મિક્સ કઠોળ(Mix Kathol Recipe In Gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૨ વાડકીમિક્સ કઠોળ(મગ,મઠ,ચણા,રાજમાં)
  2. ૧ ચમચીમીઠું
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીમરચું પાઉડર
  5. ૧ ચમચીધાણાજીરૂ
  6. ૧/૨ ચમચીખાંડ
  7. ૧ ચમચીલીંબુ રસ
  8. ૧ નંગઆદુ ટુકડો
  9. ૪-૫ કળી લસણ
  10. ૧ નંગડુંગળી
  11. ૫ ચમચીતેલ
  12. ૧ ગ્લાસપાણી
  13. ૧ નંગલીલું મરચું
  14. ૧/૨ ચમચીજીરૂ
  15. ૧/૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પેલા બધા કઠોળ ને ૨ પાણી એ ધોઈ નાખો.અને ૪ કલાક પલાળી રાખો.હવે એક કુકર મા તેલ ગરમ મૂકો. એમાં જીરૂ હિંગ લસણ નાખો.અને ડુંગળી મરચું સુધારી નાખો.

  2. 2

    ડુંગળી સાંતળો અને કઠોળ નાખી ૧ ગ્લાસ પાણી નાખો.અને ૫ સિટી વગાડી લો. પછી સર્વ કરો

  3. 3

    તો રેડી છે મિક્સ કઠોળ.ફટાફટ બની જાય એવી અને હેલ્થ માટે પણ સારી. એક પ્લેટ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

ટિપ્પણીઓ

Similar Recipes