રવા ના ગુલાબ જાંબુ(Rava Na GulabJambu Recipe In Gujarati)

Riddhi Kanabar
Riddhi Kanabar @cook_Missrk

રવા ના ગુલાબ જાંબુ જે ખાવા માં ખુબજ સોફ્ટ અને જ્યુસી લાગે છે

રવા ના ગુલાબ જાંબુ(Rava Na GulabJambu Recipe In Gujarati)

રવા ના ગુલાબ જાંબુ જે ખાવા માં ખુબજ સોફ્ટ અને જ્યુસી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3/4 કલાક
4/5 સર્વિંગ્સ
  1. 1 કપરવો
  2. 1 ચમચીઘી
  3. 3 કપદૂધ
  4. 2 ચમચીમિલ્ક પાઉડર
  5. 2 ચમચીખાંડ
  6. તેલ તળવા માટે
  7. વિભાગ - B (ચાસણી બનાવ માટે)
  8. 2 કપખાંડ
  9. 2 કપપાણી
  10. 8/10કેસર ના તાંતણા
  11. 1/4 ચમચીઈલાયચી પાઉડર
  12. 4/5ટીપા લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

3/4 કલાક
  1. 1

    સૌ પ્રથમ રવા ને એક કડાઈ માં લય ને સેકી લો... ત્યાર બાદ એક કડાઈ માં એક ચમચી ઘી મૂકી ને તેમાં ૩ કપ દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો હવે તેમાં 2 ચમચી મિલ્ક પાઉડર નાખી ને 2/5 મિનિટ બધુંય મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ખાંડ નાખી ને સેકેલો રવો નાખી ને ધીમા તાપે હલાવતા રયો જ્યાં સુધી કડાઈ માં ન ચોંટે ત્યાં સુધી હલાવો ત્યાર બાદ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી માં તેના માટે ચાસણી તૈયાર કરો.

  2. 2

    ચાસણી બનાવા માટે એક કડાઈ માં 2 કપ ખાંડ અને 2 કપ પાણી નાખી ને 5 મિનિટ ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરો ચાસણી ને બોવ કડક નથી કરવા ની ખાંડ ઓગળે ત્યાં સુધી જ ગરમ કરવી ત્યાર બાદ તેમાં લીંબુ ના 4/5 ટીપા નાખવા અને કેસર ઈલાયચી નો પાઉડર પણ ઉમેરવો તો ચાસણી તૈયાર છે...

  3. 3

    હવે પેલો જ ગુલાબ જાંબુ માટે નો લોટ તૈયાર કરેલો છે તેને હથેળી માં ઘી લગાવી ને ખુબ સારી રીતે મસળી લો... ત્યાર બાદ તેના એક કડાઈ માં તેલ મૂકી ત્યાર કરેલા લોટ માંથી ગોરા વારી લો અને તેને ડીપ ફ્રાય કરો ગોલ્ડન બ્રાવુન ફ્રાય કરવા અને પછી ચાસણી માં નાખી ને ચમચા ની મદદ થી હલાવતા રયો 2/3 કલાક ચાસણી માં ડીપ કરવા

  4. 4

    તો તૈયાર છે સોફ્ટ એન્ડ જ્યુસી રવા ના ગુલાબ જાંબુ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Kanabar
Riddhi Kanabar @cook_Missrk
પર

Similar Recipes