળામાં બનાવી શકીએ છે બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
વાંગી ભાત મસાલા (Vangi bath masala recipe in Gujarati)
વાંગી ભાત કર્ણાટકમાં બનાવવામાં આવતા એક ખૂબ જ ફલેવરફુલ અને સ્વાદિષ્ટ ભાત નો પ્રકાર છે. આ ભાત બનાવવા માટે ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આખા મસાલા અને શેકીને વાટવામાં આવે છે. આ મસાલો ઘરે ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખૂબ જ સુગંધીદાર બને છે. આ મસાલાને એરટાઈટ બોટલમાં ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
#RC3#Week 3#Red#cooksnapeછોલે ચણા /કાબુલી ચણા બનાવાની ધણી બધી રીત છે પંજાબા છોલે ,મે રેડ ગ્રેવી મા છોલે બનાવયા છે Saroj Shah -
મખાના-કાજુ મસાલા કરી(makhna kaju masala curry recipe in Gujarati)
મખાના આરોગ્ય માટે બહુ જ પૌષ્ટિક મનાય છે. તેમાં વધારે માત્રામાં પ્રોટિન,વિટામિન અને ખૂબ નહિવત ફેટ હોય છે. અને કરીઝ અને સબ્જીમાં એના વપરાશથી બહુ જ સરસ સ્વાદ ઉમેરાય છે. આ પંજાબી સ્ટાઇલ સબ્જી કાજુ અને મખાના સાથે સરસ રીચ, ક્રીમી, ટેસ્ટી બને છે. બિલકુલ બહાર મળતી સબ્જી જેવી બને છે.#સુપરશેફ૧#પોસ્ટ૨#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૧૮ Palak Sheth -
ઇન્સ્ટન્ટ પંજાબી ગ્રેવી (Instant Punjabi gravy recipe Gujarati)
આ પંજાબી ગ્રેવી એકદમ સરળ અને સ્વાદિષ્ટ બને છે. એકદમ ઓછી વસ્તુઓ માંથી ઝટપટ બની જતી આ ગ્રેવી મારી તો ખૂબ જ ફેવરિટ છે. આ ગ્રેવી પનીર ની સબ્જી, મીક્સ વેજીટેબલ, કોફતા ની ગ્રેવી કે સોયાની સબ્જીમાં વાપરી શકાય. તમે પણ મારી આ રેસિપી ટ્રાય કરો અને મને જણાવો કે તમને કેવી લાગી આ ગ્રેવી?#માઇઇબુક#પોસ્ટ9 spicequeen -
પનીર પસંદા ફરાળી (Paneer Pasanda Farali Recipe In Gujarati)
#TT2પનીર પસંદા મૂળ પંજાબી વાનગી છે જેમાં લસણ ડુંગળી નો ઉપયોગ કરવામાં આવે છે ...... આજે તેનું ફરાળી વર્ઝન બનાવ્યું છે ગ્રેવીમાં લસણ ડુંગળી ને બદલે ટમેટાની સાથે દૂધીનો ઉપયોગ કરી ગ્રેવી બનાવી છે .... ગ્રેવીમાં તમે તમારી રીતે કોઈપણ ફેરફાર કરી શકો છો માત્ર ટમેટાની પ્યુરી થી પણ બનાવી શકાય છે... તેમાં લસણ ડુંગળી નાંખી અને પંજાબી રીત થી પણ બની શકે છે.... મેં દૂધીનો ઉપયોગ એટલે કર્યો છે કે દૂધી જનરલ બધાને ભાવતી નથી અને દુધી થી ગ્રેવીમાં થોડી થીકનેસ પણ આવે છે ... Hetal Chirag Buch -
-
લીલા ચણા નું શાક (Lila chana nu shak recipe in Gujarati)
લીલા ચણા શિયાળા દરમિયાન આસાનીથી મળી જાય છે અને એનો ઉપયોગ કરીને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ શાક બનાવી શકાય છે. આ શાકમાં ફ્રેશ લીલા મસાલા તેમજ આખા સૂકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે જેના લીધે આપણા રોજબરોજના શાક કરતાં એનો સ્વાદ અને સુગંધ એકદમ અલગ પડે છે. આ શાક રોટલી અને રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#MBR7#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
કાશ્મીરી દમ આલુ (Kashmiri dum aloo recipe in Gujarati)
દમ આલુ ઘણી બધી અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે. પંજાબી દમ આલુ અથવા તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ના દમ આલુ એ કાશ્મીરી દમ આલુ કરતા એકદમ જ અલગ હોય છે. કાશ્મીરી દમ આલુ એ કાશ્મીરી પંડિત લોકો ની રેસીપી છે જેમાં કાંદા, લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. દહીં અને મસાલા ની ગ્રેવી બનાવવામાં આવે છે અને એમાં તળેલા બટાકા ઉમેરીને દમ આલુ બનાવાય છે. અહીં આપેલી રેસીપી ઓથેન્ટિક કાશ્મીરી દમ આલુ ની રેસિપી છે.#નોર્થ#post1 spicequeen -
મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
મેથી મટર પનીર એ સફેદ ગ્રેવી માં બનતી સબ્જી છે જે રોજ બરોજ બનતી પનીર ની સબ્જી કરતા ઘણી અલગ છે. આ સબ્જી દેખાવે જ નહિ પણ સ્વાદ અને ફ્લેવર માં પણ એકદમ અલગ પડે છે જે આપણા ભોજન ને એક રિફ્રેશિંગ ચેન્જ આપે છે. શિયાળા ની ઋતુ માં આ સબ્જી બનાવવામાં આવે તો એને સ્વાદ ખુબ જ વધી જાય છે કેમકે શિયાળા માં મેથી અને વટાણા બંને ખુબ જ તાજા મળતા હોય છે. બનાવવા માં સરળ અને સ્વાદ થી ભરપૂર એવી આ ક્રિમી અને માઈલ્ડ સબ્જી ખાવાની કંઈક અલગ જ મજા છે.#MW4 spicequeen -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
છોલે ભટુરે (Chhole Bhature recipe in gujarati)
ઉત્તર ભારતના ફૂડ ની વાત આવે અને છોલે ભટુરે ની વાત ના આવે એવું બને જ નહીં. એકદમ ટેસ્ટી અને ફ્લેવર ફુલ છોલે અને જોડે એકદમ સોફ્ટ ભટુરે હોય તો બીજું કઈ ના જોઈએ.#North #નોર્થ Nidhi Desai -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
છોલે ચણા
આજે મે કાંદા લસણ વગર ફક્ત ટામેટા ની ગ્રેવી વાળું સરસ કાબુલી ચના નું શાક બનાવ્યું છે. પણ આ શાક નો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગ્યો.તો જૈન,હોઈ કે સ્વામિનારાયણ માટે પણ સારું છે આ શાક છોલે ચના,રોટીપરાઠા,રાઇસ સાથે સરસ લાગે છે.#જૈન Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ